લોકડાઉનમાં ઝઘડો થાય અને નારાજ હોય પત્ની તો આ 5 ટિપ્સ મનાવવામાં કરશે મદદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-06-04 13:42:28
- Views : 545
- Modified Date : 2020-06-04 13:42:28
આમ તો દરેક પતિ પત્ની વચ્ચે અઢળક પ્રેમ હોય છે પરંતુ ક્યારેક ક્યારેક નાની વાતમાં ઝઘડો પણ થઈ જાય છે. તેમાં પણ હાલના લોકડાઉનના સમયમાં ઝઘડો થવો સામાન્ય વાત થઈ ચુકી છે. તેવામાં જો પત્ની રીસાઈ જાય તો તેને મનાવવી કેવી રીતે તે પણ પ્રશ્ન હોય છે. તો ચાલો તમને જણાવીએ કે રીસાયેલી પત્નીને કેવી રીતે મનાવવી.
ઘર કામમાં મદદ
લોકડાઉન છે એટલે ઘરમાં કામ બમણું રહેતું હોય છે તેવામાં પત્નીને ઘર કામમાં મદદ કરી તેને મનાવી શકો છો. આ કામ કરવાથી પત્નીનો ગુસ્સો બરફની જેમ પીગળી જશે. વાતચીતમાં સમય બગાડવા કરતાં તે જ્યારે કામ કરતી હોય ત્યારે તેને મદદ કરો. તેનાથી પત્નીની નારાજગી દૂર થઈ જશે.
કારણ જાણો
જો આટલી વાતથી પત્ની માને નહીં તો તમારા માટે જરૂરી છે કે તેના ગુસ્સાનું કારણ જાણો. તેને શાંતિથી પુછવાનો પ્રયત્ન કરો કે તેના ગુસ્સાનું કારણ શું છે. જો કે એવું માની ન લેવું કે તમે પુછો અને તે જવાબ તરત જ આપી દેશે. કારણ જાણવા માટે પણ મહેનત કરવી પડશે.
વાતચીત કરતા રહોઘણીવાર એવું બને છે કે ઝઘડો થયા પછી પતિ પત્ની વાતચીત કરવાનું બંધ કરી દે છે. આમ ક્યારેય ન કરવું. પત્નીને તમે અટેન્શન આપશો તો તે તેને ગમશે જ. તમે તેના પર ધ્યાન આપો છો તે વાત જાણીને તે ખુશ થશે. કોઈ વાનગી બનાવીને ખવડાવોકહે છે ને કે પુરુષના દિલનો દરવાજો પેટથી ખુલે છે. તેમ સ્ત્રીને પણ ગમે છે જો કોઈ તેના માટે કોઈ વસ્તુ બનાવી તેને ખવડાવે. આ કામ તમે તેને મનાવવામાં કરી શકો છો. શોપિંગ કરાવોમહિલાઓને શોપિંગ કરવી ખૂબ જ ગમે છે. પત્ની જો હદ કરતાં વધારે ગુસ્સે હોય તો તેને શોપિંગ માટે લઈ જાઓ.....
Related News
ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:13 pm
- 280
ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં...
- by parth lakhtaria
- December 24, 2022, 4:37 pm
- 532
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 238
પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 10:51 am
- 364
પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 2:36 pm
- 392
Air Force Day પર IAF ચીફની મોટી જાહેરાત, એરફોર્સમાં કરવામાં આવશે મહિલા અગ્નિવીરોની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 1:54 pm
- 288
નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:35 pm
- 326
ભારતના સૌ પ્રથમ મહીલા મુખ્યમંત્રી સુચેતા...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:32 pm
- 361
ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:18 am
- 366
ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:10 pm
- 559
મહિલા હેડ કોન્સ્ટેબલે કરી...
- by
- September 16, 2022, 11:38 am
- 382
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 352
સર્જરી બાદ ધનશ્રી વર્માએ શેર કર્યો નવો...
- by
- September 9, 2022, 2:07 pm
- 343
માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા...
- by
- September 7, 2022, 3:58 pm
- 1208
મીઠા લીમડાનો આવી રીતે કરો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 1:11 pm
- 330
સુરતમાં મહિલાઓ ચલાવે છે પિંક રિક્ષા, 4 વર્ષમાં 50 મહિલાઓએ રોજગારી મેળવી,...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 1:20 pm
- 428
મહિલાઓએ છળ-કપટ કરનાર લોકોથી સાવધાન રહેવું જોઇએ, નહીંતર પરેશાનીઓ વધી શકે...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:29 pm
- 727
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 467
વારંવાર ટ્રાન્સફર, પતિની ગેરહાજરીમાં બાળકોના ઉછેર વચ્ચે સ્વયં પોતાની ઓળખ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:57 am
- 435
ઉનાળામાં તમારી સ્કિનને ચમકદાર તથા હેલ્થી રાખો, આ ફળો ખાવાથી ફાયદો...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:46 am
- 447
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 464
મહિલાઓ માટેની રાજ્ય સરકારની પહેલ, મહિલા સશક્તિકરણ માટે ખાસ આર્થિક સહાય...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:43 am
- 1660
પતિ સરહદ પર,23 મહિનાના દીકરાને ઘરે મુકી ફરજ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:40 am
- 606
મંગળસૂત્ર વગર માત્ર પ્લાસ્ટીકની બંગડી અને ખાદીનું જાતે કાંતેલું પાનેતર...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:37 am
- 411
એક રત્નકલાકારની દીકરીએ અથાગ પરિશ્રમથી જિલ્લા યુવા વિકાસ અધિકારી બનીને...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:36 am
- 744
અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે; બે...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:31 am
- 401
અમદાવાદની ત્રિશલા ભણતા-ભણતા બની મેડિકલ ગુરુ, 6 મહિનામાં કરી 8 લાખની...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:22 am
- 388
રવીના ટંડનની દીકરી રશાએ તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો,...
- by B.K.NEWS DAINIK
- February 27, 2021, 3:48 pm
- 449
ફેશન ડિઝાઈનર ઝિશાને બ્રાઈડલ કાઉચર કલેક્શન 2021 લોન્ચ કર્યું, ટ્રેડિશનલ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 1:39 pm
- 402
તેલંગાણાની 23 વર્ષીય એન્જિનિયર માનસા વારાણસી ‘મિસ ઇન્ડિયા 2020’ બની, પ્રિયંકા...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:41 pm
- 476
અમેરિકાની એક મહિલાને આલ્કોહોલની આદત ન હોવા છતાં શરીરમાં આલ્કોહોલ બન્યું,...
- by B.K.NEWS DAINIK
- February 4, 2021, 1:42 pm
- 921
વાળને બાઉન્સી લુક આપવા માટે યોગ્ય હેર કટ કરાવો, બેક કૉમ્બિંગ કરવાથી...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:09 pm
- 431
ડિલિવરી પછીના 4 અઠવાડિયામાં માતાએ વિટામિન અને ન્યૂટ્રિઅન્ટ્સવાળો ખોરાક...
- by B.K.NEWS DAINIK
- January 31, 2021, 12:54 pm
- 398
મદુરાઈનાં કપલે દીકરીની કંકોત્રીમાં QR કોડ છપાવ્યા, લગ્નમાં ચાંદલો લેવાનો આ...
- by B.K.NEWS DAINIK
- January 20, 2021, 1:28 pm
- 720
નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન...
- by B.K.NEWS DAINIK
- January 12, 2021, 12:46 pm
- 1065
નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન...
- by B.K.NEWS DAINIK
- January 12, 2021, 11:43 am
- 449
મહિલા ક્રૂ મેમ્બર્સ સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ નોનસ્ટૉપ ફ્લાઇટ લઈને આવી...
- by B.K.NEWS DAINIK
- January 11, 2021, 2:14 pm
- 434
જાન્યુઆરીથી ડિવોર્સ માટે પતિ-પત્નીને એક મહિનો સાથે રહેવું પડશે, એટલા માટે...
- by B.K.NEWS DAINIK
- December 26, 2020, 3:43 pm
- 495
સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખ લંબાવાઈ, હવે...
- by B.K.NEWS DAINIK
- December 26, 2020, 1:19 pm
- 477
રાજપૂત સમાજમાં ડોક્ટરેટની પહેલી ડીગ્રી મેળવતા પાયલબા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:57 pm
- 6018
હું જ્યાં કહું ત્યાં આવવુ પડશે નહીંતર તારો વીડિયો વાઈરલ કરી દઇશ કહી યુવકે...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 1:30 pm
- 462
16 વર્ષની સગીરા પ્રેમી સાથે ભાગી, પાછી આવીને માતા-પિતાને ધમકી આપી, મને પ્રેમી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 12:28 pm
- 523
બે જોડિયાં બહેનોએ પોતાના બર્થડે પર એક જ સમયે દીકરીઓને જન્મ આપ્યો, ડૉક્ટરે...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 4:34 pm
- 529
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો આવતા મહિને શરૂ થશે, યોજના...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 3:14 pm
- 420
મેકઅપ કાઢવા વેસલિન યુઝ કરો, ઈજાના નિશાન કે ખંજવાળથી રાહત મેળવવા પણ વાપરી...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 12:12 pm
- 633
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 912
બીજાની ખરાબ આદતો દૂર કરવાના પ્રયત્નો કરો, ખરાબ વ્યક્તિનો નાશ કરવો એ એક...
- by B.K.NEWS DAINIK
- December 17, 2020, 5:21 pm
- 666
જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:25 pm
- 600
10 વર્ષની ઉંમરથી રિસર્ચ શરુ કર્યું, 6 ઇનોવેશન કરનારી ગીતાંજલિ રાવને...
- by B.K.NEWS DAINIK
- December 14, 2020, 1:41 pm
- 410
જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડનો ઉપયોગ કરે છે તેમને એન્ડોમેટ્રિયોસિસનું...
- by B.K.NEWS DAINIK
- December 11, 2020, 12:58 pm
- 459



