Letest News
ધાનેરાના રામપુરાછોટા ગામે જીવતા આખલાને મારનાર સામે ફરિયાદ નોંધાઇ
આ બાબતે કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થતાં હોહા મચી જવા પામ્યો હતો
પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે શાકભાજીની લારીઓ માટે કરાઇ વ્યવસ્થા
શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ
બનાસકાંઠાના યુવકનો અમદાવાદમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં બનાસકાંઠાના વાસણી ગામને કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરાયુ
અમદાવાદથી ૨૫ માર્ચના રોજ યુવક પરિવારના ૧૩ સભ્યો સાથે બનાસકાંઠાના વાસણી ગામે આવ્યા હતા
બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન
બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન
ચાંગા ગામમાં રસ્તા પર ગટરના પાણી અને ગંદકીના ઢગ
આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે ગટરના વહેતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવા કડક સુચનો આપવામાં આવ્યા હતા
કોરોનાનો કહેર ઃ દિયોદરમાં અધિકારીઓની મહેર
જિલ્લાના પ્રભારી સચિવના હવાલે કરી તંત્રને વિશેષ દોડતું રાખવાનો પ્રયાસ કરેલ છે
અંબાજી શેલ્ટર હોમ ખાતે રહેલા ૨૦૩ લોકોને વતન મોકલાયા
ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે સમજૂતી થતા અંબાજી ખાતે રાજસ્થાનના ૨૦૩ લોકોને અમીરગઢ સુધી એસટી બસો દ્વારા મોકલવામાં આવ્યા હતા
કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૩૦ છાત્રો પરત ફર્યા
બનાસકાંઠા જિલ્લાના સાંસદની રજૂઆતથી કર્ણાટક રાજ્યપાલે છાત્રોને પ્રત મોકલવા ત્વરિત વ્યવસ્થા કરી
થરાદમાં વોટર પ્લાન્ટ સીલ કરાયો
વોટરપ્લાન્ટને સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ડીસાના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ
ડીસાના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ
બનાસકાંઠામાં કેટલીક શરતોને આધીન ખાનગી અને વાણિજયક સેવાઓ ચાલુ રાખી શકાશે
જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તારમાં આ જાહેરનામું લાગુ પડશે નહીં
પાલનપુર મુકામે રત્નકલાકારોને ૫૦૦૦ કીટનું વિતરણ કરાયું
લોકડાઉનમાં રત્નકલાકારોને મદદરૂપ થનાર જૈનશ્રેષ્ઠીઓ અને દાતાઓની સેવાને બિરદાવતા સાંસદ પરબતભાઇ પટેલ
શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એન.સી.સી. કેડેટ્સ સ્વયંસેવક તરીકે જોડાય
બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાનું કહી રહ્યા છે
ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના નામે પ્રસિધ્ધીના મોહમાં ભીડ એકઠી કરનાર મેયર સહિત ભાજપા હોદેદારોમાં ફફડાટ
કીટ વિતરણમાં મોટી સંખ્યામાં ભેગાં થયેલાં થયેલાં ભાજપી અગ્રણીઓ કોરોના પોઝીટીવ પત્રકારનાં સંપર્કમાં આવતાં હડકંપ
લાખણીમાં શોપિંગ માલિકોએ સ્વેચ્છાએ એક મહિનાનું ભાડુ માફ કર્યુ
એક સુરે આવકારીને માનવતાના દર્શન કરાવીને ૧ મહિનાનું ભાડું માફ કર્યુ છે
બનાસકાંઠામાં કોરોનાથી એકનુ મોત
પાલનપુર તાલુકાના ભાગળ ગામની ૬૫ વર્ષની યુવતિનું મોત કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું
બનાસકાંઠામાં લોકડાઉનમાં ફસાયેલા ૮૦૦ લોકોને વતન મોકલ્યા
શેલ્ટર હોમમાં રાખેલા લોકોને માદરે વતનમાં જવા તંત્ર દ્વારા ગુજરાતની સરહદ સુધી મુકવાની વિશેષ વ્યવસ્થા કરાઇ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા પોઝિટિવ કેસ,
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા પોઝિટિવ કેસ,
PM મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 5 રાજ્યોના CMની લોકડાઉન વધારવાની અપીલ
PM મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 5 રાજ્યોના CMની લોકડાઉન વધારવાની અપીલ


