ગુજરાત

પાંચ દિવસમાં ૮૦૦૦ વાહનો સાથે પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યાં

વર્ષ ૨૦૨૧ને આવકારવા સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ ખાતે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે

Recent News of ગુજરાત

અમદાવાદની 7 વર્ષની બાળકીએ માતાના ફોનમાં પોર્ન સાઇટ જોવા માંડી, પોર્ન વીડિયો બતાવીને ચોંકાવનારો સવાલ પૂછતાં માતા પિતા ફફડી ઉઠ્યા.

Read More

જીપીએસસી શિક્ષણ સેવા વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવા રજુઆત કરાઈ

અત્યાર સુધીમાં પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય હતો પણ ચાલુ વર્ષેથી તેને માન્ય ન ગણતા પ્રાથમિક શિક્ષકોમાં નારાજગી ફેલાઈ

Read More

પોઝિટિવ કેસનો કુલ આંક 21,233 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 236, કુલ 19,617 દર્દી રિકવર થયા.

છાપી હાઈવે પર શટલીયા રીક્ષાઓનો ત્રાસથી લોકો પરેશાન

છાપી હાઈવે પર ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બનવા પામી છે

Read More

દિલ્હી-મુંબઈ રેલવે કોરિડોરથી પાલનપુરના કરજોડામાં બની રહ્યા છે 12 ટ્રેક.

સુરતના અલથાણમાં શેર બજારના વ્યવસાયીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઈડ લઈ કારમાં આપઘાત કર્યો, કારમાં લખ્યું હતું ડોન્ટ ટચ મી કોલ પોલીસ

ગાંધીનગરના પ્રથમ મેયરના જન્મ દિવસે શુભેચ્છાઓનો વરસાદ

મિત્રો, સ્નેહીજનો અને રાજકીય આગેવાનો દ્વારા રૂબરૂ અને ફોન ઉપર શુભેચ્છાઓ આપવામાં આવી હતી

Read More

શોર્ટ સર્કિટના કારણે ડીસામાં વધુ એક દુકાનમાં લાગી આગ

આગ લાગતા આજુબાજુના દુકાનદારોમાં ભયનો માહોલ

Read More

31 ડિસેમ્બરના પોલીસના કડક ચેકિંગ વચ્ચે અમદાવાદમાં રૂ. 1.78 કરોડના સોનાના પાર્સલ લૂંટીને ત્રણ શખ્સો ફરાર.

ઉત્તરાયણ પછી 18 મીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બીજા રાઉન્ડમાં હાઇવેના દબાણો હટાવાયા

દબાણકારોને બે દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી

Read More

દાંતીવાડા પાસેથી ૫૭ પશુઓ ઝડપાયા

તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળમાં લવાયા

Read More

દિયોદરના વડિયા ગામે પોલીસ ત્રાટકી

મંજુરી વગર કાર્યક્રમનું આયોજન કરતા છ આયોજકો સામે ગુન્હો નોંધાયો

Read More

બ્રિટનથી સુરતના હજીરા આવેલી મહિલા કોરોના સંક્રમિત, માતા અને બહેનને ચેપ લગાડ્યો, પિતા ઓબ્ઝર્વેશન હેઠળ.

ઉત્તર ગુજરાતમાં 2-3 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી.

આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળશો તો નવું વર્ષ લોકઅપમાં જ ઉજવવું પડશે, શહેરના 300 પોઈન્ટ પર પોલીસની નાકાબંધી.

PM નરેન્દ્ર મોદીના હસ્તે AIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, મોદીએ કહ્યું AIMSથી રાજકોટમાં 5 હજાર રોજગારી ઉભી થશે, કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ ચરણમાં ચાલી રહી છે.

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યલાયનું ઉદ્‌ઘાટન

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પાર્ટી ઝંપલાવશે

Read More