Letest News
થરાદની જે.જે. હોસ્પટલમાં હુમલો
ડોક્ટર એસોસિએશન દ્વારા અસામાજીક તત્વો સામે આકરા પગલાં માટે આવેદનપત્ર અપાયું
જય હો ચંદ્રયાન-૨ની અંતે સફળ લોંચિંગ
જય વિજ્ઞાન, જય હિન્દુસ્તાનના નારા વિશ્વભરમાં ગુંજી ઉઠ્યા
આસામ-બિહારમાં પુરના તાંડવમાં મોત આંક ૧૬૬ગુવાહાટી-પટણા
આસામ અને બિહારમાં પુર તાંડવ જારી છે. આજે વધુ પાંચ લોકોના મોત થયા હતા
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ઃ ખેડૂતોમાં ખુશી
ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો.
કૃષિક્ષેત્રે પાણીનો ઉપયોગ ઘટાડવા મોદી સરકારની યોજના
સરકાર મફત બીયારણ, પ્રોડકશન સબસીડી આપશે
નીતિન પટેલની ધારાસભ્યોને ટકોરઃ લાખોનો પગાર છે છતાં મેડિકલ બિલ મુકો છો
ગુજરાતના ધારાસભ્યો પ્રજાના પૈસે કેવી રીતે તાગડધિન્ના કરી રહ્યા છે
ભારત-નેપાલ વચ્ચે બનશે 18.5 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન, ભૂમિઅધિગ્રહણ શરૂ થશે
ભા૨ત અને નેપાલ વચ્ચે પ્રસ્તાવિત ૧૮.પ કિલોમીટ૨ સીમા પા૨ ૨ેલ લાઈન માટે ભા૨તે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ નેપાલને સોંપી દીધો છે.
મોદી સરકાર 2.0ના 50 દિવસ પૂર્ણ, જાવડેકરે રજૂ કર્યા કામકાજના લેખાંજોખાં
2014થી પણ મોટા બહુમતથી સત્તામાં આવેલી મોદી સરકારના આજે 50 દિવસ પૂર્ણ થયા છે
ફેસબુક ફ્રેન્ડ બનેલી ઈંગ્લેન્ડની યુવતીએ વાસણાના યુવકના ~ 5.37 લાખ ખંખેર્યા
કસ્ટમર, આરબીઆઈના ઓફિસરની ખોટી ઓળખાણ આપી ટૂકડે ટૂકડે રૂપિયા પડાવ્યા
23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે કિસ્મત
શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે
અડધી રાત્રે કોઇ મદદ માટે જગાડે તો ચેતજો ક્યારક તમારી સાથે પણ આઉ ના થાય વધુ જોવા માટે ક્લિક કરો
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં આવેલા
જો હવે આ ભૂલ નહીં થવા દઇએ તો ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાય જળસંકટ
વરસાદ આવે એટલે સામાન્ય નાગરીકથી માંડી ખેડૂત સહિત તમામ લોકો ખુશખુશાલ થઈ જાય છે
ખેડા જિલ્લાની પાંચ નગર પાલિકાના કરોડો રૂપિયાનાં વીજ બિલ બાકી
મધ્ય ગુજરાત વીજકંપનીમાં ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ઘાટ
મહેસાણામાં વિદ્યાર્થીઓ હોમવર્ક કર્યા વગર શાળાએ આવતાં શિક્ષકે બંગડી પહેરવાની સજા કરી
જેને લઇ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો, અને આવી વિચિત્ર સજાની વાલીઓએ ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી.
નવા RTI સંશોધન-2019 બિલ મુદ્દે કોંગ્રેસ કહ્યું 'માહિતી આયોગની સ્વંત્રતા પર ખતરો
મૂળ કાનૂન મુજબ, હાલ મુખ્ય સૂચના કમિશ્નર અને સૂચના કમિશ્નરોનું વેતન મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની બરાબર છે
ટેકનિકલ ખામીથી અટકેલું ચંદ્રયાન-2 આજે બપોરે શ્રીહરિકોટાથી 13 દિવસની પૃથ્વીભ્રમણની યાત્રાએ નીકળશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ચંદ્રયા
થરાદ ની મુખ્ય કેનાલ પર દુધ શીત કેન્દ્ર પાસે મહીલા એ વીસ વર્ષ ની પુત્રી સાથે કેનાલ મા મોત ની છંલાગ લગાવી હતી ....
તરવૈયા ઘટના સ્થળે આવી પુત્રી ની શોઘ ખોળ હાથ ધરી
શેરબજારમાં પ્રવાહી સ્થતિ રહી શકે પરિણામ પર નજર કેન્દ્રિત
જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો ૨૦૦થી વધુ કંપનીઓ દ્વારા જાહેર કરાશે મોનસુન, એફઆઈઆઈ પ્રવાહ, ક્રૂડ, ડોલર સહિતના પરિબળો અસર કરશે
રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે આવી નવી ખુશખબરી, હવે ટ્રેનમાં આ રીતે મળશે મફતમાં મનોરંજન
રેલવે મુસાફરો માટે નવી નવી સુવિધાઓમાં સતત વધારો કરી રહ્યું છે.


