Letest News
પાલનપુરના ચડોતર પાસેથી નકલી ચલણી નોટના પ્રકરણમાં રાજસ્થાનના ત્રણ શખ્સો ઝડપાયા
નકલી નોટો છાપવા વપરાયેલું પ્રિન્ટર, ઇન્ક, સેલોટેપ તેમજ બનાવટી નોટો માટે વાપરવામાં આવતા કાગળો પોલીસે જપ્ત કર્યા
ગાંધીનગરનું મુક્તિધામ હવે ગાંધીનગર અમદાવાદ મુક્તિધામ બન્યું..!
અમદાવાદના સ્મશાનગૃહમાં જગ્યા ન હોવાથી અગ્નિસંસ્કાર કરવા ગાંધીનગરના સ્મશાનગૃહમાં બોડી મોકલાઇ
ધાનેરાની એક સંસ્થાએ બાળકો માટે ફંડ તથા ઉઘરાવેલ સામાન કર્યો ઘર ભેગો
ઓક્ટોબર-૧૯ માં ગરીબ બાળકોના નામે મોટી રકમ તેમજ બાળકો માટે સામાન એકઠો કર્યો હતો
વેવાઈ અને વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલત મા લાસ જોવા મળી
વેવાઈ અને વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલત મા લાસ જોવા મળી
નર્મદાના અધિકારીઓની બેદરકારીથી મેંઈન કેનાલ પર પડ્યું ગાબડું
નર્મદાના અધિકારીઓની બેદરકારીથી મેંઈન કેનાલ પર પડ્યું ગાબડું
ડીસામાં માસ્ક ન પહેરનારાઓને પોલીસે કર્યો દંડ
ડીસામાં માસ્ક ન પહેરનારાઓને પોલીસે કર્યો દંડ
સાબર ડેરી દ્વારા રીટેઇન્ડમની સ્વરૂપે દૂધ ઉત્પાદકોને ૨૯૨.૩૩ કરોડ રકમ ચૂકવવા માટે જાહેરાત
સાબર ડેરી દ્વારા રીટેઇન્ડમની સ્વરૂપે દૂધ ઉત્પાદકોને ૨૯૨.૩૩ કરોડ રકમ ચૂકવવા માટે જાહેરાત
સાબરકાંઠા એલસીબી ચરસના હેરાફેરી કરનાર ગુનેગારોને પકડી પાડવામાં સફળ
સાબરકાંઠા એલસીબી ચરસના હેરાફેરી કરનાર ગુનેગારોને પકડી પાડવામાં સફળ બે માસ અગાઉ પ્રાંતિજ પાસે પકડાયેલ ચરસના હેરાફેરી કરનાર બાકી ગુનેગારોને પકડી પાડયા સાબરકાંઠા એલ.સી.બી હરિયાણા ખાતે થી બે આરોપી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી બંને આરોપીને કોરોના ટેસ્ટ કરાવતા બંને ટેસ્ટ નેગેટિવ આવતાં કોર્ટમાં રજૂ કરાયા
પાલનપુર ગોબરી તળાવમાં હજારો માછલીઓના મોત
તળાવમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ કે દવાનો જથ્થો નાંખી ગયા હોવાથી માછલીનું મોત થયુ હોવાની ચર્ચાઓ લોકોમાં પ્રસરી હતી
વાવ તાલુકામાં બે દિવસથી પાણીનો કળકળાટ
જવાબદાર અધિકારીઓની સાથે ટેલિફોનિક વાત કરતા જણાવી રહ્યા છે કે બે દિવસથી વીજળીનો પ્રોબ્લમ હોવાથી પાણી આખા તાલુકામાં બંધ છે
લાખણીમાં કૃષ્ણભક્તોએ મોરારીબાપુનું પૂતળું સળગાવ્યું
સોશિયલ મીડિયામાં મોરારીબાપુની વિડિઓ કલીપ વાયરલ થઈ રહી છે જેમાં તે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરિવાર વિશે ખરાબ ટિપ્પણી કરી હતી
દાંતીવાડા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો રાફડા
પાંથાવાડામાં લાખો રૂપિયાના ખર્ચે બનતી ગટરની દીવાલ અઠવાડિયામાં બે વાર પડી
કોટડા ગામની સીમમાંથી પશુ તસ્કરી કરતા બે ઝડપાયા
એક ઈસમ કોટડા ગામનો અને એમ ધાનેરા નો મુસ્લિમ સમાજનો ઈસમ હોવાનું બહાર આવ્યું હતું
દાંતા તાલુકાના વશી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્રકારને ધમકી અપાઈ
ગંદકી સાફ કરાવવાને બદલે પત્રકારોના અવાજને દબાવવા માટેના પ્રયાસો કરતા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ
પાલનપુરના મોટા ગામે આગ
આગ લાગતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
દાંતા વશી માર્ગ ઉપર સરકારી જમીન હડપ કરવાનો કારસો ઃ તંત્ર લોકડાઉન
સરકારી જમીન હડપ કરવા સુવ્યવસ્થિત કાવતરામાં જંગલનો સત્યાનાશ
ફરી બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ
ખેડૂતો પણ ત્રસ્ત ઃ લોકોના જાનમાલને ભારે નુકસાન
થરાદની જે.જે. હોસ્પિટલમાં વિચિત્ર બાળકનો જન્મ
માથા અને મગજના ભાગ વગરનું બાળક જનમતા જ મૃત્યુ પામ્યુ
મોરારી બાપુની નવ દિવસ યુટ્યુબ પરથી લાઈવ કથા
વ્યાસપીઠનાં ફોલોઅર્સની લાગણીને સ્વીકારીને બાપુની શનિવાર ૬ જૂનથી ૧૪ સુધી ૯ દિવસની રામકથા કહેશે


