Letest News
વિદ્યાર્થી બસ સ્ટેશન પર એકત્રિત થયા, કહ્યું- ઘરે કે અમારે ઘરે જાઉં છે
વિદ્યાર્થી બસ સ્ટેશન પર એકત્રિત થયા, કહ્યું- ઘરે કે અમારે ઘરે જાઉં છે
પાટણ જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો સિદ્ધપુર તાલુકાના તાવડીયાની મહિલાનો ટેસ્ટ પોઝીટીવ
જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૨૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા, ૧૫ પોઝીટીવ કેસ સાથે ૧૯૧ના રિપોર્ટ નેગેટીવ
થરાદના રાહ ગામના વડીલને તંત્રએ ઘરે જઇ દવા પુરી પાડી
પોતાના પિતાને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક દવા મળે તે માટે વિનંતી કરી
બાળકીને લઈને સેવા કરતી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ
પાંચ મહિનાની બાળકને તેડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહિ
ગાંધીનગર જિલ્લામાં ૮ લાખને આયુર્વેદ ઉકાળા પીવડાવ્યા
૩ લાખ નાગરિકોમાં હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
સેંકડો પરિવારો માણસા, કલોલ અને દહેગામમાં આવી ગયા બાદ અમદાવાદની સરહદે ગાંધીનગરના ૧૯ ગામોમાં હવે બાજનજર રખાશે
૧૦ કલસ્ટર ટીમો આ ગામોમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને જાહેરમાં થુંકવાના પ્રતિબંધનો કડક અમલ કરાવશે
બનાસકાંઠામાં કોરોના વાયરસના કેસો વધતા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ
જિલ્લામાં કુલ ૯૪ ટકા પોલીસ અત્યારે માર્ગો પર તૈનાત છે
ધાનેરા તાલુકામાં તરબુચ અને ટેટીની ખેતી કરતા ખેડૂતો બેહાલ
ધારાસભ્ય નથાભાઇ પટેલ દ્વારા કલેક્ટરને ટ્રાન્સપોર્ટ મારફત અન્ય રાજ્યોમાં અને ગુજરાતમાં ટેટી અને તરબુચના વેચાણ માટે વ્યવસ્થા કરવા ભલામણ કરાઈ
રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ
રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272
કોરોના વાયરસને પગલે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત
બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત ઉભી થઇ છે. હાલ જિલ્લામાં કેટલાક વેપારીઓ પાસે યુરિયા આવે છે
થરામાં યુરીયા ખાતરના ડેપો વિતરકે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો.
થરામાં યુરીયા ખાતરના ડેપો વિતરકે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો.
વડગામ તાલુકાના નાંદોત્રા ગામે સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું છે
વડગામ તાલુકાના નાંદોત્રા ગામે સદાવ્રત ચાલુ કરવામાં આવ્યું છે
સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાના દર્શન કરાવતી ધાનેરા પોલીસ
સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાના દર્શન કરાવતી ધાનેરા પોલીસ
રાતે 3 વાગ્યે ખુલી કોર્ટ ડોકટરો પર પથ્થરમારો કરનારા 17 સામે કાર્યવાહી
રાતે 3 વાગ્યે ખુલી કોર્ટ ડોકટરો પર પથ્થરમારો કરનારા 17 સામે કાર્યવાહી
૧૦ - ૧૨ના તપાસવા આવનાર ૨૫ ટકા શિક્ષકોમાં કોરોનાના ભયથી હાયપર ટેન્શન
ગાંધીનગર જિલ્લામાં બહારથી આવનાર શિક્ષકોને પડી હાલાકી, તમામ શિક્ષકોની સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા કરાઈ ચકાસણી
લોકડાઉન વચ્ચે પણ સર્જાયો અકસ્માત ઃ રાહદારીનું મોત
દેશને બીજા તબક્કામાં ૧૯ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે
વાવ તાલુકાના માવસરી ગામને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયો
માવસરી ગામની ૮ કિ.મી. ત્રિજયામાં બફર એરીયામાં આવતા આકોલી, કુંડાળીયા, બરડવી, જોરડીયાલી, તખતપુરા, રાધાનેસડા ગામોની હદને સીલ કરાઇ
બનાસકાંઠામાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
બનાસકાંઠામાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા


