પાકિસ્તાન પર જીત ઃ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર અનેક નવા રેકોર્ડ થયામાન્ચેસ્ટર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-18 11:57:52
- Views : 562
- Modified Date : 2019-06-18 11:57:52
આઇસીસી વર્લ્ડ કપની રોમાંચક અને દિલધડક મેચમાં ભારતે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર ૮૯ રને જીત મેળવીને પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી છે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ હવે વર્લ્ડ કપમાં અપરાજિત રહી છે. વરસાદના વિÎન વચ્ચે આ મેચ રમાઇ હતી. જેમાં માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે અનેક નવા ક્રિકેટ રેકોર્ડ સર્જાયા હતા. ભારતીય ટીમના અનેક નવા રેકોર્ડ માટે સાક્ષી ઓલ્ડટ્રેફર્ડ મેદાન રહેતા ચાહકો ઝુમી ઉઠ્યા હતા. આ મહામુકાબલાની મેચમાં ભારતે જીત મેળવી લેવાની સાથે સાથે અનેક નવા રેકોર્ડ કર્યા હતા. સૌથી પહેલા તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૧૧ હજાર રનનો રેકોર્ડ કર્યો હતો. કોહલીએ પાકિસ્તાન સામે રમતા ૨૨૨મી ઇનિગ્સમાં ૧૧ હજાર રન પુરા કર્યા હતા. સચિને ૨૭૬ ઇનિગ્સમાં આ રન પુરા કર્યા હતા. કોહલીને ગઇકાલની મેચની પહેલા ૧૧ હજાર રન પુરા કરવા ૫૭ રનની જરૂર હતી પરંતુ કોહલીએ આ રન સરળતાથી પુરા કર્યા હતા. કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડ તરફ પણ વધી રહ્યો છે. સચિન બાદ તે સદીના મામલામાં પણ બીજા સ્થાને છે. કોહલીએ સચિન તેન્ડુલકરના રેકોર્ડને તોડી ચુક્યો છે. વિરાટ કોહલી કરતા સચિને આ સિદ્ધી સુધી પહોંચવા માટે ૫૪ વધુ ઇનિગ્સ લીધી હતી. અન્ય એક રેકોર્ડ હસન અલીની બોલિંગમાં પણ ભારતે સર્જી દીધો છે. પાકિસ્તાનના દરેક બોલરોને ભારતીય ટીમના બેટ્સમેનોએ મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા પરંતુ હસન અલની બોલિંગમાં સૌથી વધારે રન કર્યા હતા. હસન અલીએ નવ ઓવર બોલિંગ કરીને ૮૪ રન આપ્યા હતા. તેને માત્ર એક વિકેટ મળી હતી. તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી સૌથી ખરાબ દેખાવ કરનાર બોલર બની ગયો છે. અન્ય એક રેકોર્ડ રોહિત શર્માએ પણ સર્જી દીધો છે. પાકિસ્તાનની સામે ગઇકાલે રોહિત શર્માએ ૧૪૦ રનની તોફાની ઇનિગ્સ રમી હતી. આ ઇનિગ્સની સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધારે સ્કોર કરનાર ખેલાડી તરીકે રોહિત શર્મા બની ગયો છે. રોહિતે ૧૧૩ બોલમાં ૧૪૦ રન ફટકારીને વિરાટ કોહલીના ૧૦૭ રનના રેકોર્ડને તોડી નાંખવામાં સફળતા મેળવી હતી. કોહલીએ આ સ્કોર વર્લ્ડ કપ ૨૦૧૫માં બનાવ્યો હતો. હવે રોહિત શર્મા બાદ વિરાટ કોહલી બીજા બેટ્સમેન તરીકે છે જે પાકિસ્તાનની સામે વર્લ્ડ કપમાં સદી કરી ચુક્યો છે. વર્લ્ડ કપમાં રોહિત શર્મા બે સદી કરી ચુક્યો છે. ઇંગ્લેન્ડના જાઇ રૂટે પણ બે સદી કરી છે. આ ઉપરાંત અન્ય એક રેકોર્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં બે સતત મેચોમાં ભારતીય ટીમની ઓપનિંગ ભાગીદારીનો રહ્યો છે. ઓપનિંગ જાડીએ બે સતત મેચમાં સદીની ભાગીદારી નોંધાવી છે. પહેલા શિખર ધવન અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની સામે ૧૨૭ રનની ભાગીદારી નોંધાવી હતી. હવે રોહિત શર્મા અને રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી નોંધાવી છે. આની સાથે જ રાહુલ અને રોહિત શર્માની પ્રથમ એવી જાડી બની ગઇ છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે સદીની ભાગીદારી નોંધાવી ચુકી છે. આ ઉપરાંત વર્લ્ડ કપની ગઇકાલની મેચમાં પ્રથમ વખત એવુ બન્યુ હતુ કે જ્યારે ટોસ જીતનાર કોઇ ટીમે બોલિગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા વર્લ્ડ કપમાં છ મેચો રમાઇ હતી. જેમાં દરેક વખત ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરીને આગળ આવી હતી. ભારત સામે રમાયેલી માત્ર એક બાબત પાકિસ્તાનની તરફેણમાં રહી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 11
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 121
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 66
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 62
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 68
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 66
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 66
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 60
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 74
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 106
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 58
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 113
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56



