Letest News
સુરતમાં ચાર કુતરાએ બાળકી ઉપર 40 જેટલા બચકાં ભર્યા હતા, ગંભીર ઘવાયેલી બાળકીને સર્જરી કરાઇ હતી, પણ બચી શકી નહિં
શ્વાનોએ બાળકીના માથા તથા ફેંફસાના ભાગે એકપછી એક બચકા ભર્યા હતા
બજેટમાં કયા વિભાગ પાછળ કેટલા કરોડોની ફાળવણી કરાઈ?
બજેટમાં કયા વિભાગ પાછળ કેટલા કરોડોની ફાળવણી કરાઈ?
ભારતમાં લોકશાહી તૂટી ગઇ છે, સંસદ કામ કરતી નથી અને ન્યાયતંત્ર સ્વાયત્ત રહ્યુ નથીઃ રાહુલ ગાંધી
ઇટાલીના અખબારને આપેલા ઇન્ચરવ્યૂમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને હરાવવા દેશમાં શાંતિ અને સૌને એકસાથે જોડવાની હિમાયત કરી
આગામી માર્ચમાં નરેન્દ્ર મોદી 40 દેશોના મંત્રીને મળશે,યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને રોકવાની ભારત ફોર્મ્યુલા આપી શકે
જી-20 અને રાયસીના સંવાદના બેનર હેઠળ યોજાનારી આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ કેન્દ્રસ્થાને રહેશેઃ યુક્રેન આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ રશિયાના બહાને આ મુદ્દે ચર્ચા થશે.
કોંગ્રેસના હોદ્દેદારોની વરણીઃ સી. જે. ચાવડા દંડક અને દિનેશ ઠાકોર ખજાનચી બન્યા
કોંગ્રેસના હોદ્દેદારોની વરણીઃ સી. જે. ચાવડા દંડક અને દિનેશ ઠાકોર ખજાનચી બન્યા
ઈન્ચાર્જ DGPનો સપાટો, બે પીઆઇ અને એક પીએસઆઇ સસ્પેન્ડ કરાયા
ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી
ભારત સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમા
આયર્લેન્ડને DLS મેથડથી 5 રને હરાવ્યું ,મંધાનાએ કારકિર્દીની બેસ્ટ ઇનિંગ્સ રમી
ઝારખંડમાં મદરેસામાં 13 વર્ષની બાળક સાથે અકુદરતી દુષ્કર્મ આચરતા ભારે ઉહાપોહ
ઝારખંડમાં મદરેસામાં 13 વર્ષની બાળક સાથે અકુદરતી દુષ્કર્મ આચરતા ભારે ઉહાપોહ
કર્ણાટકની બે મહિલા ઓફિસરોને સરકારે સજા આપી
આઇએએસ-આઇપીએસ અધિકારીના વિવાદથી પોસ્ટિંગ વગર ટ્રાન્સફર થઇ
વંદે ભારત એક્સપ્રેસ: ભાજપ જ નહીં, આ વિપક્ષી સાંસદો પણ પોતાના રૂટ પર આ ટ્રેનની ઉઠી માંગ
વંદે ભારત એક્સપ્રેસ: ભાજપ જ નહીં, આ વિપક્ષી સાંસદો પણ પોતાના રૂટ પર આ ટ્રેનની ઉઠી માંગ
લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીને ઘેરવા માટે
રાહુલ ગાંધીનો યુરોપ પ્લાનઃ ભારત જોડો યાત્રા બાદ વિદેશ યાત્રા કરશે
અગ્નિપથ યોજના હેઠળની ભરતીના નિયમો સરકારે સુધાર્યા
હવે ITI અને પોલિટેકનિક પાસ આઉટ યુવાનો પણ અગ્નિપથ યોજનામાં અરજી કરી શકશે
પાટણ જિલ્લામાં શિક્ષણની દયનીય સ્થિતિ!
પાટણ જિલ્લામાં 179 વર્ગખંડોની ઘટ, માળખાગત સુવિધાઓથી પણ બાળકો વંચિત
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ આસમાને
લીંબુના કિલોદીઠ ભાવ 150 રૂપિયા સુધી પહોંચતા લોકો નીચોવાયા
અમદાવાદમાં લગ્ન પ્રસંગ નહિં પણ જુગારનો અડ્ડો બન્યો
અમદાવાદ જુગારધામ પર પોલીસ ત્રાટકી, 89થી વધુ જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઇલ કબજે કરાયા
ઉત્તર ગુજરાતના બટાકાના ખેડૂતોએ સરકાર પાસે મોટી માંગ
બટાકા ખરીદે છે, પણ વેપારીઓ ભાવ નક્કી કરતા નહિં હોવાથી ખેડૂતોની દયનીય સ્થિતિ
સંસ્કારી વહુ શૈતાન બની ગઇ ,પ્રેમી સાથે મળીને પત્નીએ પતિ-સાસુનું કાસળ કાઢીને લાશને ફ્રીજમાં મુક્યા હતા
મહિલાએ પતિ- સાસુના ટુકડા કરી પહાડ પરથી નીચે ફેંકી દીધા હતા
સ્પીકરે શિંદે જૂથને શિવસેના પક્ષની ઓફિસ ફાળવી દીધી
સ્પીકરે શિંદે જૂથને શિવસેના પક્ષની ઓફિસ ફાળવી દીધી
શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે ઇન્ટરનેટ વોર શરૂ, ઉદ્ધવ જૂથે શિવસેનાની વેબસાઇટ ડીલિટ કરી, ટ્વિટર હેન્ડલ બદલી દીધું
વેબસાઇટ અને ટ્વિટર હેન્ડલમાં થયેલા ફેરફારને કોર્ટમાં પડકારી શકે છે


