પાલનપુરના મલાણા-આંત્રોલી જવા માટે વિદ્યાર્થીઓને દોઢ કલાકની તપસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 11:06:44
  • Views : 531
  • Modified Date : 2019-08-23 11:06:44

પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતાં મલાણા, આંત્રોલી, રામપુરા સહિતના ગામડાના છાત્રોને કોલેજ છુટ્યા બાદ બસ સ્ટેન્ડમાં દોઢ કલાક સુધી બેસી રહેવું પડે છે. જે બાદ બસ આવે છે. આ અંગે એન.એસ.યુ. આઇ દ્વારા ગુરૂવારે પાલનપુર ડેપો કંટ્રોલરને રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં બસોનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. જોકે, ટાઇમ ટેબલના અભાવે બસોનો સમય જળવાતો ન હોવાથી ખાસ કરીને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યા
પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતાં મલાણા, આંત્રોલી, રામપુરા સહિતના ગામડાના છાત્રોને કોલેજ છુટ્યા બાદ બસ સ્ટેન્ડમાં દોઢ કલાક સુધી બેસી રહેવું પડે છે. જે બાદ બસ આવે છે. આ અંગે એન.એસ.યુ.આઇ. દ્વારા ગુરૂવારે પાલનપુર ડેપો કંટ્રોલરને રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News