નરેન્દ્રભાઇ મોદીનો દેશભરના સરપંચો સાથે સંવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 14:25:52
  • Views : 643
  • Modified Date : 2020-04-24 14:25:52

ગ્રામ સમાજ પોર્ટલ અને મોબાઇલ એપ લોન્ચ કરશે આજે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ : કોરોના સંકટ આત્મનિર્ભર બનવાનો 'મોકો' છે દેશ, રાજ્ય, જિલ્લા, ગામ દરેક સ્તરે થવું પડશે મજબૂત : કોરોનાના જંગ વચ્ચે નરેન્દ્રભાઇ મોદીનો દેશભરના સરપંચો સાથે સંવાદ : પંચાયત વ્યવસ્થા જેટલી મજબૂત હશે એટલું લોકતંત્ર થશે મજબૂત : પીએમ મોદી દેશભરના સરપંચો સાથે વાત કરશેઃ વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી સંબોધશેઃ 

Download Our B K News Today App



Related News