Letest News
વજિયનગર પોલીસ સ્ટેશને લોન કેમ્પનો લોકદરબાર યોજાતા ૧૬ લાખની લોન સ્થળ ઉપર જ મજૂર કરાઈ
કેમ્પમાં વિવિધ ૧૫૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું
લો બોલો! જુનિયર ક્લર્કનું પેપર લીક થવાનું છે તેવી ગુજરાત ATS ને પહેલાથી જ ખબર હતી
લો બોલો! જુનિયર ક્લર્કનું પેપર લીક થવાનું છે તેવી ગુજરાત ATS ને પહેલાથી જ ખબર હતી
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ્દ
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ્દ
'પઠાણ' ફિલ્મે ત્રણ દિવસમાં દુનિયાભરમાં 313 કરોડની કમાણી કરી
આ ફિલ્મે ત્રીજા દિવસે દુનિયાભરમાં ગ્રોસ બોક્સ ઓફિસ પર કુલ 90 કરોડની કમાણી કરી છે.
રણજી ગ્રુપ મેચ પાંચ દિવસ સુધી યોજાશેઃ રહાણે
મુંબઈ રણજી ટીમના કેપ્ટન અને ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીની ગૂ્રપ સ્ટેજની મેચોમાં પાંચ દિવસના ફેરફાર માટે તૈયારી દર્શાવી છે.
રશિયન સૈનિકોની પીછેહઠ બાદ બ્રિટન યુક્રેનને લડાકુ વિમાનોની સપ્લાય કરી શકે છે
રશિયન સૈનિકોની પીછેહઠ બાદ બ્રિટન યુક્રેનને લડાકુ વિમાનોની સપ્લાય કરી શકે છે
ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ વિધાનસભાના પરિણામ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
હર્ષદ રિબડીયા, લલિત કથગરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાની HCમાં અરજી
જાપાનમાં કોરોનાને કારણે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુના મોત થયા
જાપાનમાં કોરોનાને કારણે જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુના મોત થયા
ચોવીસ કલાકમાં બીજી ફાયરીંગની ઘટના
યુ.એસ.ના બેટન રોગ નાઇટક્લબમાં ગોળીબારમાં 12 ઘાયલ
મોન્ટેરી પાર્ક ડાન્સ સ્ટુડિયો પર હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો
મોન્ટેરી પાર્ક ડાન્સ સ્ટુડિયો પર હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો
પાકિસ્તાનના અનેક શહેરોમાં અંધારપટ
ક્વેટા અને ગુડ્ડુ વચ્ચે હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઈનોમાં ખરાબીના પગલે દેશના અનેક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ
ચીનમાં ત્રણ વર્ષ પછી કોરોનાને ભુલીને નવા વર્ષની ભવ્ય ઉજવણી કરી
વુહાન શહેરના લોકોએ કહ્યું, અમે કોરોનાથી ડરતા નથી
બ્રાઝિલમાં ચાર મહિનામાં 570 બાળકોના મોતઃ મેડિકલ ઈમરજન્સી જાહેર કરાઈ
માઇનિંગમાં સોનું કાઢવાની પ્રક્રિયામાં પારાનો ઉપયોગ કરતું હોવાથી બાળકો મૃત્યુ પામી રહ્યા છે
કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની ભૂત ધુણ્યું ,ખાલિસ્તાની સમર્થકોનો મંદિર પર 15 દિવસમાં ત્રીજીવાર હુમલો
મંદિરમાં તોડફોડ કરી ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ જેવા નારા લખ્યાં
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો દક્ષિણ કોરિયા હડપ કરવાનો મનસૂબો
દક્ષિણ કોરિયાની આક્રમક કાર્યવાહીમાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો
સોમાલિયાના આતંકી ઠેકાણાંઓ પર અમેરિકાની એર સ્ટ્રાઈક
અલ શબાબના જૂથના 30 લડાકુઓ ઠાર મરાયા
સાચી માહિતી છૂપાવવા બદલ ચીનની વૈશ્વિક સ્તરે ટીકા
ચીનમાં કોરોના પ્રકોપ ચાલુઃ છેલ્લા 7 દિવસમાં 13 હજાર લોકોના મોત
મહિલાએ 'સુપરસાઈઝ' બાળકને જન્મ આપતા ડોકટર્સ પણ દંગ રહી ગયા
મહિલાએ સાત કિલો વજન ધરાવતા બે ફુટ લાંબા બાળકને જન્મ આપ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પરની ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો લીંબડી હાઇવે પર ટ્રકમાંથી એક કરોડની ઇલે. આઇટમોની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
મધ્યપ્રદેશની ગેંગે ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી હતીઃ છ લુંટારૂઓને ઇન્દોરથી ઝડપી પાડયા


