Letest News
શિહોરીમાં તમાકુનું વેચાણ ચાલુ કરતાં માલની આવક વધી
ખેડૂતોને પોતાનો માલ વેચાણ કરી સંતોષ થાય અને ખેડૂતને પોતાના માલના રોકડા નાણાં તેમજ ઉંચા ભાવ મળી રહે તે માટે સતત દેખરેખ રાખી રહેલ છે
દાંતા તાલુકા રસ્તા બંધ હોવાથી પ્રજા મુશ્કેલીમાં
ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે
આલમપુરના સંત સિરોમણી મહાવીરદાસ ત્રિવેણીદાસ બ્રહ્મલીન
ગામના જ એક પરિવારને આવા સનાતન સંતની સેવાનો લાહવો મળ્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૮૨. ટકા
પાલનપુરની કોવિડ હોસ્પિટલમાંથી ૧૩ લોકોને કોરોના સામે જંગ જીતી
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી બનાસનદીમાં પાણી છોડાયું
ડેમના મુખ્ય ગેટ રીપેરીંગ કરવા માટે પાણી ખાલી કરાયું
કેન્દ્ર સરકારની લોકડાઉન ૪.o નવી ગાઈડલાઇન જાહેર આટલું બંધ રહેશે ..!
કેન્દ્ર સરકારની લોકડાઉન ૪.o નવી ગાઈડલાઇન જાહેર આટલું બંધ રહેશે ..!
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં ૯૮ કોરોના પોઝીટીવ
છેલ્લાં ૨૪ કલાકમાં નવા ૮ કેસો, કોઈ મોત કે ડિસ્ચાર્જ નહીં
ઉત્તર પ્રદેશ જતી ટ્રેનના ૧૩૦૦ શ્રમિકોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટે ભોજન કરાવ્યું
જિલ્લાભરના ૧૩૦૦ શ્રમિકો વતન જવા રવાના થયા
ગાંધીનગરના ૨૬૬ ગામોમાં ૧૮.૭૬ લાખને આયુર્વેદ ઉકાળો અને ૬.૬૩ લાખને હોમિયોપેથીક દવા અપાઇ
ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ ૨૬૬ ગામોમાં આયુર્વેદ ઉકાળાના ડોઝ ઘરે ઘરે આપવામાં આવ્યા હતા
ડભોડામાં બેઠેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને માસ્ક પહેરેલું જોઇ ડીડીઓએ પ્રસંશા કરી
સોનારડા ગામમાં માસ્ક વગર ફરતા ત્રણ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવા આદેશ
ગાંધીનગરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુના વેચાણ- ખરીદી માટે ભારે ભીડ
લોકોએ ધરની બહાર નીકળી કરિયાણું, અનાજ દળાવવાનું કામ, શાકભાજી- ફળફળાદિની ખરીદી કરી હતી
ડીસામાં પ્રતિબંધિત બીડીના જથ્થા સાથે ગાડી ઝડપાઈ
આ મહામારીથી બચવા સરકારે તમાકુ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ કરેલ છે
પાલનપુરના ભુતેડી પંથકમાં વીજળીના ધાંધિયા
ખેડૂતો દ્વારા વીજળીની સમસ્યાનો ઉકેલ લાવવા જેટકોમાં રજૂઆત કરાઈ
દાંતીવાડાના વાવધરા ગામે મારામારી ઃ ૧૬ જણને ઇજાઓ
પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાપહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
દાંતીવાડામાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ પત્નિના સગાઓ દ્વારા પતિની કરાઈ હત્યા
લગ્નના એક વર્ષ બાદ પણ યુવતિના પરિવારજનોએ કર્યો હુમલો
ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ૩ દિવસ ઓનલાઈન તાલીમ અપાઈ
એક નવી પહેલ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ છે
પ્રીમેચ્ચોર ડીલીવરીથી જન્મેલા નવજાત શિશુને માતા સાથે ગાંધીનગર પ્રાંત અધિકારી પોતાની ગાડીમાં લઇ ગયા
ખોળામાં વીટાળેલા રૂમાલમાં એક નાનું બાળક હતું. તે જોઇને સંવેદનશીલ ગાંધીનગર પ્રાંત અધિકારીનું શરીર ધ્રુજી ઉઠયું હતું
અંજારથી પરપ્રાંતીયો તંત્રની મંજૂરી વગર સાયકલ પર યુપી જવા રવાના
મજુરોએ પોતે બચાવેલા પૈસા અત્યાર સુધી વાપરી જમતા હતા. પરંતુ હવે તે પણ પુરા થઈ જતા તેઓએ પોતાના વતનથી પૈસા મંગાવવાની નોબત આવી ગઈ હતી
કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇ બનાસકાંઠામાં ૪૯ લોકોએ કોરોનાને મ્હાત આપી
બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ


