તાંબાનું કડુ ધારણ કરો, ફાયદો થવાની સાથે બીમારીઓ પણ થશે દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 14:35:47
  • Views : 1887
  • Modified Date : 2019-06-18 14:35:47

દરેક ધાતુની પોતાની અલગ વિશેષતા હોય છે અને એવામાં તે ગ્રહદોષને શાંત કરે છે અને સાથે જ સ્વાસ્થ્યને લાભ પણ પહોંચાડે છે. એવામાં આ દરેકમાં એક ચમત્કારી ધાતુ તાંબાને કહેવામાં આવે છે. તાંબાની વીંટી કે કડું ધારણ કરવાથી મંગળ તેમજ સૂર્ય ગ્રહ શાંત થાય છે અને તાંબુ વાસ્તુ દોષ દૂર કરવાની સાથે-સાથે સ્વાસ્થ્ય મટે પણ બેસ્ટ માનવામાં આવે છે.તમને જણાવી દઇએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધાતુઓ અને ગ્રહોનો સમૃદ્ધ સંબંધ માનવામાં આવે છે અને જો ગ્રહ વિપરિત થાય, તો વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. તેની સાથે જ શુભ-અશુભ ફળ મળવા પાછળ પણ આ ગ્રહ કારક હોય છે અને ગ્રહ સંબંધી ધાતુ ધારણ કરવાથી તે શાંત થઇ જાય છે. કહેવામાં આવે છે ધાતુઓમાં તાંબુ શુદ્ધ તેમજ શાંત ધાતુ માનવામાં આવે છે અને તેનો સંબંધ મંગળ તેમજ સૂર્યથી છે. કહેવાય છે કે જો સૂર્ય તેમજ મંગળ કમજોર હોય, તો તાંબાની વીંટી કે કડુ ધારણ કરવાથી લાભ થાય છે અને તેને ધારણ કરવાથી અસર જલદી દેખાવવા લાગે છે.

કહેવાય છે તાંબાનો સંબંધ સૂર્યથી હોય છે અને સૂર્યને યશ અને સમ્માનનું પ્રતીક માને છે અને તાંબાની વીંટી ધારણ કરવાથી વ્યક્તિને સમાજમાં પદ-પ્રતિષ્ઠા અને સમ્માનની પ્રાપ્તિ પણ હોય છે. કહેવાય છે કે તે મનુષ્યની પ્રસિદ્ધિને વધારવામાં પણ મદદરૂપ થાય છે અને જો કુડળીમાં સૂર્ય દોષ હોય, તો તાંબાની વીંટીને રિંગ ફિંગરમાં પહેરવાથી લાભ થાય છે. આ અંગે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આ ધાતુ શાંત પ્રકૃતિનું હોય છે અને ગરમી દૂર કરવા માટે લાભદાયી છે. તેમજ તાંબુ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

કહેવાય છે તાંબાનો સંબંધ સૂર્યથી હોય છે અને સૂર્યને યશ અને સમ્માનનું પ્રતીક માને છે અને તાંબાની વીંટી ધારણ કરવાથી વ્યક્તિને સમાજમાં પદ-પ્રતિષ્ઠા અને સમ્માનની પ્રાપ્તિ પણ હોય છે. કહેવાય છે કે તે મનુષ્યની પ્રસિદ્ધિને વધારવામાં પણ મદદરૂપ થાય છે અને જો કુડળીમાં સૂર્ય દોષ હોય, તો તાંબાની વીંટીને રિંગ ફિંગરમાં પહેરવાથી લાભ થાય છે. આ અંગે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આ ધાતુ શાંત પ્રકૃતિનું હોય છે અને ગરમી દૂર કરવા માટે લાભદાયી છે. તેમજ તાંબુ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 742

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 712

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 673

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 795

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 666

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 774

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 608

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 565

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 644

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 584

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 570

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 547

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 631