વૃદ્ધ મહિલા ઉપર પેશાબ કરવાના કેસમાં સરકારે એર ઇન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો

ડાયરેક્ટર જનરલ ઓફ સીવીલ એવિયેશને આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતીઃ ડાયરેક્ટર ઇન-ફ્લાઇટ સર્વિસને પણ રૂ. 3 લાખનો દંડ

Letest News

બજેટ સત્રના એક દિવસ પહેલાં નવું સંસદ ભવન તૈયાર થઇ જશે

સરકારે આ વૈભવી ઇમારતની તસ્વીરો જાહેર કરી જે દર્શાવે છે કે 31 જાન્યુઆરીના રોજ નવા સંસદ ભવનમાં બજેટ સત્રની બેઠક મળશે

Read More

અનંત-રાધિકાની સગાઇમાં સ્પેશિયલ ગીત બનાવી આખા અંબાણી પરિવારે ડાન્સ કર્યો

પરિવારના સભ્યોએ આઇકોનિક ગીત ‘વાહ વાહ રામજી’...ગીત ઉપર ડાન્સ કર્યોઃ શરમાળ પ્રકૃતિ ધરાવતા મુકેશ અંબાણીને ડાન્સ કરતા જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા , અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, નીતુ સિઁઘ, સચિન તેડુંલકર, વરૂણ ધવન, ઉધ્ધવ ઠાકરે, સારા અલી ખાન, ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાન સહિત બોલિવુડની ટોચની હસ્તીઓ સગાઇની વિધિમાં હાજર રહી

Read More

CRPFના જવાનો સોશિયલ મીડિયા ઉપર રાજકીય વિવાદાસ્પદ ટિપ્પણી નહીં કરી શકે

અર્ધ-લશ્કરીદળના સત્તાવાળાઓએ પોતાના જવાનોને વિવાદમાંથી ઉગારી લેવા નવી સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સ બહાર પાડી

Read More

બાગેશ્વર ધામના ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આક્ષેપ-વિવાદના વંટોળમાં ઘેરાયા

શાસ્ત્રી ચમત્કારનો દાવો કરે છે જ્યારે નાગપુરની એક સંસ્થાએ તેમને ચમત્કાર કરીને રૂ. 30 લાખ લઇ જાવ એવી ચેલેન્જ આપી

Read More

જોશીમઠમાં ભારે હિમવર્ષાના થતાં મકાનો તોડવાનું કામ અટક્યુ

જમીન ધસી પડવાની દહેશત વચ્ચે જીવતા લોકો હિમવર્ષા થતાં ફફડી ગયાઃ વિસ્થાપિતોની સ્થિતિ વધુ ખરાબ થઇ

Read More

દિલ્હીના 10 જેટલા વિસ્તારોમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રો લખાયા

પ્રજાસત્તાક દિનની ઉજવણી પહેલાં પાટનગરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો

Read More

તિબેટમાં હિમપ્રપાતથી 8ના મોત, અનેક ગુમઃ 24 કલાક બાદ પણ તપાસ ચાલુ

તિબેટમાં હિમપ્રપાતથી 8ના મોત, અનેક ગુમઃ 24 કલાક બાદ પણ તપાસ ચાલુ

Read More

ચીનના હુમલાનું જોખમ વધતા તાઈવાને નવી યોજના બનાવી

તાઇવાન પહેલીવાર મહિલાઓને સૈન્યમાં સામેલ કરશેઃ બે મહિનાની તાલિમ આપશે

Read More

જગતના કાજી અમેરિકામાં “શ્વેત લોકો”ની “અશ્વેત માનસિકતા

અશ્વેત મહિલાએ એક્સ્ટ્રા ચીઝ માગતા ચહેરા ઉપર મુક્કા માર્યા

Read More

મ.પ્ર. સરકારે શહીદ થયેલા જવાનના અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ ન આપી!

જો કે જિલ્લા વહિવટીતંત્રનું કહેવું છે કે શહીદ થયેલા જવાનના ભાઇ સ્મારક ઉભું કરવા જમીન માંગી હતી

Read More

આગામી દિવસોમાં ઉ.ભારતને ઠંડીમાંથી રાહત મળશેઃ હવામાન વિભાગ

આ વર્ષે દિલ્હીમાં સૌથી લાંબી શીત લહેર ચાલીઃ પંજાબ, હરિયાણા અને ઉ.પ્રદેશમાં વરસાદના છુટાછવાયા ઝાપટાં પડવાની વકી

Read More

અમૃતસરના એરપોર્ટ ઉપર પાંચ કલાક વહેલી ફ્લાઇટ ઉપડી જતાં 35 મુસાફરો રઝડી પડ્યા

સિંગાપોર, ઓસ્ટ્રેલિયા જતી સ્કુટ એરલાઇન્સની ફ્લાઇટની અક્ષમ્ય બેદરકારીની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીર નોંધ લીધી

Read More

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલની નશામાં ધૂત કાર ચાલકે છેડતી કરી

10થી 15 મીટર ઢસડાયેલી સ્વાતિએ કહ્યું કે, ભગવાને મારો જીવ બચાવ્યો

Read More

ભારત સાથે વાટાઘાટો કરાવવા યુએઇના રાષ્ટ્રપતિ સમક્ષ પાકિસ્તાનની કાકલૂદી

ભારત સાથે તમારા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઇ છો તેથી ભારતને વાટાઘાટો માટે રાજી કરવા વિનંતીઃ યુએઇના રાષ્ટ્રપતિને શાહબાજ શરીફની વિનંતી

Read More

ઓસ્ટ્રેલિયામાં નવીન સ્ટાર્ટઅપ્સ માટે બાયોસાયન્સિસ ફંડની શરૂઆત

ઓસ્ટ્રેલિયામાં નવીન સ્ટાર્ટઅપ્સ માટે બાયોસાયન્સિસ ફંડની શરૂઆત

Read More

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટની હારમાળા

ટાઈટલ જીતવાના પ્રબળ દાવેદાર નડાલ બાદ રૂડી ટુર્નામેન્ટમાંથી બહાર

Read More

ઇન્ડોનેશિયાના ગોરોન્ટાલોમાં ભૂકંપનો આંચકો

ઇન્ડોનેશિયાના ગોરોન્ટાલોમાં ભૂકંપનો આંચકો

Read More

પાકિસ્તાન પાસેથી નોન-નાટો સહયોગીનો દરજ્જો છીનવવા યુએસ સંસદમાં બિલ રજૂ

પાકિસ્તાન પાસેથી નોન-નાટો સહયોગીનો દરજ્જો છીનવવા યુએસ સંસદમાં બિલ રજૂ

Read More