વહાલી દીકરી યોજના સરકાર આપસે યોજના દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 18:25:57
  • Views : 1238
  • Modified Date : 2019-07-02 18:25:57

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં વહાલી દીકરી નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે મહિલા અને બાળવિકાસ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ વહાલી દિકરી યોજનાને વિશેષ ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર હવે દીકરીઓના માવતર બનવા જઇ રહી છે. વહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી છે. નવી યોજના થકી સ્ત્રી ભ્રુણ હત્યાની ઘટનાઓ બનતી અટકશે તેવો આશાવાદ પણ વિભાવરીબેન દવેએ વ્યક્ત કર્યો હતો.મહિલા અને બાળ વિકાસ – સરકારે નવી યોજના કરી લોન્ચ  આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ  વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ  પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ  1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ  સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી  આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ. 1 લાખ અપાશે વ્હાલી દીકરી યોજના માટે રૂ.133 કરોડની જોગવાઈવહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ‘ઝાયરા વસીમ પરથી હિંદુ અભિનેત્રીઓેએ પણ શીખ લેવી જોઇએ’ સ્વામી ચક્રપાણીનું ‘જ્ઞાન’રથયાત્રા : રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેંચાઈ, ડ્રોન અને સીસીટીવી રાખશે નજરમાયા નગરી મુંબઈ થઈ જળબાંબાકાર, મુંબઈવાસીઓની મુશ્કેલી થયો વધારોપોલીસનો મોટો કાફલો જોઈ કોંગ્રેસના ખેડૂત નેતાઓ પાણીમાં બેસી ગયા : ખેડૂત સંવેદના યાત્રાનો ફિયાસ્કો

Download Our B K News Today App



Related News