RTEમાં ફાળવાયેલ સ્કૂલ એડમિશનમાં કરે આનાકાની, તો તુરંત ડાયલ કરો આ નંબર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-05-09 17:07:14
- Views : 591
- Modified Date : 2023-05-09 17:07:14
RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે. અમદાવાદ DEO દ્વારા 'સારથી' હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં વાલીઓ ફરિયાદ કરી શકશે. હાલ RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. RTE હેઠળ એડમિશનની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ DEO દ્વારા વાલીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. હવે જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર ફરિયાદ કરી શકે છે. જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ નંબર પર ફોન પર કરી વાલીઓ ફરિયાદ કરી શકશે.
10,756 વિદ્યાર્થીઓને કરાઈ ફાળવણી
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન મળ્યું છે. અમદાવાદ RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 1342 સ્કૂલોમાં 10, 756 વિદ્યાર્થીઓની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં 10 હજારથી વધુ જગ્યા માટે 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા. એડમિશન માટે 13 હજાર જેટલી અરજીઓ માન્ય કરાઇ હતી.
Related News
ધોરણ 10 અને 12ની આજથી CBSE બોર્ડની પરીક્ષા, દેશભરમાં 42 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 5:00 pm
- 62
દિલ્હી - મુંબઈ બાદ ધમકીનો રેલો ગુજરાત પહોંચ્યો : વડોદરાની સ્કુલને ઉડાવી...
- by B.K.NEWS DAINIK
- January 24, 2025, 5:30 pm
- 60
સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી, આ શાળામાં ઉત્તમ કક્ષાના શિક્ષણ...
- by B.K.NEWS DAINIK
- April 8, 2024, 3:29 pm
- 200
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 12:57 pm
- 357
અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં 16 કોપી કેસના બનાવ સામે આવ્યા, સેન્ટ્રલ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 2:20 pm
- 223
રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2024, 11:52 am
- 453
ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓને દાખલ લાગ્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:47 pm
- 130
બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું ફૂલ અને મીઠાઇથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 11:07 am
- 99
શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્ભય શાખા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- February 1, 2024, 4:24 pm
- 115
ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:17 pm
- 287
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:07 pm
- 266
વડોદરામાં એકસાથે 9 સ્કૂલોના 80 વિદ્યાર્થીઓની ધો. 10ની માર્કશીટ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2023, 4:11 pm
- 208
પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 4:41 pm
- 198
અમદાવાદમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 2:11 pm
- 206
RTEમાં ફાળવાયેલ સ્કૂલ એડમિશનમાં કરે આનાકાની, તો તુરંત ડાયલ કરો આ...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:07 pm
- 591
ધો. 12ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા જતા ડાંગની દિકરીને લાગ્યો મોટો ઝટકો,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 4:57 pm
- 603
ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન, 5 વર્ષ અગાઉ રદ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2023, 12:48 pm
- 716
સત્તાવાર જાહેરાત વગર જુનિયર ક્લાર્કના કોલ લેટર જોઈ શકાતા હતા, ટેકનિકલ...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:22 pm
- 570
TETની પરીક્ષાની તારીખો જાહેર: 16 એપ્રિલે TET-1, જ્યારે આ તારીખે યોજાશે TET-2ની...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 12:54 pm
- 517
12 પાસ યુવાનો માટે દેશસેવાની સુવર્ણ તક: એરફોર્સ માટે અગ્નિવીરની ભરતી શરૂ, આ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 3:42 pm
- 574
બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓની હવે ખેર નહીં: આજથી CCTVનું...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 2:59 pm
- 509
500થી વધુ જગ્યાઓ માટે ભરતી, ધો.9-10-12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જૉબની...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 3:10 pm
- 521
મન હોય તો માળવે જવાય': બે અકસ્માતમાં ઇજાગ્રસ્ત, વિદ્યાર્થીના પગમાં 3 સળિયા...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 2:12 pm
- 564
સેન્ટ્રલ સિલ્ક બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જારી, 18 માર્ચથી યોજાશે...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 4:55 pm
- 710
ગુજરાતમાં 13 હજારથી વધુ લોકો માટે ઊભી થશે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 3:32 pm
- 519
MS યુનિવર્સિટીમાં એકસાથે 500 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા, કારણ...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 2:32 pm
- 513
હૉલ ટિકિટ ખોવાઈ જાય તો શું? મોબાઈલ મૂકવાની કોઈ વ્યવસ્થા હશે? બોર્ડની...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 2:15 pm
- 542
ગુજરાતમાં વધતી ગરમીને લઇને શૈક્ષિક મહાસંઘે શાળાઓના સમય બદલવા કરી માગ,...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:42 pm
- 576
રાજયમાં તમામ નહી અમુક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:35 pm
- 583
ધો.10-12ની પરીક્ષામાં કાપલી કરતાં પકડાતા વિદ્યાર્થીઓએ બે વર્ષ ઘરે બેસવું...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 2:44 pm
- 457
સુરતમાં ત્રીજા વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતાં 120 તબીબોને બીપી પણ માપતા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 5:57 pm
- 482
અમદાવાદ-ગાંધીનગર શહેર ફાઈનલ કરાયા ઓસ્ટ્રેલિયાની બે ટોચની યુનિવર્સિટીના...
- by B.K.NEWS DAINIK
- February 28, 2023, 3:58 pm
- 924
દહેરાદૂનની એક શાળાની ગેરરિતિઓના કારણે 86 વિદ્યાર્થીઓ ધો. 12ની પરીક્ષાથી...
- by B.K.NEWS DAINIK
- February 27, 2023, 3:29 pm
- 507
અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમો સરકારે...
- by B.K.NEWS DAINIK
- February 22, 2023, 3:50 pm
- 501
જેઇઇ મેઈન્સ રિઝલ્ટ જાહેર: 100 ટકા સાથે અમદાવાદના 2 વિધાર્થીઓએ મારી...
- by B.K.NEWS DAINIK
- February 8, 2023, 5:37 pm
- 526
વિદ્યાર્થી સંગઠનોની આંદોલન ચાલુ રાખવાની જાહેરાત , અંતે, ગુજ. યુનિ.એ નમતુ...
- by B.K.NEWS DAINIK
- January 20, 2023, 3:46 pm
- 488
ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ...
- by B.K.NEWS DAINIK
- January 3, 2023, 2:59 pm
- 387
કોર્પોરેશનની માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડમાં સમાવી...
- by parth lakhtaria
- December 30, 2022, 3:30 pm
- 487
સૌરાષ્ટ્ર યુનિ.માં પરિક્ષા ચોરી કેસમાં 52 વિદ્યાર્થીઓની...
- by parth lakhtaria
- December 30, 2022, 2:01 pm
- 540
હરિયાણામાં વિદ્યાર્થીનો જગાડવા શિક્ષણ વિભાગ લાઉડ સ્પિકર...
- by parth lakhtaria
- December 26, 2022, 3:45 pm
- 523
પી.જી.મેડિકલમાં 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ડીસ્ટ્રીક્ટર...
- by parth lakhtaria
- December 26, 2022, 1:16 pm
- 531
ગુજરાત યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ ડીન દ્વારા વિદ્યાર્થીઓને...
- by parth lakhtaria
- December 26, 2022, 1:11 pm
- 492
NMCએ નવી મેડિકલ કોલેજોની અરજી માટેની મુદત 23મી ડિસેમ્બર સુધી...
- by parth lakhtaria
- December 20, 2022, 5:27 pm
- 545
અફઘાનિસ્તાનની મદરેસામાં નમાઝના સમયે બોમ્બ બ્લાસ્ટઃ 10 વિદ્યાર્થીઓ સહિત...
- by parth lakhtaria
- December 1, 2022, 2:58 pm
- 853
દિવાળી પહેલાં ગુજરાતને વધુ એક ભેટ: 5567 કરોડના પ્રોજેક્ટ્સ સહિત PM મોદીના...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:36 pm
- 265
દિવાળી પહેલા શિક્ષકોને મોટી ભેટ : રાજ્ય સરકારે શિક્ષકોની બદલીને લઈ લીધો...
- by PIYUSH PARMAR
- October 16, 2022, 10:53 am
- 323
યુક્રેનમાં ફરી ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ ! રશિયનોના બોમ્બ મારા વચ્ચે વધી...
- by PIYUSH PARMAR
- October 13, 2022, 12:13 pm
- 278
ગુજરાતમાં વધુ એકવખત પેપર લીક થયાની ઘટના આવી...
- by PIYUSH PARMAR
- October 13, 2022, 10:41 am
- 211
શાળામાં 20 ઓક્ટોબરથી દિવાળી...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 11:50 am
- 315
પાટણની હેમ.ઉત્તર ગુજરાત યુનિ.ના બાકી રહી ગયેલા ૧૦ હજાર વિદ્યાર્થીઓને...
- by B.K.NEWS DAINIK
- October 9, 2022, 3:49 pm
- 272



