બનાસકાઠા જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેશ આવ્યા સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 17:49:29
  • Views : 1070
  • Modified Date : 2020-04-23 17:49:29

જિલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેશ આવ્યા સામે


પાલનપુર નું ગઠામણ ગામ બન્યું હોટ સ્પોટ


બંને દર્દીઓને બનાસ મેડીકલ ની કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા


જિલ્લામાં કુલ 20 કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ

Download Our B K News Today App



Related News