12 પાસ યુવાનો માટે દેશસેવાની સુવર્ણ તક: એરફોર્સ માટે અગ્નિવીરની ભરતી શરૂ, આ રીતે કરો આવેદન
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-17 15:42:27
- Views : 589
- Modified Date : 2023-03-17 15:42:27
ભારતીય વાયુ સેનામાં અગ્નિવીર બનવાનું મન બનાવી ચુકેલા યુવાનોઓ
માટે એક સારી તક છે. તેના માટે Indian Air Forceએ અગ્નિવીરો માટે
આજે એટલે 17 માર્ચથી અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ઉમેદવારો જે પણ IAF Agniveer Bharti 2023 માટે
અરજી કરવા માંગે છે તે IAF Agniveerની વેબસાઈટ agneepathvayu.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. કરવાની છેલ્લી તારીખ અને અન્ય માહિતી
Agniveer Air Force 2023 માટે અરજી પ્રક્રિયા
17 માર્ચ, 2023થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી
તારીખ 31 માર્ચ, 2023 છે. IAF અગ્નિવીર પરીક્ષા 2023 25 મે, 2023થી આયોજીત થવાની છે. ભારતીય વાયુ સેના અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની ન્યૂનતમ વય
મર્યાદા 17.5 વર્ષ છે જ્યારે અધિકતમ વય સીમા 21 વર્ષ છે. IAF Agniveer Bharti 2023 માટે
અરજી કરનાર ઉમેદવારોનો જન્મ 26 ડિસેમ્બર 2002 અને 26 જૂન 2006ની વચ્ચે હોવો જોઈએ. અરજી પ્રક્રિયા શરૂ
થવાની તારીખ 17 માર્ચ અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ્સ
વેરિફિકેશનના આધાર પર કરવામાં આવશે. વય મર્યાદા
ભારતીય વાયુ સેના અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની ન્યૂનતમ આયુ સીમા
17.5 વર્ષ છે જ્યારે વધુ વય મર્યાદા 21 વર્ષ છે. IAF અગ્નિવીર ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવાનો જન્મ 26 ડિસેમ્બર 2002 અને 26 જૂન 2006ની વચ્ચે હોવી જોઈએ. જરૂરી શૌક્ષિક યોગ્યતા
સાયન્સ નિષ્ણાંત માટે યોગ્યતા: ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત
બોર્ડમાંથી 50% માર્ક્સ સાથે ગણિત, ફિઝિક્સ અને અંગ્રેજી વિષયની સાથે ધોરણ 12 કે ઈન્ટરમીડિએટની પરીક્ષા ઉત્તીર્ણ થવી જોઈએ.
વૈકલ્પિક રૂપથી ઉમેદવારોની પાસે ઓછામાં ઓછા 50% માર્ક્સની સાથે એન્જિનિયરિંગમાં 3 વર્ષનું ડિપ્લોમા અને ડિપ્લોમા કોર્સમાં અંગ્રેજીમાં 50% માર્ક્સ હોવા જોઈએ. અથવા કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી
નોન-વોકેશનલ વિષયોના રૂપમાં ભૌતિકી અને ગણિતની સાથે 2 વર્ષનો વેકેશન કોર્સ કરેલો હોવો જોઈએ.
વિજ્ઞાન ઉપરાંત વિષયો માટે યોગ્યતા
અંગ્રેજી વિષયોમાં 50% આંકડાની સાથે ધોરણ 12 અથવા ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 2 વર્ષનો વોકેશનલ કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે અંગ્રેજી વિષયમાં 50% માર્ક્સ હોવા જોઈએ.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 220
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 217
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 247
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 215
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 260
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 537
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 103
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 97
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 90
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 373
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 413
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 406
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 335
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 91
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 108
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 118
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 94
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 86
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 102
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 95
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 101
ધોરણ 10 અને 12ની આજથી CBSE બોર્ડની પરીક્ષા, દેશભરમાં 42 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 5:00 pm
- 75
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 93
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 141
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 112
દિલ્હી - મુંબઈ બાદ ધમકીનો રેલો ગુજરાત પહોંચ્યો : વડોદરાની સ્કુલને ઉડાવી...
- by B.K.NEWS DAINIK
- January 24, 2025, 5:30 pm
- 73
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 348
સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી, આ શાળામાં ઉત્તમ કક્ષાના શિક્ષણ...
- by B.K.NEWS DAINIK
- April 8, 2024, 3:29 pm
- 213
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 12:57 pm
- 368
અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં 16 કોપી કેસના બનાવ સામે આવ્યા, સેન્ટ્રલ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 2:20 pm
- 237
રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2024, 11:52 am
- 465
ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓને દાખલ લાગ્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:47 pm
- 142
બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું ફૂલ અને મીઠાઇથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 11:07 am
- 113
શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્ભય શાખા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- February 1, 2024, 4:24 pm
- 125
ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:17 pm
- 299
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:07 pm
- 277
વડોદરામાં એકસાથે 9 સ્કૂલોના 80 વિદ્યાર્થીઓની ધો. 10ની માર્કશીટ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2023, 4:11 pm
- 222
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 362
પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 4:41 pm
- 214
અમદાવાદમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 2:11 pm
- 218
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 755
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 343
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 256
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 267
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 230
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 218
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 195
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 202
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 216
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 207



