ગુજરાત
Recent News of ગુજરાત
એક વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
પત્નિ લક્ષ્મીએ પતિ ભુદારામની હત્યા કરી મૃતદેહને પથ્થરબાધી કેનાલમાં ફેંકી દીધી હતી
‘જો ઉખાડના હૈ વો ઉખાડ લો, લેકીન માસ્ક કા દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા’ , શાહપુરના PSIને એક્ટિવા ચાલકની ધમકી.

પ્રદેશ નેતાને ખુશ કરવા મહાપાલિકા હોટલ પાસેના પ્લોટમાં પાર્કિંગ બનાવશે ?
સેક્ટર ૧૧માં અનેક ખુલ્લી જગ્યા પરંતુ એક જ જગ્યાએ કામગીરી શરૂ કરાતા ઉઠી ચર્ચા
વડોદરામાં યુવકની હત્યાનો મુખ્ય આરોપી અભિજિત સારો ક્રિકેટર, 135ની સ્પીડનો ધારદાર બોલર છે, હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટરો સામે નેટ્સમાં બોલિંગ કરી છે.

સુરતની ઓયો હોટલમાં યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરી ભેદી સંજોગોમાં મોતને ભેટનાર યુવતીની આંખોનું દાન કરાયું.

અમદાવાદ જિલ્લામાં રેન્જ અને LCB પોલીસ તોડબાજીમાં સક્રિય, કણભામાં વિજિલન્સે લાખોના દારૂ સાથે 9 આરોપીઓને ઝડપ્યા.

આગામી બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે, વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર છેઃ નીતિન પટેલ.

પાટણમાં જે દીવાલ માટે યુવકે જાત જલાવી હતી, એ જ દીવાલ તોડી હવે યુવકની અંતિમ યાત્રા કઢાશે.

ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો, યુકેથી આવેલા 4 લોકોમાં જોવા મળ્યો, SVPમાં દાખલ.

કોડીનારમાં બાઇકસવાર પર દીપડાનો હુમલો, ખેતરમાં ઢસડી જઈ ધડથી માથું અલગ કરી નાખ્યું.

અમદાવાદના મેઘાણીનગરમાં નાસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના ઘા મારી રહેંસી નાખ્યો.

સુરતમાં 9 મહિનાથી બેકાર 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાધો, પરિવારનો એકનો એક દીકરો હતો.

ધાનેરા તાલુકાના શિયા ગામે બે જગ્યાએથી બનાસકાંઠા એલ.સી.બી.એ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
તાલુકાના શિયા ગામે બે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડયો હતો
આગના બનાવો રોકવા ફાયર બ્રિગેડને જીએસપીએલએ ૫ વાહનોનું દાન આપ્યું
ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી મોટા પ્રમાણમાં કરી હતી
અંબાજી નજીક ચામુંડા માતાજીના મંદિર નજીક ૧૨મી સદીની જૈન ધર્મની ૮૨૨ વર્ષ જૂની બે મૂર્તિઓ નીકળી
મૂર્તિઓ ઉપર સંવત ૧૨૫૪ તેમજ સાંસ્કૃતિક ભાષાઓનો ઉલ્લેખ
હવામાન વિભાગની આગાહી બે દિવસ માવઠાની દહેશતથી ખેડૂતોમાં ઉચાટ
ડીસા માર્કેટયાર્ડએ ખેડૂતોને ચેતવ્યાં, ખેત ઉત્પન્નની જરૂરી તકેદારી રાખવા સુચન
દેશનો સૌપ્રથમ રોડ સોલર પ્રોજેક્ટ તૈયાર, વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે, રાજ્યનો સૌથી લાંબો 3.5 કિ.મીનો બ્રિજ તૈયાર થશે.

કલોલ ગેસ બ્લાસ્ટમાં મૃતકોને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજનો સહકાર
પોલીસ વડા તેમજ લગતા વળગતા વિભાગીય અધિકારી એફ.એસ. એલ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા છે
પોલીસ ફાર્મ હાઉસ ખુંદતી રહી ને બુટલેગર દારૂ વેચી માલામાલ થયા
યુવાનો દિવસભર દારૂનું સેટીંગ કરતા રહ્યા, થર્ટી ફસ્ટની રાત્રીએ ઉંચા ભાવે દારૂ વેચાયો