કેન્દ્ર સરકારની લોકડાઉન ૪.o નવી ગાઈડલાઇન જાહેર આટલું બંધ રહેશે ..!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 19:27:57
  • Views : 4108
  • Modified Date : 2020-05-17 19:27:57

સવારે 7 થી સાંજે 7 સુધી આવશ્યક વસ્તુ ચાલું રહશે

આટલું બંધ રહેશે ...!
1. સિનેમા હોલ
૨.તમામ ધાર્મિક સ્થળો બંધ
૩. સામાજિક, રાજકીય મેળાવડા
૪. જીમ ,સ્વિમિંગ પુલ
૫. સ્કૂલ , કોલેજ , ટ્યુશન
૬. હોટલ રેસ્ટોરન્ટ 

કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે 31 મે સુધી  રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. 

Download Our B K News Today App



Related News