Letest News
જો સરકાર બચતી હોય તો JDS કોંગ્રેસમાંથી કોઈ પણને CM બનાવવા તૈયાર
કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર રહેશે કે જશે તે આજે નક્કી થઈ જશે.
રાહથી જેતડા રોડની કામગીરી એક વર્ષથી બંધ થતા હાલાકી
રાહ જેતડા રોડના કામનું ખાતમુહૂર્ત અંદાજિત પાંચ વર્ષ પહેલા કરાયું હતું
બી.કે.ન્યૂઝ ઈમ્પેક્ટ ગોગાપુરા (મુડેઠા) પાણીની ટાંકીની આજુબાજુની ગંદકી સાફ કરાઈ
પીવાના પાણીની ટાંકીની આજુ બાજુમાં બાવળોનુ કટિંગ કરાતા ગામ લોકોમા આનંદ
ધાનેરા તાલુકા પંચાયતની ધરાણોધર બેઠકમાં ૫૨.૬૦ ટકા મતદાન
કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ પોતાના ઉમેદવારોની જીત બતાવતા જોવા મળ્યા હતા
સુઇગામ તેમજ વાવ તાલુકામાં તીડથી પ્રભાવિત ગામોની કૃષિમંત્રીએ મુલાકાત લીધી
જિલ્લાના વાવ, સુઇગામ તાલુકાના ૭ ગામોમાં તીડના ઈંડામાંથી નીકળેલા બચ્ચાને કન્ટ્રોલ કરવા તંત્રની કવાયત તેજ કરાઇ
અંબાજીમા મેઘરાજાનું આગમન
ભારે ગરમીથી રાહત અનુભવતા અંબાજી વાસીઓ
બનાસકાંઠામાં અષાઢી માહોલ જામ્યો
ઠેર ઠેર હળવાથી ભારે વરસાદના ઝાપટા
વાવ તાલુકામાં વ્યાજખોરના આતંકને દૂર કરવા આવેદપત્ર આપવામાં આવ્યું
લોકો પાસેથી ૧૦ થી ૧૨% લેખે વ્યાજ વસુલવામાં આવતા સ્થાનિક લોકોને ભારે તકલીફ પડતી જાવા મળી રહી છે
અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્ય બુરાલ ગામમાં શૌચાલયનું મસમોટું કૌભાંડ
જહાં શૌચ વહા શૌચાલય નહીં પરંતુ જહાં શૌચ વહા કૌભાંડ
આગામી 24-25 જુલાઈએ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી?
આગામી 24-25 જુલાઈએ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી?
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની પાણીની સપાટીમાં સતત વધારો
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની પાણીની સપાટીમાં સતત વધારો
થરાદના ડેલ પાસે નર્મદાની કેનાલમાં યુવતિએ લગાવી મોતની છલાંગ
થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ મૃતદેહની બહાર નીકાળી પરિવાજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.
ધોની નિવૃતિ નહીં લે બે મહિના રેજિમેન્ટ સાથે ગાળવાનો નિર્ણય
વિન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવે તેના એક દિવસ પહેલા જ ધોનીએ બોર્ડને જાણ કરી ધોનીને લઇને અટકળ જારી
દ્દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ ૮૧ વર્ષની વયે નિધન
નિધનથી થોડાક દિન પૂર્વે સુધી શીલા દીક્ષિત રાજનીતિમાં સક્રિય રહ્યા હતા ઃ મોદી અને રાહુલે પણ દુઃખ વ્યક્ત કર્યું
વિદેશી દારૂ ઝડપતી ભીલડી પોલીસ
ડીસા તરફથી આવી રહેલ, જીજે-૧૮-બીએફ-૨૨૬૧ને રોકવાનો ઈસારો કરતા ગાડી ચાલકે ગાડી ભગાવી મૂકેલ. જેનો પીછો કરતા પાલડીની સીમમાં ડ્રાયવર ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો
વડગામના ભુખલા નજીક ટ્રેકટર અને ગાડી વચ્ચે અકસ્માત
સદનસીબે ગાડીમાં બેઠેલા ૨ લોકોનો આબાદ બચાવ ટ્રેકટર ડ્રાઈવર સાથે ત્રણને ખાનગી હોસ્પિટલે ખસેડાયો
દિયોદર ટ્રેનની ટક્કર લાગતા મજૂરને ગંભીર ઇજા
મજૂરનો હાથ કપાતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
તેનીવાડા ગ્રામપંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો ઉભેલો ફોટો વાયરલ કરી સર્જ્યો વિવાદ
ફોટો વાયરલ કરીને ગામની એકતા તોડવાનો કર્યો પ્રયાસ
યુનિવર્સિટીમાં પુનઃમૂલ્યાંકન ચાલતા ભ્રષ્ટ્રાચાર બાબતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું
૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો યુનિવર્સિટી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી


