લિટલ માસ્ટર "સચિન તેંડુલકર" નો આજ જન્મદિવસ: 24 એપ્રિલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 14:29:45
  • Views : 1683
  • Modified Date : 2020-04-24 14:29:45

લિટલ માસ્ટર "સચિન તેંડુલકર" નો આજ જન્મદિવસ: 24 એપ્રિલ 1973 ના રોજ જન્મ થયો હતો: ફાસ્ટ બોલર બનવા માંગતા હતા 200 ઇન્ટરનેશનલ વિકેટ લીધી છે: 24 સાલની ક્રિકેટ કારકિર્દી દરમિયાન શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યા હતા: કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન હોવાથી લોકોને સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી


Download Our B K News Today App



Related News