Letest News

સત્યમ ગ્રૂપે લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો લગાવ્યો

સત્યમ ગ્રૂપે લોભામણી સ્કીમ આપી પાંચ વ્યક્તિને 29.15 લાખનો ચૂનો લગાવ્યો

Read More

સુરતનાં તાંત્રિકે ઘરમાંથી લાખોના દાગીના-રૂપિયા ચોર્યા પછી શ્રીફળમાંથી મંગળસૂત્ર કાઢ્યું

તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાઈને એક કોન્ટ્રાક્ટરે પાંચ લાખ રૂપિયાના ઘરેણાં ગુમાવવાનો વારો આવ્યો હતો

Read More

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ

ભારત 109 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા ચાર વિકેટે 156 રન બનાવ્યા

Read More

સોના, ચાંદીના ભાવ સ્થિર, આજે આટલા રહ્યાં ભાવ

24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 56,950 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 52,390 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 42,710 રૂપિયા છે.

Read More

ફોલોઓન રમ્યા પછી જીતનારી ન્યૂઝીલેન્ડ ત્રીજી ટીમ બની

કિવીઝે ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં 1 રને હરાવ્યું, વિલિયમસને બીજી ઇનિંગમાં સદી ફટકારી

Read More

ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવા બાબતે ભારત વિશ્વમાં ટોચના ક્રમે

2022ના વર્ષ દરમ્યાન ભારતે 84 વખત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતીઃ જમ્મુ-કાશ્મીરમાં 49 વાર ઇન્ટરનેટ સેવાઓથી લોકોને વંચિત રખાયા હતા

Read More

એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પેસેન્જરના ફૂડમાં જીવડું નીકળ્યું

મહાવીર જૈને વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘એવું લાગતું નથી કે, સાફ-સફાઈ પર ધ્યાન રાખવામાં આવતું હોય

Read More

સિસોદિયા અને સત્યૈન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા

સિસોદિયા અને સત્યૈન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામાં આપી દીધા

Read More

દિલ્હીના લીકર પોલીસી કેસમાં સિસોદિયા બાદ હવે કેજરીવાલની પૂછપરછ કરાશે

સિસોદિયાના સચિવ સી. અરવિંદે કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકા પર આરોપ લગાવ્યો છેઃ ઇડીએ પણ કેજરીવાલની ભૂમિકા પ્રત્યે શંકા વ્યક્ત કરી છે

Read More

પુલવામામાં કાશ્મીરી પંડિતના હત્યારા ત્રાસવાદી અકીબને જવાનોએ ઠાર માર્યો

અવંતીપોરામાં લશ્કરીદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી સશસ્ત્ર અથડામણમાં એક જવાન શહીદ થઇ ગયો

Read More

દેશભરમાં સમય પહેલા વધતી ગરમીએ ટેન્શન વધારી દીધું!

ગરમીનો પારો અસામાન્ય સ્તરે પહોંચી જતાં કેન્દ્ર એ રાજ્યોને એલર્ટ કર્યા

Read More

કારનું ટાયર ફાટતા બે કીમી સુધી પોલીસે પીછો કર્યો હતો, બિહારના નકસલી વિસ્તારમાં 20 કીમી સુધી આરોપીનો પીછો કરીને દબોચ્યો

સુરત પોલીસે કર્યું દિલધડક ઓપરેશનઃ ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસ બિહારના નક્સલી વિસ્તારમાં ધામા નાંખીને આરોપીને દબોચી લીધો

Read More

અમદાવાદ-ગાંધીનગર શહેર ફાઈનલ કરાયા ઓસ્ટ્રેલિયાની બે ટોચની યુનિવર્સિટીના કેમ્પસ ગુજરાતમાં ખોલશે

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ભારત મુલાકાત દરમિયાન આ યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવાની ઔપચારિક જાહેરાત કરશે

Read More

રાષ્ટ્રીય વૈજ્ઞાનિક દિવસઃ સાયન્સ સિટીમાં આજથી પાંચ દિવસીય સાયન્સ કર્નિવલનો પ્રારંભ.

સાયન્સ કર્નિવલમાં રોજ અંદાજિત 20 હજાર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

Read More

દિલ્હીની લીકર પોલિસી કાંડમાં સીબીઆઇએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા

સિસોદિયાને 4થી માર્ચ સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેવું પડશે

Read More

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવોઃ પુતિનના નજીકના લોકો જ તેની હત્યા કરશે

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવોઃ પુતિનના નજીકના લોકો જ તેની હત્યા કરશે

Read More

પ્રવાસનો આનંદ લુંટાયોઃ વિદ્યાર્થીઓને દાંતીયાથી દ્વારકાના પ્રવાસે લઈ જતી બસે પલટી ખાધી.

બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા હતા. માર્ગ પર અચાનક બસ પલટી ખાતા 10 જેટલા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી થઈ છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડી તમામની સારવાર શરૂ કરી દેવાય છે.

Read More