Letest News
દિલ્હી લીકર પોલીસી કેસમાં CBI દ્વારા મનિષ સિસોદિયાની લંબાણપૂર્વક પૂછપરછ
દિલ્હી સીબીઆઇ ઓફિસ બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ટોળે વળ્યાઃ 144ની કલમ લાગુ હોવાથી ઘણાં લોકોને એટકમાં લેવાયા
દહેરાદૂનની એક શાળાની ગેરરિતિઓના કારણે 86 વિદ્યાર્થીઓ ધો. 12ની પરીક્ષાથી વંચિત રહેશે
આ ઘટનાની ગંભીર નોંધ લેતાં CBSE દ્વારા લ્યૂસેન્ટ ઇન્ટરનેશનલ સ્કુલની માન્યતા રદ કરી દેવામાં આવી
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટનાઃ પુલવામામાં ત્રાસવાદીઓએ કાશ્મીરી પંડિતની હત્યા કરી
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતોઃ ઘાયલ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયાપરંતુ મોત થઈ ગયું.
2024માં વિપક્ષી એકતા માટે કોઇપણ બલિદાન આપવાની તૈયારી છેઃ કોંગ્રેસ
વિપક્ષી એકતાની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારાવાળા પક્ષોને એક કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દઇશુઃ મલ્લિકાર્જુન ખડગે
52 વર્ષની ઉંમર થઇ છતાં મારી પાસે પોતાનું ઘર નથીઃ રાહુલ ગાંધી
1977માં માતાએ કહ્યું કે આપણે ઘર છોડી રહ્યા છીએ. મેં માતાને પૂછ્યું આપણે ઘર કેમ છોડી રહ્યા છીએ. પહેલીવાર માતાએ કહ્યું કે આ આપણું ઘર નથી. આ સરકારનું ઘર છે. હવે આપણે અહીંથી જવાનું છે
દક્ષિણ ચીન મહાસાગરમાં યુએસ-ચીનના ફાઇટર જેટ વિમાનો સામસામા આવી ગયા
ચીનની દરિયાઇ સરહદ નજીક ઉડી રહેલાં અમેરિકન ફાઇટર જેટને ચેતવણી આપવામાં આવી કે પાછા ફરી જાવ નહીં તો વિમાન તોડી પાડીશું
ઓસ્ટ્રેલિયા સામે સેમિ ફાઈનલમાં હાર્યા પછી હરમનપ્રીત કૌર રડી પડી
કેપ્ટને ચશ્મા લગાવીને કહ્યું, હું નથી ઇચ્છતી કે દેશ મને રડતાં જોવે
રશિયાને યુક્રેનમાંથી પોતાનુ લશ્કર ખસેડી લેવા યુએનમાં ઠરાવ પસાર થયો
ભારતે તટસ્થ સ્થિતિ જાળવી રાખી મતદાનથી દૂર રહ્યુઃ યુએનની સામાન્ય સભામાં 141 વિરૂદ્ધ 7 મતે ઠરાવ પસાર
ભારતે પાક.ને ઘંઉ મોકલાવીને પાડોશી ધર્મ નિભાવવો જોઇએઃ આરએસએસ
ધરતી પર કોઈપણ વ્યક્તિ ભલે તે જૈન, શીખ, વૈષ્ણવ, આર્ય સમાજ, બધા જ સર્વે ભવંતુ સુખિન: વિના અધૂરા છેઃ સહ સરકા4યવાહક ડો. કૃષ્ણ ગોપાલ
નાગાલેન્ડમાં વડાપ્રધાન મોદીની ડ્રેસિંગ સ્ટાઇલે આકર્ષણ જમાવ્યું
કોંગ્રેસે ઉપર પૂર્વોત્તરના રાજ્યોનો એટીએમની જેમ ઉપયોગ કર્યોઃ મોદી
આગામી પાંચ દિવસ દરમ્યાન આકાશમાંથી કાળઝાળ ગરમી પડશેઃ હવામાન વિભાગ
ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને ત્તર ભારતના મોટાબાગના વિસ્તારોમાં તાપમાનનો આંક સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ વધી જવાની આગાહી
વલસાડ પાસેથી 173.55 કિલો ચાંદી ઝડપાઇ, ત્રણની ધરપકડ
વલસાડ પાસેથી 173.55 કિલો ચાંદી ઝડપાઇ, ત્રણની ધરપકડ
કઠવાડા જીઆઇડીસીમાં ગેરકાયદે હથિયારના સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
મંજૂરી ઉપરાંત મંજૂરી વગરના હથિયારના પાર્ટની ડાઇ પણ મળી આવી, માલિક અને મેનેજર સામે ફરિયાદ
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યું જ નહીં : અમિત ચાવડા
ચૂંટણીમાં જે સ્વપ્નો બતાવાયા હતા તે ઠાલા નીવડ્યાઃ કોંગ્રેસ
ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ આશીષ દેસાઈની નિમણૂંક
ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ આશીષ દેસાઈની નિમણૂંક
રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સૌથી વધુ ફાળવણી, પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય
રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સૌથી વધુ ફાળવણી, પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય
રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકઃ શિલોંગમાં રેલી દરમિયાન અચાનક જ હેલિકોપ્ટર ચક્કર લગાવતા વિવાદ
રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂકઃ શિલોંગમાં રેલી દરમિયાન અચાનક જ હેલિકોપ્ટર ચક્કર લગાવતા વિવાદ
ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયાની દવા શોધી કાઢી, પ્રાણીઓ પર ટ્રાયલ પૂર્ણ
ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયાની દવા શોધી કાઢી, પ્રાણીઓ પર ટ્રાયલ પૂર્ણ
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેરાને વચગાળાના જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેરાને વચગાળાના જામીન આપ્યા


