અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્ય બુરાલ ગામમાં શૌચાલયનું મસમોટું કૌભાંડ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-22 10:57:07
- Views : 688
- Modified Date : 2019-07-22 10:57:07
ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓ, પુરૂષો અને યુવાનો શૌચાલય કરવા બહાર ન જાય તે માટે ઘરે ઘરે શૌચાલય બનાવી આપવામાં આવે છે. પરંતુ કેટલીક વાર ગામના તલાટી અને સરપંચની મિલીભગતના કારણે ગામના લોકોને પૂરતા શૌચાલય મળતા નથી. જેના કારણે સરકારની યોજના પર પાણી ફરી વળી રહ્યું હોય તેવું દેખાઈ આવે છે. ડીસા તાલુકાના બુરાલ ગામે શૌચાલયનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયમાં ઘણા ખરા શૌચાલય બન્યા નથી અને જે બન્યા છે તેમાં મોટાભાગના શૌચાલય શોષકુવા વગરના જોવા મળી રહ્યા છે. જેના કારણે આ ગામમાં મોટું કૌભાંડ થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બુરાલ ગામમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટાપાયે ગેરરીતિ થયા હોવાના પુરાવા બહાર આવ્યા છે. પત્રની વિગતો મુજબ જવાબદાર તલાટી કમમંત્રીએ પોતાની સહીથી બુરાલ ગામમાં ૬૨ શૌચાલયના પૈસા ઉધરી ગયા છે. જેમાંથી એક પણ શૌચાલય પૂર્ણ થયું નથી. બુરાલ ગામમાં યોજનાકીય ફલક ધ્યાને લેતા બે જ લાઇન સર્વે ૨૦૧૨ બાદ જૂન ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૭ દરમ્યાન ૪૪૩ શૌચાલય લક્ષ્યાંકિત નક્કી કરવામાં આવ્યા હતા. ૪૪૩ લાભાર્થીઓમાંથી ૫૧ લાભાર્થીઓના નામો એકરૂપ છે. તેથી આ ગામમાં એકરૂપ પૂરું નામ ધરાવતા વ્યક્તિઓ ૫૧ છે કે કેમ ? તે બાબતની ખાતરી કરાવવા તાલુકા કક્ષાએથી ૧૦૨ની સંખ્યામાં આધારકાર્ડની નકલ મેળવવાની થાય છે. આ ગામમાં લક્ષ્યાંકિત ૪૪૩ શૌચાલયનો ચુકવણીમાંથી ૩૩ શૌચાલયનું વધુ ચુકવણું કરેલ છે. આ ગામમાં ૭૨ રેશનકાર્ડની સામે ૧૬૫નું ચુકવણું થયું છે. આ ગામે સંચાલન ન બનાવીને સખીમંડળ દ્વારા નાણાં સ્વીકારાઈ મોટું કૌભાંડ આચર્યુ હોવાનું ઘટસ્ફોટ થયો છે. વધુમાં તાલુકા કક્ષાએથી ૧૦૦% સ્થળ પર શૌચાલયની સ્થિતિ અને તાંત્રિક ચકાસણી કરવાની હોય છે તેથી ચુકવણાની પ્રક્રિયા સંભાળતા તાત્કાલિક કર્મચારીઓના નામ હોદ્દા મેળવી રેકર્ડ આધારીત ખાતરી કરવાની જવાબદારી તાલુકા કક્ષાએથી વિગત મેળવી શિક્ષાત્મક પગલાં લેવાના થાય છે.
આ કૌભાંડની વાત કરવામાં આવે તો આ બંને કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું હતું .(૧) સાક્ષી સખી મંડળ મુડેઠા અને (૨) શિવ સખીમંડળ ગણેશપુરા. આ બે કોન્ટ્રાક્ટરોને ભેગા થઈને ૪૪૩ બનાવવાનો કોન્ટ્રાક મળેલા હતા. જેમાંથી ૬૨ શૌચાલય બન્યા જ નથી અને જેટલા શૌચાલય બન્યા છે તેમાંથી ૧૯૩ શૌચાલયમાં શોષ ખાડા વગરના છે. આમ, શૌચાલય બનાવવા અને શોષ ખાડા વગરના શૌચાલય બનાવી આ બંને કોન્ટ્રાક્ટરો દ્વારા બુરાલ ગામમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



