બનાસકાંઠા અને પાટણની હદમાં વાહન પ્રવેશબંધી મામલે સરપંચોની કલેકટરને રજૂઆત

કોરોના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

Letest News

સામરવાડા ગામ પાસે કાર પલ્ટી ખાતા ત્રણ ઘાયલ

બાઇકચાલકને બચાવવા જતા અલ્ટો ગાડી પલ્ટી ખાઈને બાવળમાં ઘુસી ગઈ હતી

Read More

ડીસામાં કોરોના વાયરસ વચ્ચે અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ

ડીસાના બેકરીકુવા વિસ્તારની તો આ વિસ્તારમાં હાલ ૫૦૦ થી પણ વધુ પરિવારો રહે છે. આજુબાજુની સોસાયટીનું ગંદુ પાણી આ વિસ્તારમાંથી પસાર થાય છે

Read More

સિદ્ધપુર તાલુકામાં કોરોના પોઝીટીવ કેસને લઈ તાલુકાની સીમાઓ સીલ કરાઇ

તંત્ર દ્વારા સંપૂર્ણ નેદ્રાને કોર્ડન કરી મેડિકલ સર્વે હાથ ધરાયો છે. મુંબઈથી આવેલા લોકો દ્વારા આ રોગનો અહી ફેલાવો થયો છે

Read More

ડીસાના શાકમાર્કેટમાં કોરોના ફેલાવાનો ભય

બનાસકાંઠા કલેકટર સરકારી મોબાઈલ નંબર ડુ નોટ ડિસ્ટર્બમાં મુકી સુઈ જાય છે. કલેકટરને ટેક્ષ મેસેજ, વોટસએપ મેસેજ કરવા છતાંય મિડીયાના અવાજને સાંભળતા નથી

Read More

દાંતીવાડા ખાતે બી.એસ.એફ ના જવાનો માટે સેનિટાઈઝર મશીન મુકાયું

દાંતીવાડા ખાતે બી.એસ.એફ ના જવાનો માટે સેનિટાઈઝર મશીન મુકાયું

Read More

વિદ્યાર્થીઓના અભ્યાસમાં લોકડાઉન નહી તેવા અભિગમ સાથે ખાનગી ટ્યુશન સંચાલકો દ્વારા ઓનલાઈન શિક્ષણનો પ્રયોગ

લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

Read More

લોકડાઉન ન કર્યું હોત તો ભારતમાં ૮ લાખથી વધારે કેસ નોંધાયા હોત

વડાપ્રધાન મોદીએ લોકડાઉન માટે નિર્ણય લઇને દેશને ઇટાલી બનતા રોકવામાં ભૂમિકા ભજવી છે ઃ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે જારી રિપોર્ટમાં મોટો ખુલાસો

Read More

૬૦ લાખ APL કાર્ડધારકને ૧૩મીથી વિના મુલ્યે અનાજ

૧૭૦૦૦ રેશનિંગ દુકાનો પરથી ચરણબદ્ધ અનાજ મળશે કાર્ડધારકો નિર્ધારિત સમય મુજબ પહોંચે તેવું સૂચન કરાયું

Read More

ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા ૪૫ લોકોને કોરાઇન્ટાઇન કરાયા

આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવેલ કે આપણા તાલુકા કે શહેરમાં બહારથી કોઇપણ માણસ આવે તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો

Read More

કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ

ખળી, નેદ્રા અને ચંદ્રાવતી ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગામના સરપંચો તથા તલાટીઓ સાથે કન્ટેઈનમેન્ટ પ્લાનના મુદ્દાઓ અંગે કામગીરીની સમીક્ષા કરી

Read More

બેફિકર ફરતા લોકો ઉપર તંત્રની લગામ

જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિધ્ધ કરી કેટલાંક કડક નિયંત્રણો મુક્યા

Read More

વાવના જોડિયાળી ગામેથી રાજસ્થાનને જોડતો રસ્તો કરાયો સીલ

વાવના જોડિયાળી ગામેથી રાજસ્થાનને જોડતો રસ્તો કરાયો સીલ

Read More

ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડરના રસ્તા ખોદી દેવાયા

રાજસ્થાન તરફથી કોઇને ગુજરાતમાં પ્રવેશ ન કરવા દેવા સુચના આપી હતી

Read More

લોકડાઉનમાં દાતાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ-૪ અને આઉટસોર્સ કર્મચારીઓને બનાસકાંઠા કલેકટરના હસ્તે કીટ વિતરણ કરાયું

બનાસકાંઠા જિલ્લા પંચાયત પરિવાર તરફથી સેવક, વોટર બેરર, સફાઈ કામદારો અને ડ્રાયવરોને ૨૨૫ કીટનું વિતરણ

Read More

લોક ડાઉનમાં ખગોળ રસિકોએ પિન્ક સુપરમૂન નિહાળ્યો

નોર્થ અમેરીકામાં આ ઋતુમાં ગુલાબી ફૂલો ખીલી ઊઠે છે. એટલે ખગોળશાસ્ત્રીઓએ આ બંને પ્રાકૃતિક ઘટનાઆૅને યાદગાર બનાવવા પિન્ક સુપરમુન એવું નામ આપ્યું છે

Read More

થરાના એક યુવકના કોરોના શંકાસ્પદ સેમ્પલ રિપોર્ટ માટે મુક્યા

કાંકરેજ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું

Read More

કોરોના વાયરસ વચ્ચે જલારામ બંગ્લોઝ ગંદકીમાં ગરકાવ

જલારામ બંગ્લોઝ ખાતે છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારમાં આજુબાજુની સોસાયટીના ગંદુ પાણી ભરાય છે

Read More

કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર

Read More