MS યુનિવર્સિટીમાં એકસાથે 500 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા, કારણ ચોંકાવનારું

યુનિ.તંત્રની એક ભૂલના કારણે MS યુનિવર્સિટીના 500 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેવો ઘાટ સર્જાયો છે.

Letest News

ગુજરાતમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત: વધુ 3 લોકોને ઇજા, બાળકથી લઇને યુવતી અને વૃદ્ધ પર એટેક

ગુજરાતમાં ફરી રખડતા ઢોર અને રખડતા શ્વાનના કારણે 3 લોકોને ઇજા પહોંચી છે. જેમાં ચોંકાવનારા CCTV પણ સામે આવ્યા છે.

Read More

હૉલ ટિકિટ ખોવાઈ જાય તો શું? મોબાઈલ મૂકવાની કોઈ વ્યવસ્થા હશે? બોર્ડની પરીક્ષા પહેલા દૂર કરો તમામ કન્ફ્યુઝન

રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, એવામાં પરીક્ષા માટે ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ પણ કરાયા છે

Read More

અમદાવાદમાં ફરી બુટલેગરો બેફામ: તલવાર અને પાઇપો દ્વારા પોલીસ પરિવાર પર કર્યો હુમલો, વાહનોમાં પણ તોડફોડ

અમદાવાદમાં ફરી બુટલેગરો બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બુટલેગર અને સાગરીતોએ ભેગાં થઇને હોમગાર્ડ જવાન અને તેના પરિવાર પર હુમલો કર્યો છે.

Read More

અસલ જિંદગીમાં કોણ હતા રામ-ભીમ, જેમના પરથી બની RRR; ગાંધીજીના વિચારોને ત્યાગી શરૂ કર્યો હતો 'વિદ્રોહ'

RRR' પાત્રો એ જીવન પર આધારિત છે જે વાસ્તવિક જીવનમાં 'હીરો' છે. અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ એ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો

Read More

WPL 2023: ટૂર્નામેન્ટમાં ફ્લોપ સાબિત થઈ રહી છે સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના, કેપ્ટનશિપમાં પણ કર્યાં નિરાશ

WPL 2023: ટૂર્નામેન્ટમાં ફ્લોપ સાબિત થઈ રહી છે સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના, કેપ્ટનશિપમાં પણ કર્યાં નિરાશ

Read More

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી માત્ર બેન્ચ પર દેખાયો છે.

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી માત્ર બેન્ચ પર દેખાયો છે.

Read More

ધનુષ યુદ્ધઃ છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કર્યો.

બાણ ઘાયલ વ્યક્તિના મગજની નશો સુધી પહોંચી ગયું.

Read More

ડીસાના દશાણાવાસ ખાતેથી ખેતીની આડમાં વાવેતર કરેલ ગાંજા ના છોડ ઝડપાયા......

એસ ઓ જી પોલીસે ગાંજા ના 1410 છોડ સાથે 2,50 લાખના મુદામાલ સાથે એક વ્યક્તિ ની અટકાયત કરી...

Read More

રશિયન ક્રૂડ ઓઈલને લઈને ભારત અને ચીન વચ્ેક વધી સ્પર્ધા, જાણો ભારત કેટલી કિંમતે ખરીદી રહ્યું છે તેલ

વધતી માંગને કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવ પણ વધીને બેરલ દીઠ 60 ડોલરથી વધુ થઈ ગયું છે. રશિયન તેલ ખરીદવા માટે ભારતીય અને ચીનની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાએ પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો છે.

Read More

અદાણી ભંડોળ માટે હવે આ કંપનીમાં હિસ્સો વેચશે, 3380 કરોડ રૂપીયા મેળવવાનો પ્રયાસ

અગાઉ ગુરુવારે, સમાચાર આવ્યા હતા કે અદાણી જૂથે તેણે લીધેલી લોનની સુરક્ષા તરીકે તેની કંપનીઓના વધુ શેર ગીરવે મૂક્યા છે. SBICAP ટ્રસ્ટીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. SBICAPએ શેરબજારને જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 0.99 ટકા શેર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેણદારોના લાભ માટે ગીરવે મુકવામાં આવ્યા છે.

Read More

ગુજરાતમાં વધતી ગરમીને લઇને શૈક્ષિક મહાસંઘે શાળાઓના સમય બદલવા કરી માગ, શિક્ષણ સચિવને લખ્યો પત્ર

ગુજરાતના શૈક્ષિક મહાસંઘે બાળકોને ગરમીમાં લૂ ન લાગે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે.

Read More

કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાના હિમાયતી ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો !

ઠાકોર સમાજે ખુદ ઘડેલા સમાજના બંધારણ મુજબ કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ. આ બંધારણનું સમર્થન ગેનીબેન ઠાકોર પણ કરે છે અને તેની પાછળનું કારણ તેઓ જણાવે છે કે મોબાઈલના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. તો બીજી તરફ મહિલાઓને સ્વરક્ષા માટે હથિયાર આપવાનો મુદ્દો તેમણે વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો અને હથિયારની મંજૂરી અંગે સવાલ કર્યો હતો

Read More

ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી લોકો ચિંતિત

ગુજરાતમાં છેલ્લા 20થી 25 દિવસમાં એન્ટીબાયોટિક, એન્ટીએલર્જિક દવાઓ અને કફસીરપની માગમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

Read More

શું 2023માં આવશે વિનાશકારી તોફાન? સામે આવી બાબા વેંગાની ડરાવનારી ભવિષ્યવાણી

11 ઓગસ્ટ 1996એ 86 વર્ષની ઉંમરમાં બાબા વેંગાએ દુનિયામાંથી વિદાય લીધી. તેમની ભવિષ્યવાણીને વૈદિક જ્યોતિષથી કોઈ સંબંધ નથી. પરંતુ અત્યાર સુધી તેમની ઘણી ભવિષ્યવાણી સાચી સાહિત થઈ ચુકી છે.

Read More

ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી: પાંચ વર્ષના સંબંધમાં આ કારણોસર આવી તિરાડ, સોશ્યલ મીડિયા પરથી પોસ્ટ્સ હટાવી

ગુજરાતભરમાં ગરબા ક્વિનથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની એકાએક સગાઇ તૂટી જતા કિંજલ દવેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

Read More

કૃષિની પ્રગતિ વિના ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે નહીં: પાઠક

કૃષિની પ્રગતિ વિના ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે નહીં: પાઠક

Read More

સેન્સેકસ-નિફ્ટીમાં કડાકોઃ બેન્ક-ફાઇનાન્સીયલ શેરોમાં ભારે વેચવાલી સાથે તૂટયા

અમેરિકાના વ્યાજદરમાં વધારો ચાલુ રહેવાના અહેવાલથી વૈશ્વિક બજારોમાં ફફડાટ જોવાયો

Read More

મેક્સિકોની શેરીમાં અમેરિકી નાગરિકોના પાંચ અપહરણકર્તાઓ બાંધેલા મળી આવ્યાઃ રિપોર્ટ

મેક્સિકોની શેરીમાં અમેરિકી નાગરિકોના પાંચ અપહરણકર્તાઓ બાંધેલા મળી આવ્યાઃ રિપોર્ટ

Read More