રાજયમાં તમામ નહી અમુક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવી પડશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-04 17:35:10
- Views : 584
- Modified Date : 2023-03-04 17:35:10
રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં આગામી વર્ષથી નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ પોલીસીનો અમલ થાય તે પહેલા કેટલીક મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિવસ દરમિયાન થયેલી ચર્ચા બાદ એવી સ્થિતિ સામે આવી હતી કે, રાજયની તમામ યુનિવર્સિટીમં ચાલુ વર્ષથી જ નવી એજ્યુકેશ પોલીસીમાં કરાયેલી જોગવાઇઓનો અમલ થઇ શકે તેમ નથી. જેના કારણે હાલ માત્ર કેટલીક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલ કરવો જરૂરી છે.
નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશનના કોર્સને ચાર વર્ષનો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાથીઓ માટે ક્રેડીટ બેંક તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ક્રેડીટ બેંકના કારણે દરેક વિષય અને કોર્સનું મુલ્ય નક્કી થાય તે જરૂરી છે. આ માટે દરેક યુનિવર્સિટીઓએ ચોક્કસ ફ્રેમવર્ક તૈયાર કરવુ પડે તેમ છે. વિદ્યાર્થીઓને પોતાના કોર વિષયની સાથે અન્ય વિષયોમાં અભ્યાસની છૂટ આપવામાં આવે ત્યારે જે યુનિવર્સિટીમાંથી અન્ય વિષયનો અભ્યાસ કરવામાં આવે તે અને પહેલી બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે આ પ્રકારના એમઓયુ હોય તે જરૂરી છે. જેમ કે કોઇ વિદ્યાર્થીએ કોમર્સની સાથે ડ્રોઇંગ વિષયનો અભ્યાસ કરવો હોય પણ તે પોતાની યુનિવર્સિટીમાં ચાલતો ન હોય તો અન્ય યુનિવર્સિટીમાં ચાલતો હોય ત્યાં પ્રવેશ લઇને અભ્યાસ કરી શકે પરંતુ બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે આ પ્રકારે વિષય ક્રેડીટ આપ-લે કરવાના એમઓયુ થયા હોય તે જરૂરી છે. વિદ્યાર્થીએ ડિગ્રી મેળવવા માટે 120 ક્રેડીટ નક્કી કરવામાં આવી છે. 4 વર્ષનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે તો કોઇ વિદ્યાર્થીઓ ઇચ્છે તો ત્રણ વર્ષનો કોર્સ પણ કરી શકે તેવી વ્યવસ્થા રાખવાની રહેશે. ચાર વર્ષનો કોર્સ કરનારે માસ્ટર ડિગ્રીમાં એક જ વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે. હાલમાં રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં નવી એજ્યુકેશન પોલીસીને લઇને જુદા જુદા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. આ પ્રકારના પ્રશ્નોનુ સમાધાન લાવવા માટે આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે, વર્કશોપમાં રાજયની 75 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. યુજીસીએ વહેલીમાં વહેલી તકે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવા સૂચના આપવા છતાં રાજયમાં ચાલુ વર્ષે તમામ યુનિવર્સિટીઓમાં લાગુ થઇ શકે તેમ નથી. જેના કારણે સૌથી પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે કેટલીક યુનિવર્સિટીઓમાં તેનો અમલ કર્યા બાદ અન્ય યુનિવર્સિટીઓમાં અમલ કરવો પડે તેવી સ્થિતિ હોવાનું તજજ્ઞો કહે છે.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 188
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 187
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 186
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 169
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 219
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 516
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 81
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 74
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 70
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 350
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 392
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 380
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 317
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 72
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 76
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 97
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 74
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 67
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 78
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 72
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 78
ધોરણ 10 અને 12ની આજથી CBSE બોર્ડની પરીક્ષા, દેશભરમાં 42 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 5:00 pm
- 62
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 72
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 116
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 87
દિલ્હી - મુંબઈ બાદ ધમકીનો રેલો ગુજરાત પહોંચ્યો : વડોદરાની સ્કુલને ઉડાવી...
- by B.K.NEWS DAINIK
- January 24, 2025, 5:30 pm
- 62
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 327
સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી, આ શાળામાં ઉત્તમ કક્ષાના શિક્ષણ...
- by B.K.NEWS DAINIK
- April 8, 2024, 3:29 pm
- 201
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 12:57 pm
- 357
અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં 16 કોપી કેસના બનાવ સામે આવ્યા, સેન્ટ્રલ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 2:20 pm
- 223
રાજ્યભરના 1.38 લાખ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા...
- by B.K.NEWS DAINIK
- March 31, 2024, 11:52 am
- 454
ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓને દાખલ લાગ્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:47 pm
- 130
બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું ફૂલ અને મીઠાઇથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 11:07 am
- 101
શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્ભય શાખા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- February 1, 2024, 4:24 pm
- 115
ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:17 pm
- 288
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2023, 4:07 pm
- 266
વડોદરામાં એકસાથે 9 સ્કૂલોના 80 વિદ્યાર્થીઓની ધો. 10ની માર્કશીટ...
- by B.K.NEWS DAINIK
- June 6, 2023, 4:11 pm
- 211
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 337
પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 4:41 pm
- 198
અમદાવાદમાં તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા...
- by B.K.NEWS DAINIK
- May 31, 2023, 2:11 pm
- 207
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 690
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 320
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 233
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 247
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 208
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 199
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 181
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 188
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 197
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 189



