બોલિવુડ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-30 10:32:09
  • Views : 711
  • Modified Date : 2020-04-30 10:35:13

બોલિવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. તાજેતરમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થયું છે  તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા. ગઈકાલે તેમની તબિયત લથતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

 

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી
અમિતાભ બચ્ચનને ટ્વિટ કરીને લખ્યું કે, વો ગયા, ઋષિ કપૂર ગયા. હાલ તેમનું નિધન થયું. હું ટૂટી ગયો છું. કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિના નિધનના અહેવાલની પુષ્ટિ કરી છે.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139