યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, દેશના ગૃહમંત્રી સહિત 16ના મોત

મૃતકોમાં આંતરિક બાબતોના મંત્રાલયના અનેક ટોચના અધિકારીઓ પણ સામેલ

Letest News

સૂકીભઠ નદીમાં પાણી જોઈ લોકો લોંગ ડ્રાઇવની મજા માણવા લાગ્યા

સૂકીભઠ નદીમાં પાણી જોઈ લોકો લોંગ ડ્રાઇવની મજા માણવા લાગ્યા

Read More

બ્રિટનમાં રક્ષક બન્યો રાક્ષસઃ પોલીસ અધિકારીએ 80થી વધુ મહિલાઓનું યૌનશોષણ કર્યુ

ડેવિડ કૈરિક મહિલાઓનું શોષણ કરીને પોલીસ અધિકારી હોવાની ધમકી આપીને ચૂપ કરાવી દેતો હતો

Read More

ક્રિપ્ટો ઉપર પ્રતિબંધ લાગવો જ જોઇએઃ આરબીઆઇ

ક્રિપ્ટો કરન્સી જુગાર સિવાય બીજું કશુંય નથીઃ શક્તિકાંત દાસ

Read More

અમેરિકાના કેલિફોર્નિયામાં જ્યાં ટાર્ગેટેડ કિલિંગ

અમેરિકામાં ફાયરિંગમાં છ મહિનાના બાળક સહિત 6 લોકોના મોત

Read More

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા

પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા છે કે નહિં, તે અંગે અનેક તર્કવિતર્ક

Read More

રોહતકમાં માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઇ, અનેક ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાયું

કોઇ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત કે જાનહાનીનો ભોગ બની નથીઃ રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક ખડી પડેલા વેગન ખસેડાઇ લેવાયા

Read More

દિલ્હીમાં રૂ. એકમાં 3 હજાર લોકોને ભોજન કરાવતો ગૌતમ ગંભીર

ભાજપ સાંસદે પૂર્વ દિલ્હીના પોતાના મત વિસ્તારમાં વધુ એક જન રસોઇ સમુદાય રસોડાનું ઉદઘાટન કર્યું

Read More

દેશને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાને વીડિયો કોન્પરન્સના માધ્યમથી સિંકદરાબાદ થી વિશાખાપટ્ટનમની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

Read More

મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણીઃ લાખો શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

ગંગાસાગર, હરદ્વાર, ઋષિકેશ અ વારાણસીના ઘાટ ઉપર લાખોની સંખ્યામાં ભક્તોએ કડકડતી ઠંડીની પરવા કર્યા વિના ગંગામાં ડૂબકી લગાવી

Read More

પ્રથમ વાર દિલ્હીની બહાર ‘આર્મી ડે’ નું આયોજન કરાયુઃ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

બેંગ્લુરુ ખાતે આયોજિત આર્મી ડેની ઉજવણી દરમ્યાન સેનાના જાંબાજ જવાનોએ દિલઘડક કરતબોનું પ્રદર્શન કર્યુઃ રાષ્ટ્રપતિ મુર્મૂએ સેનાના જવાનોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી

Read More

યુકેના વિદેશ સચિવ સહિત 36 બ્રિટીશ નાગરિકોની રશિયામાં પ્રવેશબંધી

યુકેના વિદેશ સચિવ સહિત 36 બ્રિટીશ નાગરિકોની રશિયામાં પ્રવેશબંધી

Read More

ઇરાને આંતરિક બાબતોમાં દખલ કરવા બદલ યુકેના રાજદૂતને સમન્સ પાઠવ્યું

ઇરાને આંતરિક બાબતોમાં દખલ કરવા બદલ યુકેના રાજદૂતને સમન્સ પાઠવ્યું

Read More

ચીનમાં કોરોનાથી છેલ્લા એક મહિનામાં 60 હજાર લોકોના મોત

લ્યુનર વર્ષ શરૂ થયું હોવાથી કેસોમાં ઉછાળો આવ્યોઃ કોરોનાએ હવે ચીનના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ ભરડામાં આવી ગયા

Read More

પેરુમાં ચાલી રહેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં

એક પોલીસ અધિકારી સહિત 42 પ્રદર્શનકારીઓના મોતઃ 329ની ધરપકડ

Read More

અમેરિકામાં બસમાંથી ઉતરતી વખતે એશિયન વિદ્યાર્થી ઉપર ચાકુથી હુમલો

56 વર્ષીય મહિલાએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતોઃ ધરપકડ કરાઇ

Read More

મુંબઇની ધીરૂભાઇ અંબાણી સ્કુલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી

અજાણ્યા શખ્સે ફોન કરીને સ્કુલમાં ટાઇમ બોંબ ફીટ કર્યો હોવાનો દાવો કરતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી ,ફોન કરનારની ટૂંકમાં જ ધકરપકડ કરવાનો પોલીસનો દાવો

Read More

RRRના ‘નાટુનાટુ‘ ગીતને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ફિલ્મની આખી ટીમને અભિનેદન પાઠવ્યા, ‘નાટુનાટુ‘ ગીતને કમ્પોઝ કરનારા સંગીતકાર એમ એમ કીરાવાણી દક્ષિણ ભારતની સિનેમાના દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર પૈકીના એક

Read More