Letest News
બનાસકાંઠામાં આજે વધુ સાત વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે
બનાસકાંઠામાં આજે વધુ સાત વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે
ગિયોડમાં માસ્ક વગર ફરતા ત્રણ વ્યક્તિને ડીડીઓએ દંડ ફડકાર્યો
હોમ ક્વોરોન્ટાઇન કરેલા છાલા અને શિહોલી મોટીના વ્યક્તિઓના ડીડીઓએ વિડીયો કોલિંગથી ખબર અંતર પૂછ્યા
સાહેબનો ઓર્ડર છે માટે અમે દુકાન પર ઉભા રહીશું તમે દુકાન ખોલો કોઈ વાંધો નહી આવે ઃ પોલીસ
ગુટકા અને બીડી માટે પોલીસ કર્મચારીઓની ભલામણના વેપારીઓ પર ફોન શરૂ
થરાદ ખાતે પરપ્રાંતીયને બીજા દિવસે પણ વતન ના મોકલાતા નિરાશા
પરપ્રાંતીય લોકો તેમના માદરે વતન જવાની ખુશી સાથે થરાદ બસસ્ટેન્ડ પહોંચ્યા હતા
કંસારી ગામમાં બે પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા
છોકરી અને છોકરો બંને રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે
લોકડાઉનમાં પશુઓની હાલત કફોડી સહાય આશ્રિત પાંજરાપોળના પશુઓ માટે કરાઈ સહાયની માંગ
કોરોના ના કહેર વચ્ચે આમ માનવી સાથે સાથે પશુઓની હાલત પણ ક્યાંક કફોડી બની રહી છે
પાલનપુરથી યુ.પી. જવા સ્પેશિયલ ટ્રેન રવાના
પાલનપુરથી યુ.પી. જવા સ્પેશિયલ ટ્રેન રવાના
એરંડાના ભાવ ઓછા મળતા બનાસકાંઠાના સાંસદે ટેકાના ભાવે એરંડાની ખરીદી માટે માંગ કરી
એરંડાના ભાવ ઓછા મળતા બનાસકાંઠાના સાંસદે ટેકાના ભાવે એરંડાની ખરીદી માટે માંગ કરી
લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે સરકાર બનાવી રહી છે પ્લાન ?
કઠોર નિયમો સાથે અનેક ધંધા-ઉદ્યોગ શરૂ કરવા અંગે વિચારણા
ચિલોડા પોલીસે હાલીસા પાસેથી ૬૧ મુંગા પશુ ભરીને જતી ટ્રક ઝડપી પાડી
ટ્રકમાંથી ૫ પશુ મૃત હાલતમા મળ્યા- એક આરોપી ફરાર
સ્વપ્નોના પાટનગરને અલવિદા... કર્મભૂમિ કરતાં વતન વ્હાલું કરતાં શ્રમિકો...
સ્વપ્નોના પાટનગરને અલવિદા... કર્મભૂમિ કરતાં વતન વ્હાલું કરતાં શ્રમિકો...
ડીસાની પીંક સીટીમાં પાણીનું ટાકુ લીકેજ
ડીસાની પીંક સીટીમાં પાણીનું ટાકુ લીકેજ
કોઈ ધર્મની વિરૂધ્ધ બોલનાર સૂર્ય સાગર વિરૂધ પોલીસ ફરિયાદ
કોઈ ધર્મની વિરૂધ્ધ બોલનાર સૂર્ય સાગર વિરૂધ પોલીસ ફરિયાદ
બનાસકાંઠામાંથી લાખો રૂપિયાનું તમાકુ ઝડપાયું
ડીસા રૂરલ પોલીસ સ્ટેશને મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગઠામણ ગામના બધા જ ૨૧ દર્દીઓને સ્વસ્થ થઈ ગયા
ગઠામણ ગામના બધા જ ૨૧ દર્દીઓને સ્વસ્થ થઈ ગયા
વડગામ તાલુકાના ફતેગઢ ગામે બહાર જમાતમાંથી આવેલા ૪૦ લોકોને કરાયા ક્વોરોન્ટાઈન
તમામ લોકોનું સ્ક્રેનિંગ કરવામાં આવી આવનાર લોકોના આરોગ્યની તપાસ કરવાની કામગીરી ચાલુ કરેલ છે
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડ સંપૂર્ણ લોક એન્ડ કી
ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગ પેસરો થતા નિર્ણય લેવાયો
ગાંધીનગરમાં કોરોનાની તોફાની સેન્ચુરી ૧૧૯ ઃ રાજ્યનો ચોથો જિલ્લો
ગાંધીનગરમાં નવા ૮ કેસ, કલોલમાં નવા ૬ કેસો સાથે ૧૪ કોરોના પોઝીટીવ આવતા સાંજથી તમામ વેપાર-ધંધા સંપૂર્ણ બંધ
સાંસદ પરબતભાઇ પટેલે સરકાર પાસે નર્મદાના પાણીની કરી માંગ
બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે સરકાર પાસે નર્મદાના પાણીની કરી માંગ


