Letest News
2 જ કલાકમાં પાટીદાર સમાજનાં બે ભાઇઓના હાર્ટ એટેકથી મોત, એકાએક ચાલતા-ચાલતા ઢળી પડ્યા, પરિવારમાં માતમ
પાટણમાં મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 2 કલાક બાદ નાના ભાઇનું પણ હાર્ટ એટેકથી અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો છે.
મન હોય તો માળવે જવાય': બે અકસ્માતમાં ઇજાગ્રસ્ત, વિદ્યાર્થીના પગમાં 3 સળિયા છતાં પરીક્ષા આપવા પહોંચ્યો ,એક વિદ્યાર્થિનીની માતાનું નિધન છતાં પરીક્ષા આપવા સેન્ટર સુધી પહોંચ્યા
કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ત્યારે કંઇક આવું જ આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જોવા મળ્યું છે.
ભોપાલ ગેસ દુર્ઘટના: પીડિતોને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ફગાવી 7400 કરોડના વધારાના વળતરની માંગ
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપતા 7400 કરોડના વધારાના વળતરની માંગ કરતી પિટિશનને ફગાવી દીધી છે
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી શોધવામાં સરળતા રહેશે
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પખવાડિયામાં માત્ર 48 કલાક કામ કરી શકશે
વ્હાઈટ સ્કર્ટ પહેરીને સ્ટેડિયમમાં બેઠેલી છોકરી જોઈને ઝાલ્યો ન રહ્યો શુભમન, આપ્યું આવું રીએક્શન, તસવીર વાયરલ
ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટમાં શુભમન ગીલની એક તસવીર વાયરલ થઈ છે જેમાં ગિલે વ્હાઈટ સ્કર્ટ પહેરીને સ્ટેડિયમમાં બેઠેલી છોકરી જોઈને રીએક્શન આપ્યુ હતું.
મોંઘા લાઇટ બિલથી છૂટકારો: સોલાર પેનલ લગાવો 25 વર્ષ સુધી શાંતિ, સરકાર આપશે આટલા રૂપિયા
ઘરની છત પર સોલાર પેનલ લગાવીને જરૂરી વીજળી સરળતાથી જનરેટ કરી શકો છો અને આ માટે સરકાર સબસિડી આપે છે
સેન્ટ્રલ સિલ્ક બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જારી, 18 માર્ચથી યોજાશે ઓનલાઇન પરીક્ષા
સેન્ટ્રલ સિલ્ક બોર્ડે 12 માર્ચે તે પોસ્ટ્સ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા હતા જેના માટે તેણે 18 અને 19 માર્ચે પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. ઉમેદવારો તેમના રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત, જાણો શું છે માંગ
ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લીધા બાદ લાગી રહ્યું હતું કે હવે ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે પરંતુ ફરી એકવાર પંજાબનાં 5 સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.
મહિન્દ્રા સીઆઇઇના શેરનું વેચાણ, 6.2 ટકા ઇકવીટી શેરની બ્લોક ડીલ બાદ શેર ઘટયા
મહિન્દ્રા સીઆઇઇના શેરનું વેચાણ, 6.2 ટકા ઇકવીટી શેરની બ્લોક ડીલ બાદ શેર ઘટયા
ધાનેરાના દેઢા ગામે લગ્નપ્રસંગમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત : પાંચ ઘાયલ....
ધાનેરાના દેઢા ગામે લગ્નપ્રસંગમાં ગેસનો બાટલો ફાટતા એકનું મોત : પાંચ ઘાયલ....
અમેરિકામાં બેંકિંગ સંકટ: સિલિકોન વેલી બેંક બાદ સિગ્નેચર બેંકને તાળા લાગ્યા
અમેરિકામાં બેંકિંગ સંકટ: સિલિકોન વેલી બેંક બાદ સિગ્નેચર બેંકને તાળા લાગ્યા
માર્કેટ ઓપનિંગ પહેલા અદાણી ગ્રુપે 21,700 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું
માર્કેટ ઓપનિંગ પહેલા અદાણી ગ્રુપે 21,700 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું
ડોલર સામે મજબૂત ખુલ્યા બાદ રૂપિયો ઘટયો
ડોલર સામે મજબૂત ખુલ્યા બાદ રૂપિયો ઘટયો
સેન્સેકસ 59000 પોઇન્ટ અને નિફ્ટી 17200 પોઇન્ટની સપાટી તોડી, બેન્ક નિફ્ટી 40000ની નીચે
અમેરિકામાં એક પછી એક બેન્કોની નાદારીના અહેવાલ પાછળ ભારતીય શેરબજારમાં કડાકો
સપ્તાહની શરૂઆતમાં જ માઠી બેઠી: સેન્સેક્સ 1000 અંક તૂટયો, અમેરિકાના એક ઝાટકાથી ભારતીય માર્કેટની મજા બગડી
યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટને પગલે ભારતીય સ્થાનિક શેરબજાર પર નકારાત્મક અસર વર્તાઈ રહી છે. અમેરિકામાં અગાઉ સિલિકોન વેલી અને બાદમાં સિગ્નેચર બેંકને તાળા લાગતા ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો નોંધાયો હતો.
ચૈત્રી નવરાત્રીની પૂજામાં આ નિયમોનું ખાસ કરો પાલન, સુખ-સમૃદ્ધિ આપશે માતાજી, દરેક મનોકામના થશે પુરી
ચૈત્રી નવરાત્રીનો સમય માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસોમાં સંપૂર્ણ વિધિ-વિધાનથી માતાજીની પૂજા કરવી જોઈએ. જાણો ચૈત્રી નવરાત્રીમાં કઈ રીતે માતા દુર્ગાની પૂજા કરી શકો છો.
ગુજરાતમાં 13 હજારથી વધુ લોકો માટે ઊભી થશે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં 12703 કરોડના 16 MoU સંપન્ન
'ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના' અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે અત્યાર સુધીમાં રૂ. 54,852 કરોડના 20 MoU થયા.
સરકારી મકાન લેવાની લાલચ પડી ભારે: એક નહીં 5-5 લોકો સાથે ઠગાઇ, લાખોની છેતરપિંડી આચરી આરોપીઓ રફુચક્કર
સરકારી મકાન અપાવવાની લાલચે 5 લોકો સાથે બે ઠગબાજોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે


