Letest News
ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ મમતા વર્માને જવાબદારી સોંપવામાં આવી છે
બનાસડેરી દ્વારા બનાસકાંઠાના તમામ ગામડાઓ સેનીટાઇઝર કરાયા
એશિયાની સૌથી મોટી ડેરી સામાજિક જવાબદારી નિભાવવાની કામગીરી હાથ ધરી છે
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ બનાસકાંઠા કલેકટરનો નિર્ણય
ગ્રામ્ય વિસ્તારમાં પુનઃ લઘુ અને મધ્યમ ઉધોગ શરૂ કરવા ૧૨૪ એકમોને મંજુરી અપાઇ ઃ ૧૫૩૨ કામદારોને રોજગારી મળશે
દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ
સર્વે કર્યો હતો કે કયાં વિસ્તારમાં સાચા જરૂરિયાત મંદો છે
ગાંધીનગરમાં શાકભાજી વેચતા ૫૮ ફેરિયાના આરોગ્યની ચકાસણી
કોઇ શંકાસ્પદ કેસ નહીં ઃ સેકટર ૧, ૨ અને ૩માં જાહેર સફાઈ કરી ૧૦ ટન કચરાનો નિકાલ કરાયો
પાલનપુર તાલુકાના વેડંચા ગામે ફૂડ પોઇઝનિંગથી બે પશુઓના મોત
લીલો ઘાસચારો પશુઓને ખવડાવતા તેમની બે ગાયોના મોત
અમીરગઢમાં સેલ્ટર હોમમાં લોકોને અપાતા ભોજનના ખોટા બીલો ઉધારતા સેવકોએ હોબાળો મચાવ્યો
જેઓને અમીરગઢના દાતાઓ તરફથી ભોજનની સુવિધા આપવામાં આવતી હતી
ધાનેરા જેલમાંથી ભાગેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
પ્લમ્બરની બેગમાંથી આરીની ચોરી કરીને સળીયાઓ કાપ્યા હતા
પંખા, બુકો અને પ્રિપેઇડ ફોન રિચાર્જ દુકાનોને મંજુરી મળી
કેટલીક માંગ ગાઇડલાઈન્સને લઇ ઉઠ્યા બાદ લીલીઝંડી
ડોક્ટર્સ પર હુમલો કરનારાની ખેર નથી, મોદી સરકારે કાયદો બદલી નાખ્યો
ડોક્ટર્સ પર હુમલો કરનારાની ખેર નથી, મોદી સરકારે કાયદો બદલી નાખ્યો
વુહાનની લેખિકા ફેંગને મળી રહી છે મારી નાખવાની ધમકી સત્યઘટના જાણો
વુહાનની લેખિકા ફેંગને મળી રહી છે મારી નાખવાની ધમકી સત્યઘટના જાણો
કોઈએ રૂમ ભાડે લીધો, તો કોઈએ હોટલને ઘર બનાવ્યું, સવારના 5થી રાતના 12 વાગ્યા સુધી કામ કરતી રહે છે આ મહિલા
કોઈએ રૂમ ભાડે લીધો, તો કોઈએ હોટલને ઘર બનાવ્યું, સવારના 5થી રાતના 12 વાગ્યા સુધી કામ કરતી રહે છે આ મહિલા
લૉકડાઉન ખોલવાની ઉતાવળ કરશો તો પસ્તાશો : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન
લૉકડાઉન ખોલવાની ઉતાવળ કરશો તો પસ્તાશો : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન
બનાસકાંઠા જિલ્લામાં વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ આવ્યા સામે
બનાસકાંઠાના વાવમાં નવા ચાર કેસો, ગઠામણ ગામમાં ૧ કેસ અને થરાદમાં ૧ કેસ સામે આવતા જ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૮ પર પહોંચ્યો
હંગામી કર્મચારીના પગારની રકમ પ્રમુખ પાસે વસૂલવાની માંગ કરાઈ
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સામે હાલના વોર્ડ નંબર આઠના સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
કોરોના મહામારી વચ્ચે દર્દીઓની માનસિક સ્થિતિ મજબૂત કરવા બનાસ મેડીકલ કોલેજે શરૂ કર્યુ કાઉન્સેલિંગ
અત્યાર સુધી બનાસ મેડીકલ કોલેજ દ્વારા ૮૭૯ વ્યક્તિઓનું કરાયું કાઉન્સલિંગ
ગાંધીનગર ડીડીઓ દ્વારા ઝુંડાલ અને નાના ચિલોડાની મુલાકાત
હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. હાઉસ ટુ હાઉસ આરોગ્ય વિષયક સર્વેની કામગીરીની સમીક્ષા કરી હતી
સંતોની હત્યા એટલે ભારતીય સંસ્કૃતિની હત્યા ઃ હાર્દિક હુંડીયા
પ્રસિદ્ધ જૈનાચાર્ય નિત્યાનંદ સુરિશ્વર જી નાં આર્શીવાદ લેતા આઈજા નાં રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડીયા
વિ.હિ.પ, ડીસા અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું
કેટલાક ઈસમો દ્વારા સાધુ સંતો પર હુમલો કરી ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે


