રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે, ત્યારે

ચીનમાં ઘાતક બનેલો ઓમક્રોનનો વેરિયન્ટ બીએફ-7 ભારતમાં તદ્દન નબળો રહેશેઃ એક્સપર્ટ દેશના લોકોમાં મલ્ટીલેયર્ડ ઈમ્યુનિટી તૈયાર થઈ છે, હર્ડ ઈમ્યુનિટી પણ બની ગઈ છે

Letest News

ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક થયા

વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો ચીન સરકાર ઉપર WHO નો આરોપ: 19 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં ડેથ સર્ટિફિકેટ માટે 11 લાખ લોકોએ ઓનલાઈન અરજી કરી છે:બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે

Read More

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી આપી

Read More

ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી નજીક હોવાથી સાવચેતી ખુબ જરૂરીઃ માંડવિયા

સર્વેલન્સ વધારવા અને બુસ્ટર ડોઝ હેઠળ વધુને વધુ લોકોને આવરી લેવા કેન્દ્ર સરકારે રાજ્યોને તાકીદ કરી

Read More

આર્મીનું વાહન 20 સૈનિકો સાથે સરહદી ચોકીઓ તરફ જઈ રહ્યું હતુઃ ચાર ઇજાગ્રસ્ત

સિક્કીમમાં આર્મીની ટ્રક ઉંડી ખાઇમાં પડતાં 16 જવાન મોત

Read More

બેંગલુરુ એરપોર્ટ ઉપર બોંબ વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વિદ્યાર્થીની ધરપકડ

એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ધમકી આપતા પોલીસમાં અફડા તફડી મચી ગઇ

Read More

બીએસએફના જવાનોએ અમૃતસરમાં પાક. તરફથી ઘુસી આવેલા ડ્રોનને ફૂંકી માર્યું

પાકિસ્તાની તસ્કર ધુમ્મસનો લાભ ઉઠાવી ડ્રોન દ્વારા સતત હથિયાર અને ડ્રગ મોકલવામાં આવે છે

Read More

મહારાષ્ટ્રમાં કુંવારાઓનો ‘દુલ્હન મોરચો’: કલેક્ટર સમક્ષ ‘અમારા લગ્ન કરાવો’ની માંગ કરી

મહારાષ્ટ્રમાં પુરુષની તુલનાએ સ્ત્રીઓની સંખ્યા ઘટવાથી અનેક વિવાહને લાયક યુવકોને યુવતીઓ નથી મળી રહી

Read More

ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં ફાઇટર જેટ ઉડાવશે

મિરઝાપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારમાં આવેલા જસોવર ગામના શાહિદઅલીનીપુત્રીએસાનિયાએએનડીએની પરીક્ષા પાસ કરી

Read More

કોન્સ્ટેબલે પુરાવાનો નાશ કરવાનો આરોપ લાગ્યો હતો

એન્ટિલિયા કેસ: મુકેશ અંબાણીના ઘરે બોમ્બ કેસમાં કોન્સ્ટેબલ રિયાઝુદ્દીન કાઝીને જામીન મળ્યા

Read More

ઉદેપુરના કનૈયાલાલનું ‘સર તન સે જુદા’ કરનારા 11 પૈકી 2 આરોપી કરાંચીમાં છે

હત્યાકાંડના 177 દિવસ બાદ એનઆઇએ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં થયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ

Read More

કોરાના અને દવાઓના વધુ પડતા સેવનથી અમેરિકનનું આયુષ્ય 1996 પછીનું સૌથી ઓછું

કોરાના અને દવાઓના વધુ પડતા સેવનથી અમેરિકનનું આયુષ્ય 1996 પછીનું સૌથી ઓછું

Read More

યુએને દક્ષિણ સુદાનમાં સહાય માટે 14 મિલિયન ડોલરની મંજૂરી આપી

યુએને દક્ષિણ સુદાનમાં સહાય માટે 14 મિલિયન ડોલરની મંજૂરી આપી

Read More

ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસ કર્મીનું મોત

ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસ કર્મીનું મોત

Read More

રશિયન સૈનિકની પત્નીને ગ્લોબલ વોન્ટેડ જાહેર કરાઇ

લશ્કરી પતિને યુક્રેનિયન મહિલાઓ ઉપર બળાત્કાર કરવા જણાવતો કોલ રેકોર્ડિંગ વાયરલ

Read More

અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર વિખેરાયોઃ યુવકનું મોત, પુત્ર-પત્ની ગંભીર

મેક્સિકોથી ટ્રમ્પ વોલ મારફતે 40 લોકોની બેંચને એજન્ટે ઘુસાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો

Read More

ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ 227 રનમાં સમેટાઈ ગઇ

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ લીધી હતીઃ ઉમેશ યાદવ અને અશ્વિને ચાર-ચાર વિકેટ લીધી

Read More

આઈપીએલમાં ધમાકેદાર રેકોર્ડ ધરાવનારા ત્રણ વિદેશી ખેલાડીઓ કપ્તાન બની શકે

આઈપીએલમાં ધમાકેદાર રેકોર્ડ ધરાવનારા ત્રણ વિદેશી ખેલાડીઓ કપ્તાન બની શકે

Read More