ગુજરાત
Recent News of ગુજરાત
રાધનપુર હાઇવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, મોરબીના એક જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યો

રાજકોટ એઇમ્સ હોસ્પિટલ બાદ 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 118 કરોડના ‘લાઈટ હાઉસ’ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે, દેશના 6 શહેરમાં જ આ પ્રોજેક્ટ બનશે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો અંગે 'જીનોમ સ્ટડી' કરાશે, UKથી આવેલા CM રૂપાણીના પુત્રી અને જમાઈએ RT-PCR ટેસ્ટ કરાવ્યો.

સોશિયલ ડિસ્ટન્સના આવા ધજાગરા ઉડતાં તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય, ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા.

પંજાબ અને ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજથી વેક્સિનેશનનો ડ્રાઈ રન, 2 દિવસ તૈયારીની સમીક્ષા કરાશે.

વૈષ્ણોદેવી સર્કલમાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બંને બનશે, SG હાઇવે અને SP રિંગ રોડના ટ્રાફિકનું ભારણ ઘટશે.

ઉત્તરાયણની ઉજવણી અને ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ અંગે બુધવારે મંત્રીમંડળમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા.

મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી
વિજયભાઈ રૂપાણીએ વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ-વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડવવા માટેની શક્યતા
મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ
જિલ્લામાં ૨૫ કેસો ઃ ગાંધીનગર તાલુકામાં ૧૨, શહેરમાં ૧૩ કોરોના પોઝિટિવ
ગાંધીનગર ગ્રામ્યમાં ૧૩ કેસોમાં માણસામાં માત્ર એક કેસ, દહેગામ - કલોલમાં એકપણ નવા કેસો નહીં ઃ જિલ્લાનાં ૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ
જ્યારે કોઈ લાશ પાસે જતું નહોતું ત્યારે ડીસાના મનુ આસનાની કિટ વગર જ લાશોને પોતાની ગાડીમાં સ્મશાને લઈ જતા.

ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીની અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા
રાજપુરથી કાંટ પાંજરાપોળ સુધી નીકાળવામાં આવી હતી અંતિમયાત્રા
ગાંધીનગરમાં માનવતા મહેકવાતો કિસ્સો કોરોનામાં કરોડોનું નુકસાન છતાં કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપતી યોગી બસ સેવા
ફરજ દરમિયાન સારી સેવા આપતા કર્મચારીને રેન્કીંગના આધારે શહેરમાં રોકડ પુરસ્કાર આપતી પહેલી સંસ્થા
ડીસામાં પૂજાપાઠની દૂકાનમાં આગ ઃ લાખોનું નુકસાન
શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી ઃ દૂકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ
ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 4નાં મોત, મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી.

ફાઇવસ્ટાર હોટલ સાથેના ગાંધીનગર રેલવે સ્ટેશનનું જાન્યુઆરીમાં ઉદઘાટન, દેશમાં પહેલીવાર કોઈ સ્ટેશન પર અલગથી પ્રાર્થના રૂમ બનાવાયો, બેબી ફીડિંગ રૂમ પણ તૈયાર કરાયો.

કોરોનાના 14 દર્દી સહિત અગ્નિકાંડે 26નો જીવ લીધો, ઓનલાઇન શિક્ષણે વાલી-વિદ્યાર્થીઓની માનસિક-આર્થિક સ્થિતિ બગાડી, સુનિતા યાદવથી લઈ MP-MLA આવ્યાં વિવાદમાં.

ડાંગ જિલ્લાના 12 જેટલા પરિવારે ખ્રિસ્તીમાંથી પુનઃ હિન્દુ ધર્મ અપનાવ્યો, શિવરિમાળમાં વૈદિક દિક્ષા કાર્યક્રમ યોજાયો.

અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી અબ્દુલ મજીદની ગુજરાત ATSએ ધરપકડ કરી, ગુજરાત-મહારાષ્ટ્ર બલાસ્ટના કેસમાં સંડોવાણી.