Letest News
૧૫ વર્ષ અગાઉ ખેલાયેલા ખુની ખેલનો ભેદ ઉકેલાયો
કાંકરેજના મુડેઠાના શખ્સે પ્રેમિકાને પામવા અસ્થિર મગજની મહિલાને સળગાવી કૃર હત્યા કરી હોવાનું ખુલ્યુ
કાંકરેજમાં 13 વર્ષ પહેલાં થયેલી હત્યા નો ભેદ ઉકેલાયો. જોવો વિડિયો
પ્રેમ પ્રકરણ માં અજાણી મહિલાની હત્યા કરી હતી
6 રાજ્યપાલોની નિમણૂંક, આનંદીબેનની ઉત્તરપ્રદેશના ગર્વનર તરીકે બદલી
મોદી સરકારની બીજી ઈનિંગમાં 6 રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે
આનંદીબહેનની નજીકના IAS અજય ભાદુની રાષ્ટ્રપતિના સેક્રેટરી તરીકે નિમણૂંક
અજય ભાદુ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેનના સેક્રેટરી રહી ચૂક્યા છે
જન્મ થતાં જ દિકરીને ગટરમાં ફેંકી દેતી નિષ્ઠુર માતા સીસીટીવીમાં કેદ
ગલીના કૂતરાઓએ માસૂમને ગટરમાંથી ખેંચીને બહાર કાઢી હતી
15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષે કાર્ડિયાક અરેસ્ટથી નિધન
શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો
ધોનીનો મોટો નિર્ણય આગામી 2 મહિના માટે ટીમ ઈન્ડિયાનો સાથ છોડશે વધુ જોવા કિલ્કકરો
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ અને ધાકડ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસ અને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ના જવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.
75થી વધુ એંજિનિયરીંગ અને ટેક્નિકલ કૉલેજો બંધ થશે કે ?
આર્થિક સમસ્યા અને અપૂરતા વિદ્યાર્થીઓ સૌથી મોટી સમસ્યા છે
વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ આસમાને, જનતાના ખિસ્સા પર પડ્યો ભાર ભાવ જોવા કીલીક કરો
રાજ્યમાં વરસાદ ખેંચાતા માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સમગ્ર માનવજાત ની મુશ્કેલી વધી છે
આદેશ વિધાનસભામાં હવે દરેકને માત્ર અડધો ગ્લાસ પાણી આપો
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાણી બચાવવા માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે
પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે 12 સુવિધાઓ, ન મળે તો કાર્યવાહી કરી શકો છો
તમે પેટ્રોલ પંપ પર તો અવારનવાર પેટ્રોલ પુરાવવા જતા હશો
આજનું રાશિ ફળ
આપની આજ
ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે કરવાની કામગીરી અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે મોકડ્રીલ યોજાઇ
ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવા તેની તાલીમ આપી કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા હતાં
અમરનાથ યાત્રા શ્રદ્ધાળુની નવી ટીમ રવાના કરી દેવાઇ
સઘન સલામતી વચ્ચે યાત્રા આંકડો ત્રણ લાખ થઇ શકે
ઓછા વરસાદથી સોયાબીન અને કઠોળ ઉત્પાદન ઘટી જવાના સંકેત
પુરતો જથ્થો હોવા છતાં ભાવ વધારાને રોકવા માટે તમામ પગલા ઃ ભારતમાં ખરીફની વાવણી સરેરાશ કરતા ૩૩ ટકા ઓછી કપાસ, મકાઈની આયાત
નેસડા મોટી ઘરનાળ રોડ પર પડતી હાલાકી
ભૂતકાળમાં પણ આ રસ્તા પર સ્પીડ બ્રેકર ના હોવાને કારણે નાનામોટા અકસ્માતો પણ સર્જાયેલ છે
ખીમાણા પાદર ગામમાંથી દારૂ ભરેલ બોલેરો પકડી પાડતી વાવ પોલીસ
પો.સ્ટે. વિસ્તારમાં નાઇટમાં પ્રોહી લગતા ગુનાઓને લઇને નાકાબંધીમાં હતા
વાસણા ગોળીયામાં યુવકના અપહરણ કેસમાં સાત સામે ફરિયાદ
ગાડીમાં આવેલા સાતે લોકો એક સંપ થઇ પરણીતાના પરિવારજનોને લાકડી,ધોકા અને પાઈપ વડે આડેધડ માર મારવા લાગ્યા હતા
પાટણ પાલિકાના ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસ દરખાસ્ત માટે મળેલી બેઠક મુલત્વ રહી
પાલિકાની સભામાં પૂરતા સભ્યો હાજર ન રહેતા બેઠક કોરમ ન થઈ શકી


