પાલનપુરમાં ૧૯ શાળાઓમાં ૪૫૮૪ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:57:01
  • Views : 415
  • Modified Date : 2019-04-27 11:57:01

પાલનપુરમાં જુદી-જુદી ૧૯ શાળાઓમાં ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ૪૫૮૪ વિદ્યાર્થાઓએ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી.પાલનપુર શહેરમાં ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની શુક્રવારે ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી.આ અંગે શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.કે પાલનપુરની ૧૯ શાળાઓમાં ગુજકેટની પરીક્ષાના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.જેમાં કુલ ૪૫૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં સવારે ૧૦ થી૧૨ પ્રથમ પેપર   ફિજીક્સ,કેમેસ્ટ્રી તેમજ  બીજુ પેપર ૧ થી ૨ બાયોલોજી અને ત્રીજુ પેપર ૩ થી ૪ મેથ્સની પરીક્ષા યોજાઇ હતી.પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.  


Download Our B K News Today App



Related News