ભા.વિ.પ. ડીસા દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક રજૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:56:26
  • Views : 461
  • Modified Date : 2019-06-22 11:56:26

રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરતી ભારત વિકાસ પરિષદ  ડીસા સાથે જૈન જાગૃતિ સેન્ટર, ડીસા તથા લાયન્સ કલબ, ડીસાના સંયુક્ત ઉપક્રમે લાયન્સ હોલ ડીસામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે સુંદર નાટક “ભારત ભાગ્ય વિધાતા” રજૂ થયું.આ પ્રસંગ્રે ડીસા નગરના લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ બહોળી સંખ્યામાં ઉપÂસ્થત રહીને પ્રસંગને પેટ ભરીને માણ્યો હતો. જૈન જાગૃતિ સેન્ટર, લાયન્સ કલબ તથા ભા.વિ.પ.ના કર્મઠ કાર્યકરો ડો.તુષારભાઈ શાહ, હરેશભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર(નોટરી), ગોપાળભાઈ જાષી, પરેશભાઈ જીવરાણી, ડો.વિશાલભાઈ ઠક્કર મંત્રી ભા.વિ.પ. તથા સંયોજકોએ ઉપÂસ્થત રહીને કાર્યક્રમને સફળ બનાવ્ય હતો.



Download Our B K News Today App



Related News