શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્ભય શાખા દ્વારા તપાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:24:13
  • Views : 115
  • Modified Date : 2024-02-01 16:24:13

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે.આ વખતે વિવાદનું કારણ વર્ષ 2024નું નવું કેલેન્ડર છે. પૂર્વ સેનેટ સભ્યનો આરોપ છે કે વાઇસ ચાન્સેલરે કેલેકન્ડરની પરંપરાગત ડિઝાઇનને બદલીને દરેક પાના પર પોતાનો ફોટોગ્રાફ મુક્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફોટોગ્રાફને કેલેન્ડરમાં સ્થાન મળતું હતું. જેને કાઢીને પ્રસિદ્ધિ માટે વાઈસ ચાન્સેલરે પોતાના ફોટોગ્રાફ મુક્યા છે.બીજી તરફ વડોદરા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્ભય શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 120 માંથી 14 શાળાઓનું બાંધકામ જર્જરિત હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તેમજ શિક્ષણ સમિતિની તમામ શાળાના બાંધકામનો NDT ટેસ્ટ કરવામાં આવશે.આ અગાઉ વર્ષ 2022માં પણ શિક્ષણ સમિતિની 6 શાળાને નોટિસ ફટકારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News