Letest News
સૌરાષ્ટ્ર યુનિ.માં પરિક્ષા ચોરી કેસમાં 52 વિદ્યાર્થીઓની સુનાવણી
51 વિદ્યાર્થીઓને ચાલુ પરિક્ષા સહિત અન્ય એક પરિક્ષામાં બેસવા દેવાશે નહિં
2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે ભારત તૈયારઃ અનુરાગ ઠાકુર
2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે ભારત તૈયારઃ અનુરાગ ઠાકુર
ભારત સામે હાર બાદ બાંગ્લાદેશની ટીમમાંથી મુખ્ય કોચનું રાજીનામું
ભારત સામે હાર બાદ બાંગ્લાદેશની ટીમમાંથી મુખ્ય કોચનું રાજીનામું
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન
એનસીબીએ મુંબઇમાંથી 400 કિલો ચરસ જપ્ત કર્યું
મહારાષ્ટ્ર-ગોવામાં ન્યૂ યરની ઉજવણી માટે આ માદક દ્રવ્ય મુંબઇમાં લવાયું હોવાની અધિકારીઓને આશંકા
ઉત્તરાખંડના જોશીમઠ ઉપર ડુબવાનું જોખમઃ શહેરના 500 ઘરોમાં મોટી તિરાડો પડી
શહેરના લોકોની આંદોલનની ધમકી પછી તંત્રએ ભૂસ્તર વૈજ્ઞાનિક, એન્જિનિયર અને અધિકારીઓની ટીમને ઘટનાની તપાસ માટે મોકલી
કટ્ટરવાદીઓએ મૈસૂરના ચર્ચમાં ભારે તોડફોડ કરી જિસસની પ્રતિમા ખંડિત કરી
પીરિયાપટના વિસ્તારમાં આવેલા સેન્ટ મેરી ચર્ચમાં ઘૂસીને અજાણ્યા બદમાશોએ ચર્ચમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું
પૂર્વ સીએમના નિવેદનથી પાર્ટીની મુશ્કેલીમાં મુકાઇ
હું એમ નહીં કહું કે ભાજપને જ મત આપોઃ ઉમા ભારતી
પપ્પુ’ સંબોધન અંગે રાહુલનો જવાબઃ આ લોકો મારી દાદીને પણ ‘ગુંગી ગુડિયા’ કહેતા હતા
વિરોધીઓ મારા પર ચોવીસ કલાક હુમલા કરતા હોય છે, મારી દાદીને ગુંગી ગુડિયા કહેતા હતા, અચાનક તે જ ગુંગી ગુડિયા આયર્ન લેડી બની ગઈ
દેશના ટોચના ઉદ્યોગપતિએ પોતાના જન્મદિને પોતાની લવ સ્ટોરી શેર કરી,મને ચાર-ચાર વાર પ્રેમ થયો છતાં હું કુંવારો રહી ગયોઃ રતન ટાટા
પ્રેમિકા સાથે સંબંધ તૂટ્યા બાદ તેઓએ ક્યારેય પ્રેમ શોધવાની કોશિશ સુદ્ધાં નથી કરી. કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ ક્યારેય આ પ્રકારનો પ્રેમ અન્ય કોઇ વ્યક્તિને નહીં કરી શકે
હેકર નામ-સરનામું અને ફોન નંબર ઓનલાઇન વેચે છે ,ત્રણ કરોડ યુઝર્સનો ડેટા લીક થયાનો દાવો, ડેટાનું ઓનલાઇન વેચાણ
શેડો હેકર ડેટાની 5 કોપી 400 ડોલર, જ્યારે એક્સક્લુઝિવ એક્સેસ માટે 1,500 ડોલરની ઓફર
નાગરિકોના પ્રતિનિધિત્વ માટે ઇમરાન ખાને સંસદમાં પરત ફરવું જોઇએઃ બિલાવલ
નાગરિકોના પ્રતિનિધિત્વ માટે ઇમરાન ખાને સંસદમાં પરત ફરવું જોઇએઃ બિલાવલ
ફિલિપાઇન્સના પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 25 થઈ ગઈ
ફિલિપાઇન્સના પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 25 થઈ ગઈ
ચીનની સૈન્ય કવાયત વચ્ચે તાઇવાનમાં ફરજિયાત સૈન્ય સેવામાં વધારો: રિપોર્ટ
તાઇવાને સૈન્ય સેવા ફરજિયાત ચાર મહિનાથી વધારીને એક વર્ષની કરી દેવાઇ
શ્રીલંકામાં ભારત એક અબજ ડોલરથી પણ વધુનું રોકાણ કરીને ચીનનું પત્તું કાપી નાંખશે
શ્રીલંકામાં ભારત એક અબજ ડોલરથી પણ વધુનું રોકાણ કરીને ચીનનું પત્તું કાપી નાંખશે
અશ્વિન, અય્યર ICC રેન્કિંગમાં સુધર્યા
અશ્વિન, અય્યર ICC રેન્કિંગમાં સુધર્યા
ઇરાનની ચેસ ખેલાડી ખાદેમે હિજાબ વિના સ્પર્ધામાં ભાગ લીધો
ઇરાનની ચેસ ખેલાડી ખાદેમે હિજાબ વિના સ્પર્ધામાં ભાગ લીધો
10 વર્ષથી પગાર માટે ધક્કા ખાતા મેઘરજના શિક્ષક
માંદગીના કારણે 10 વર્ષ અગાઉ રજા પર ઉતર્યા હતા; જેનો પગાર આજ દિન સુધી નથી મળ્યો
રોહિંગ્યા મુસ્લિમો 40 દિવસે ઇન્ડોનેશિયા પહોંચ્યા, 26ના મોત
200 જેટલા રોહિંગ્યા મુસ્લિમો એક મહિના સુધી ભૂખ્યા-તરસ્યા દરિયામાં ભટકતા રહ્યા