'સાહો'નું નવું પોસ્ટર, દમદાર અંદાજમાં જોવા મળ્યો.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 12:51:54
  • Views : 611
  • Modified Date : 2019-05-29 12:51:54

ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલનારી ફિલ્મ 'બાહુબલી'ના સ્ટાર પ્રભાસને લઈને લોકોમાં ઘણી દીવાનગી છે. હવે ટૂંક સમયમાં આપણો 'બાહુબલી' બિગ બજેટ એક્શન ફિલ્મ 'સાહો'માં જોવા મળશે. આ ફિલ્મને લઈને જેટલા ફેન્સ બકરાર છે તો પ્રભાસ પણ ઉત્સાહિત છે. હવે પ્રભાસે ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરીને સનસની મચાવી દીધી છે.  એક નવા પોસ્ટરમાં પ્રભાસ શાનદાર એક્શન મૂડમાં જોવા મળી રહ્યો છે. પ્રભાસના દીવાને ફેન્સ આ નવા લુકને ખુબ પસંદ કરી રહ્યાં છે. સામે આવતા આ પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120