Letest News
ગુજરાતમાં આવતીકાલથી ખુલી જશે બજાર, રૂપાણી સરકારે કરી દીધી જાહેરાત
ગુજરાતમાં આવતીકાલથી ખુલી જશે બજાર, રૂપાણી સરકારે કરી દીધી જાહેરાત
કોરોના ઃ ૨૧૦ દેશોમાં મોતનો આંક વધીને ૧૯૧,૦૬૧ થયો
કોરોના પર બ્રેક મુકવામાં હજુ કોઇ રાષ્ટ્રને સફળતા નહીં
કોરોના મહામારી વચ્ચે રક્તદાતાઓએ રક્તદાન કરી લોકોના બચાવ્યા જીવ
રક્તદાતાઓનો સંપર્ક કરી તેઓની મદદ લઈ રક્તની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે
કોરોના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસો
શારીરિક મુશ્કેલીઓ બાજુએ મુકીને પાલનપુર સિવિલ હોÂસ્પટલના ર્ડા. ગીતાબેન પટેલ કોરોના યોધ્ધા બનીને ખડેપગે સેવાઓ આપે છે
ગાંધીનગર સિવીલના તબીબ સહિત જિલ્લામાં કોરોના પોઝીટીના ૬ કેસ
સેક્ટર પાંચમા રહેતી યુવતી, રાંધેજા એપીએમસીના અગ્રણી, બદપુરાના એસઆરપી જવાન તેમજ પાલૈયામાં એક યુવક અને વૃદ્ધને કોરોના પોઝીટીવ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત અન્ય રાજ્યોમાં અટવાયેલા તમામ મજુરને પરત લવાશે
શરતીરીતે બધાને પરત લવાશે ઃ ૧૪ દિવસની ક્વોરનટીન અવધિ પૂર્ણ કરી ચુકેલા લોકોને તબક્કાવાર લવાશે ઃ યોગી
ચિત્ર દોરવાની કળાને ઉજાગર કરતી સુરતની ફોરમ પટેલ
સમગ્ર ભારતમાં લોકડાઉન દરમિયાન લોકો ઘરે બેઠા અવનવી પ્રવૃત્તિઓ કરતા હોય છે
થાઇલેન્ડના પતાયામાં ભારતીઓ ફસાયા
ધંધો રોજગાર બંધ હોવાના કારણે તેમને રહેવા તેમ જ ખાવાની ખુબ જ મોટી તકલીફ પડી રહી છે
દાંતાના એક જ પરિવારના છ સદસ્યો કોરોનાની જંગ જીતવા કસી રહ્યા છે કમર
બન્ને જયારે નોકરી પર જાય છે ત્યારે પોતાની દોઢ વર્ષની દિકરીને જોડે લઈને જાય છે
લિટલ માસ્ટર "સચિન તેંડુલકર" નો આજ જન્મદિવસ: 24 એપ્રિલ
લિટલ માસ્ટર "સચિન તેંડુલકર" નો આજ જન્મદિવસ: 24 એપ્રિલ
નરેન્દ્રભાઇ મોદીનો દેશભરના સરપંચો સાથે સંવાદ
નરેન્દ્રભાઇ મોદીનો દેશભરના સરપંચો સાથે સંવાદ
ખેડૂતો- ઉદ્યોગો- વેપારીઓ- ગરીબો વગેરે માટે રાહત પેકેજની તૈયારી
ખેડૂતો- ઉદ્યોગો- વેપારીઓ- ગરીબો વગેરે માટે રાહત પેકેજની તૈયારી
સીઆરપીએફ એકસો પાંત્રીસ મહિલા બટાલિયન દ્વારા સિવિક એક્શન કાર્યક્રમ યોજાયો
સીઆરપીએફ મહિલા બટાલિયન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૮૦ બીપીએલ કાર્ડ ધારકો સિવાય ગામના અન્ય જરૂરિયાત પરિવારોને કોરોનાની મહામારી સામે લડત આપવા માટે માસ્ક, હેંડ સેનીટાઈજર, મોજા, સાબુ જેવી જરૂરી ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું
ગાંધીનગર જિલ્લામાં ૧૯ કેસઇટાદરામાં વૃદ્ધ અને ભાટમાં યુવતીને કોરોના પોઝીટીવ
અમદાવાદથી ઇટાદરા આવેલાં વૃદ્ધનાં પીએસઆઈ પુત્ર ખબર કાઢીને જતાં લાઠીમાં પણ સ્ટાફ હોમ કવોરોંટાઈન
થરા રેફરલમાં દવા પીધેલ યુવકની લાશને લઈ તર્કવિતર્ક
ડોકટરો દ્વારા તેને કોરોનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો
પાર્થ પટેલ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેનની અનોખી પહેલ
કોરોના સામે લડનાર ૨૦ થી વધારે રાહત ભંડોળમાં દાન પણ આપે છે
દેશ દુનિયામાં કોરોના સામે લડવામાં મોદી પ્રથમ ક્રમાંકે આવ્યા મોદી છે તો ટેન્શન નથી ઃ ૯૩.૫ ટકા દેશવાસીઓને પૂર્ણ વિશ્વાસ
સરકાર કોરોના સંકટ વચ્ચે શાનદાર કામો કરી રહી છે તેમ માનનારા લોકોની ટકાવારી ૯૩.૫ ટકાથી વધુ ઃ લોકડાઉનથી મોદી સરકાર પર વિશ્વાસ વધ્યો
બનાસકાઠા જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેશ આવ્યા સામે
બનાસકાઠા જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેશ આવ્યા સામે
દિયોદર તાલુકાના એક વ્યક્તિ ઝેરીદવા પી જતા જીવન ટુંકાવ્યું હતું
દિયોદર તાલુકાના એક વ્યક્તિ ઝેરીદવા પી જતા જીવન ટુંકાવ્યું હતું


