ગુજરાત
Recent News of ગુજરાત
દેવપુરા કેનાલમાં પુત્ર સાથે પિતાનો આપઘાત
આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ આદરી હતી
ડીસામાં બટાટાના વાવેતર પૂર્ણ થતાની સાથે જ ખેડૂતોએ શક્કર ટેટીના વાવેતરના શ્રી ગણેશ કર્યા
સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી માત્ર લોલીપોપ છે ઃ ખેડૂતો
10 વર્ષની બાળા રેપની પીડાથી 3 દિવસ સુધી રડતી રહી, પોલીસે મેડિકલ સુધ્ધાં પણ ન કરાવ્યું!

પાલનપુરમાં બાકીદારો સામે પાલિકાની લાલ આંખ
નગરપાલિકા દ્વારા ૨૯ દુકાનો સીલ કરતાં બાકીદારોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 11411 હિટ એન્ડ રનના બનાવો બન્યા, પોલીસ 5570 આરોપી વાહન ચાલકોને પકડી શકી નથી.

સુરતમાં મહિલાઓ ચલાવે છે પિંક રિક્ષા, 4 વર્ષમાં 50 મહિલાઓએ રોજગારી મેળવી, રોજનો રૂ.400નો નફો.

પાલનપુરમાં ચાની કિટલી ચલાવી પરિવારની જવાબદારી ઉઠાવતા દિવ્યાંગ મહિલા.

રાજકોટમાં રિક્ષાએ ઠોકર મારતાં દંપતી રોડ પર પટકાયું, પાછળ આવતા ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતાં પત્નીનું મોઢું છૂંદાયું.

અમેરિકામાં સુરતના ભરથાણાનાં દંપતી પર ફાયરિંગ કરનારની ધરપકડ, મોટેલમાં બુલેટપ્રૂફ કાચ હોવા છતાં હોલમાંથી ફાયરિંગ કર્યું.

રાજકોટમાં લગ્નમાં બે વાર નિષ્ફળ યુવક જ્યોતિષ બન્યો, મૂળાની વિધિથી ઉતાર કરતો, 2500થી 1 લાખની ફી વસૂલી લોકોને છેતરતો.

10 વર્ષમાં 6 મહિલાએ રિવોલ્વર, પિસ્ટલ માટેનું લાઈસન્સ મેળવ્યું.

આણંદ જિલ્લામાં 40 દિવસ બાદ 14 પોઝિટીવ કેસ મળ્યા, એક માસ બાદ પુન: 50થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં.

સુરતમાં પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી, મહિલા PSI પોતાની કારમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા.

વલસાડની મહિલાએ પોતાના 8 માસના બાળકની ચિંતા કર્યા વગર કોરોના કાળમાં અડીખમ યોદ્ધા બની સેવા આપી.

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની 1859 ફરિયાદો નોંધાઈ, અમદાવાદમાં જ 920 ઘટનાઓ બની.

181 અભયમ હેલ્પલાઇનમાં ગુજરાતની પ્રથમ મહિલા પાયલોટ રાજકોટની, 24 કલાક અને 365 દિવસ ફરજ પર હાજર.

રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો, અમદાવાદમાં આગામી ચાર દિવમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી શકે છે.

વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘોષ સંચલન યોજાયું
શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ જીલ્લા ઘોષ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું
પાટડીના વડગામની 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવે છે, રણ વિસ્તારના ‘મધર ટેરેસા’ બન્યા.