16 વર્ષની સગીરા પ્રેમી સાથે ભાગી, પાછી આવીને માતા-પિતાને ધમકી આપી, મને પ્રેમી સાથે જ લગ્ન કરવા છે નહિ તો હું મરી જઈશ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-21 12:28:36
- Views : 540
- Modified Date : 2020-12-21 12:28:36
આજના સમયમાં પ્રેમમાં લોકો એટલા ગળાડૂબ થઈ જાય છે કે તેઓ પોતે શું વિચારે છે અને શું કરવા જઈ રહ્યા છે. તેની સમજ નથી હોતી. ખાસ કરીને સગીર વયના બાળકો આજકાલ પ્રેમમાં પડી અને જો તેને ન પામે તો આત્મહત્યાની ધમકી આપે છે. અમદાવાદમાં 16 વર્ષની સગીરાને 22 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. છોકરીની ઉંમર નાની હોવાથી માતા-પિતાએ લગ્ન કરાવવવાની ના પાડતા સગીરાએ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. માતા-પિતાએ આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે સગીરાને સમજાવી અને ઉંમર થશે એટલે લગ્ન કરાવી દેશે. પરિવારને પણ તેને પહેલાની જેમ રાખી અને સમજાવવા સલાહ આપી હતી.
અમદાવાદમાં રહેતી 16 વર્ષની સગીરાને 22 વર્ષના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એકબીજા સાથે વાતચીત અને મળતાં હતા. દરમ્યાનમાં સગીરાના ઘરે ખબર પડતાં તેણે યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. માતા-પિતાએ તારી લગ્ન કરવાની ઉંમર નથી કહી જ્યારે ઉંમર થશે ત્યારે લગ્ન કરાવી દઈશ કહ્યું હતું. પરંતુ પ્રેમમાં આંધળા વ્યક્તિને કશું દેખાય જ નહીં તેમ તેણે ધીરજ રાખી નહિ અને યુવક સાથે ભાગી ગઈ હતી. બંને એક મહિનો અલગ અલગ જગાયે રહ્યા હતા. પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને બંનેને શોધી લાવ્યા હતા. યુવક સામે પોલીસ ફરિયાદ હોવાથી તેની ધરપકડ કરી અને સગીરાને ઘરે લાવ્યા હતા.
ઘરે લાવ્યા બાદ પણ સગીરાએ જીદ પકડી હતી કે તેને યુવક સાથે જ રહેવું છે અને જો તેને સાથે નહિ રહેવા દે તો મરી જશે. આત્મહત્યા કરવાની ધમકી આપતા માતા-પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે એકાંતમાં સગીરાને સમજાવી હતી કે આત્મહત્યા એક ઉપાય નથી. તારી લગ્ન કરવાની ઉંમર થાય એટલે ચોક્કસ લગ્ન કરી શકે છે. પરિવારને પણ સમજ આપી હતી કે તેની સાથે હવે પહેલા જેમ જ વર્તન કરે અને શાંતિથી રહે તે જરૂરી છે.
Related News
ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:13 pm
- 296
ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં...
- by parth lakhtaria
- December 24, 2022, 4:37 pm
- 548
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 255
પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 10:51 am
- 380
પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 2:36 pm
- 410
Air Force Day પર IAF ચીફની મોટી જાહેરાત, એરફોર્સમાં કરવામાં આવશે મહિલા અગ્નિવીરોની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 1:54 pm
- 310
નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:35 pm
- 341
ભારતના સૌ પ્રથમ મહીલા મુખ્યમંત્રી સુચેતા...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:32 pm
- 378
ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:18 am
- 381
ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:10 pm
- 574
મહિલા હેડ કોન્સ્ટેબલે કરી...
- by
- September 16, 2022, 11:38 am
- 397
પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો...
- by
- September 11, 2022, 1:07 pm
- 367
સર્જરી બાદ ધનશ્રી વર્માએ શેર કર્યો નવો...
- by
- September 9, 2022, 2:07 pm
- 359
માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - બંને બાળકના પિતા...
- by
- September 7, 2022, 3:58 pm
- 1226
મીઠા લીમડાનો આવી રીતે કરો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 1:11 pm
- 346
સુરતમાં મહિલાઓ ચલાવે છે પિંક રિક્ષા, 4 વર્ષમાં 50 મહિલાઓએ રોજગારી મેળવી,...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 1:20 pm
- 444
મહિલાઓએ છળ-કપટ કરનાર લોકોથી સાવધાન રહેવું જોઇએ, નહીંતર પરેશાનીઓ વધી શકે...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:29 pm
- 742
મહિલાઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે, તેનાથી કરિયરમાં આવતા...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 12:04 pm
- 482
વારંવાર ટ્રાન્સફર, પતિની ગેરહાજરીમાં બાળકોના ઉછેર વચ્ચે સ્વયં પોતાની ઓળખ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:57 am
- 449
ઉનાળામાં તમારી સ્કિનને ચમકદાર તથા હેલ્થી રાખો, આ ફળો ખાવાથી ફાયદો...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:46 am
- 461
ગાર્મિનની વુમન્સ ડેડિકેટેડ સ્માર્ટવોચ ‘લિલી’ લોન્ચ થઈ, પિરિયડ ટ્રેકિંગ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 11:42 am
- 483
મહિલાઓ માટેની રાજ્ય સરકારની પહેલ, મહિલા સશક્તિકરણ માટે ખાસ આર્થિક સહાય...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:43 am
- 1673
પતિ સરહદ પર,23 મહિનાના દીકરાને ઘરે મુકી ફરજ...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:40 am
- 618
મંગળસૂત્ર વગર માત્ર પ્લાસ્ટીકની બંગડી અને ખાદીનું જાતે કાંતેલું પાનેતર...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:37 am
- 425
એક રત્નકલાકારની દીકરીએ અથાગ પરિશ્રમથી જિલ્લા યુવા વિકાસ અધિકારી બનીને...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:36 am
- 757
અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે; બે...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:31 am
- 414
અમદાવાદની ત્રિશલા ભણતા-ભણતા બની મેડિકલ ગુરુ, 6 મહિનામાં કરી 8 લાખની...
- by B.K.NEWS DAINIK
- March 8, 2021, 10:22 am
- 403
રવીના ટંડનની દીકરી રશાએ તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો,...
- by B.K.NEWS DAINIK
- February 27, 2021, 3:48 pm
- 463
ફેશન ડિઝાઈનર ઝિશાને બ્રાઈડલ કાઉચર કલેક્શન 2021 લોન્ચ કર્યું, ટ્રેડિશનલ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 1:39 pm
- 415
તેલંગાણાની 23 વર્ષીય એન્જિનિયર માનસા વારાણસી ‘મિસ ઇન્ડિયા 2020’ બની, પ્રિયંકા...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:41 pm
- 490
અમેરિકાની એક મહિલાને આલ્કોહોલની આદત ન હોવા છતાં શરીરમાં આલ્કોહોલ બન્યું,...
- by B.K.NEWS DAINIK
- February 4, 2021, 1:42 pm
- 933
વાળને બાઉન્સી લુક આપવા માટે યોગ્ય હેર કટ કરાવો, બેક કૉમ્બિંગ કરવાથી...
- by B.K.NEWS DAINIK
- February 1, 2021, 2:09 pm
- 446
ડિલિવરી પછીના 4 અઠવાડિયામાં માતાએ વિટામિન અને ન્યૂટ્રિઅન્ટ્સવાળો ખોરાક...
- by B.K.NEWS DAINIK
- January 31, 2021, 12:54 pm
- 412
મદુરાઈનાં કપલે દીકરીની કંકોત્રીમાં QR કોડ છપાવ્યા, લગ્નમાં ચાંદલો લેવાનો આ...
- by B.K.NEWS DAINIK
- January 20, 2021, 1:28 pm
- 734
નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન...
- by B.K.NEWS DAINIK
- January 12, 2021, 12:46 pm
- 1079
નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન...
- by B.K.NEWS DAINIK
- January 12, 2021, 11:43 am
- 465
મહિલા ક્રૂ મેમ્બર્સ સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ નોનસ્ટૉપ ફ્લાઇટ લઈને આવી...
- by B.K.NEWS DAINIK
- January 11, 2021, 2:14 pm
- 447
જાન્યુઆરીથી ડિવોર્સ માટે પતિ-પત્નીને એક મહિનો સાથે રહેવું પડશે, એટલા માટે...
- by B.K.NEWS DAINIK
- December 26, 2020, 3:43 pm
- 511
સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખ લંબાવાઈ, હવે...
- by B.K.NEWS DAINIK
- December 26, 2020, 1:19 pm
- 491
રાજપૂત સમાજમાં ડોક્ટરેટની પહેલી ડીગ્રી મેળવતા પાયલબા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:57 pm
- 6033
હું જ્યાં કહું ત્યાં આવવુ પડશે નહીંતર તારો વીડિયો વાઈરલ કરી દઇશ કહી યુવકે...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 1:30 pm
- 477
16 વર્ષની સગીરા પ્રેમી સાથે ભાગી, પાછી આવીને માતા-પિતાને ધમકી આપી, મને પ્રેમી...
- by B.K.NEWS DAINIK
- December 21, 2020, 12:28 pm
- 540
બે જોડિયાં બહેનોએ પોતાના બર્થડે પર એક જ સમયે દીકરીઓને જન્મ આપ્યો, ડૉક્ટરે...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 4:34 pm
- 543
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો આવતા મહિને શરૂ થશે, યોજના...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 3:14 pm
- 430
મેકઅપ કાઢવા વેસલિન યુઝ કરો, ઈજાના નિશાન કે ખંજવાળથી રાહત મેળવવા પણ વાપરી...
- by B.K.NEWS DAINIK
- December 19, 2020, 12:12 pm
- 645
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ...
- by B.K.NEWS DAINIK
- December 18, 2020, 11:47 am
- 930
બીજાની ખરાબ આદતો દૂર કરવાના પ્રયત્નો કરો, ખરાબ વ્યક્તિનો નાશ કરવો એ એક...
- by B.K.NEWS DAINIK
- December 17, 2020, 5:21 pm
- 678
જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ...
- by B.K.NEWS DAINIK
- December 15, 2020, 12:25 pm
- 614
10 વર્ષની ઉંમરથી રિસર્ચ શરુ કર્યું, 6 ઇનોવેશન કરનારી ગીતાંજલિ રાવને...
- by B.K.NEWS DAINIK
- December 14, 2020, 1:41 pm
- 427
જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડનો ઉપયોગ કરે છે તેમને એન્ડોમેટ્રિયોસિસનું...
- by B.K.NEWS DAINIK
- December 11, 2020, 12:58 pm
- 471



