ગુજરાત
Recent News of ગુજરાત
કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું.
કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું.
સલ્લામાં ઓરડી તોડી પાડતા નિરાધાર બન્યા વિધવા મહિલા
પાલનપુર તાલુકા વિકાસ અધિકારીને મુખ્યમંત્રી કાર્યાલયથી તપાસના આદેશ થતાં દોડધામ
વડોદરામાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને ઘરની પાછળના ભાગે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો, હત્યા કર્યાં બાદ બે હાથ જોડીને મૃતદેહ પાસે જ ઉભો રહ્યો.
વડોદરામાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને ઘરની પાછળના ભાગે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો, હત્યા કર્યાં બાદ બે હાથ જોડીને મૃતદેહ પાસે જ ઉભો રહ્યો.
મેટ્રો રેલ પ્રોજેક્ટના IAS સંજય ગુપ્તાની કેમ્બે હોટેલ વેચાઈ, વડોદરાના એક્સપ્રેસ ગ્રુપે ખરીદી 7 હોટેલ.
મેટ્રો રેલ પ્રોજેક્ટના IAS સંજય ગુપ્તાની કેમ્બે હોટેલ વેચાઈ, વડોદરાના એક્સપ્રેસ ગ્રુપે ખરીદી 7 હોટેલ.
પાટણમાં ઉભી બજારે યુવક સળગતી હાલતમાં દોડ્યો, યુવકને બચાવવા લોકો પણ દોડ્યા.
પાટણમાં ઉભી બજારે યુવક સળગતી હાલતમાં દોડ્યો, યુવકને બચાવવા લોકો પણ દોડ્યા.
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું, પક્ષને નુકસાન ન થાય તે માટે પક્ષ છોડ્યો.
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું, પક્ષને નુકસાન ન થાય તે માટે પક્ષ છોડ્યો.
રાજકોટમાં ઓડી કાર ચાલકે શાકભાજીની લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતા દર્દનાક મોત, માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી, સમગ્ર ઘટના CCTVમાં કેદ.
રાજકોટમાં ઓડી કાર ચાલકે શાકભાજીની લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતા દર્દનાક મોત, માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી, સમગ્ર ઘટના CCTVમાં કેદ.
કોરોનાગ્રસ્ત પત્નીએ બ્રેઈનડેડ પતિના લીવરનું દાન કરવા માટે સંમતિ દર્શાવીને દાખલો બેસાડ્યો.
કોરોનાગ્રસ્ત પત્નીએ બ્રેઈનડેડ પતિના લીવરનું દાન કરવા માટે સંમતિ દર્શાવીને દાખલો બેસાડ્યો.
પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું કલોલમાં પશુઓના માસ ભરેલી ગાડી પલ્ટી ખાધી
પશુઓના કપાયેલા અંગો ગાડીમાંથી મળતા લોકોએ પ્રશાસનનો હુરિયો બોલાવ્યો હતો
ગાંધીનગર જિલ્લામાં દિવાળી પછી પહેલીવાર માત્ર ૨૨ કોરોના પોઝિટિવ
ગાંધીનગર ગ્રામ્યમાં ૧૨, શહેરમાં ૧૦ કેસ ઃ જિલ્લામાં ૨૨ નવા કેસો સામે ૩૩ દર્દીઓ ડિસ્ચાર્જ
લાખણી મામલતદાર કચેરીની સબ રજીસ્ટાર અને સર્કલની શાખાઓમાં ભ્રષ્ટાચારની બૂમરાડ
જમીન દસ્તાવેજના કામોમાં દરેક શાખાએ અલગ અલગ રકમ નક્કી કરવામાં આવે છે
કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી કર્મચારીઓનું મેયરના હસ્તે સન્માન કરાયું
પોલીસ જવાનો દ્વારા પરિવારની પણ પરવાહ કર્યા વગર દિવસ રાત ફરજ બજાવવામાં આવી હતી
શહેરના સેક્ટર ૪ ગાર્ડનમાં બનાવેલો ‘રોપકોર્સ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો
આગામી ૩૧ ડીસેમ્બરે એક સાથે ૩ ગાર્ડનનું ઓપનીંગ કરવાની ચાલતી તૈયારીઓ
કોરોના રસી લેવા તૈયાર થયેલા ૨૫ લોકોની હાજરીમાં આજે મોકડ્રીલ
આજે અને કાલે બે દિવસ સુધી અલગ અલગ જગ્યાએ કામગીરી થશે
શિહોલીમોટીમાં તંત્રના પાપે એક મહિનાથી દુષિત પાણી પીતા ગ્રામજનો
પાણીની લાઇન લીકેજ થવાથી દુષિત પાણી આવી રહ્યું છે ઃસરપંચના બહેરા કાને વાત પડતી નથી
કળયુગની માતાએ નણંદની સામાન્ય વાતે માઠુ લગાડતા બે દિકરીઓને કેનાલમાં હોમી દીધી દહેગામમાં મમતા લજવાઇ ઃ જનેતાએ પોતાની બે દિકરીઓને મારી નાંખી
દિકરીએ મમ્મી પાસે ખાવા માટે ચવાણંું માંગતા દિકરીઓને લઇ મા ઘરેથી નિકળી ગઇ હતી
ભીલડી સહિત તાલુકાઓમાં જળસંકટનો તોળાતો ગંભીર ખતરો
ભર શિયાળાની સિઝનમાં ભૂગર્ભ જળ તૂટતા જગતના તાતને વધ્યું ટેન્શન
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડયો, માઇનસ ૨ ડિગ્રી
* લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતાં કોલ્ડવેવ * ઘણી જગ્યાએ બરફ જામી ગયો
આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ લોકો થથર્યા
ડીસામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ પારો ૬.૭ ડિગ્રી


