મુંબઇ ભારે વરસાદ વચ્ચે ટ્રેનમાં ફસાયેલા ૭૦૦ને બચાવી લેવાયા

મહાલક્ષ્મી ટ્રેનમાં ફસાઇ ગયેલા ૭૦૦ પ્રવાસીઓને ટ્રેનમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડાયા બચાવ ટીમોમાં નેવીની સાત ટીમોની મદદ લેવાઇ

Letest News

ધાનેરામાં સરકારી હુકમની ઐસી કી તૈસી કરતા સરકારી ડોક્ટરો

વરસાદી હાઇ એલર્ટ જાહેરના પરીપત્ર કરવા છતાં ડોક્ટરો ગાયબ

Read More

અંબાજીમાં સફાઈ અને ગંદકીથી જનતા હેરાન પરેશાન

ચૂંટણી વખતે મીઠી મીઠી ભાષા બોલી વોટ માંગવા આવતા નેતાઓ ચૂંટણી બાદ ગાયબ થઇ જાય છે

Read More

ધોળે દિવસે ડીસાના જ્વેલર્સમાં ચોરી

ગઠિયો આંખોમાં ધૂળ ઝાંખી સોનાના દાગીના લઈ ફરાર

Read More

અમીરગઢ તાલુકાના ૧૪ ડેમો ખાલી

સિંચાઈના ડેમો ખાલી હોવાથી ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો

Read More

આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!

જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે

Read More

દરેક ઘરે પાણીના મીટર લાગશે, પાણી સુવિધાને નુકસાન પહોંચાડનારને 2 વર્ષની થશે સજા

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું

Read More

સમાજને નવી વાત મુકવી હોય ત્યારે પદયાત્રા કરાઈ છે આ રસ્તો ગાંધીજી તથા માર્ટિન લયુથરકિંગે પણ અપનાવ્યો છે : પ્રેમ કુમાર

ઢૂંવા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય પાંચ દેશના લોકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા યોજાઈ હતી.

Read More

એરપોર્ટ પર ફોન કરી યુવકે કહ્યું 'બોમ્બે', અધિકારીએ સાંભળ્યું 'બોમ્બ' અને ત્યારબાદ...

મુંબઇ એરપોર્ટ પર ત્યારે હડકંપ મચી ગયો જ્યારે યુવકે કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું બોમ્બે ક્યાં..?

Read More

પુલવામાં ફરીવાર IED બ્લાસ્ટ, સબ સલામત

જમ્મૂ-કાશ્મીરના પુલવામાં IED બ્લાસ્ટ થયો છે.

Read More

RTOના આ નિયમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં લોકો થાય છે ફેલ

ઓટોમેટિક ગિયરવાળી કાર ધરાવનારા વાહનમાલિકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ લેતાં પહેલાં ગિયરવાળી કાર ફરજિયાત શીખી લેવી પડશે, નહીં તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાની તૈયારી રાખવી પડશે

Read More

કારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ થયા ઃ જવાનોને શ્રદ્ધાંજલિ

કારગિલ યુદ્ધમાં ભવ્ય જીતની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

Read More

થરાદમાં વિદ્યાર્થીઓએ બસ મુદ્દે કર્યો ચક્કાજામ

૧૪૦ થી વધુ વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ આગળ જ ધરણા પર બેસી ગયા

Read More

દેવપુરા ગામની પ્રાથમિક શાળા જર્જરિત

૧ થી ૬ ધોરણ માટે ફક્ત એકજ શિક્ષક ઃ આ છે ભણતર

Read More

પાલનપુરમાં ટ્રકની નીચે કચડાઇ જતાં યુવકનું મોત

પાલનપુર એરોમા સર્કલ નજીક શુક્રવારે પગપાળા જતા એક યુવકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો

Read More

નિઃ સંતાન માતાએ બાળક પામવા ગર્ભવતી હોવાનો ડોળ કર્યો

નવ માસ પુરા થયા હોઇ બાળકી જન્મી હોવાનું બતાવવા માટે અપહરણનો પ્લાન બનાવ્યો

Read More

વાવ તાલુકાના ગામોમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત

બનાસકાંઠામાં મોટાભાગની કેનાલોમાં મસમોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાથી વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે

Read More

અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય કાવતરાખોરને અંતે ઝડપી પડાયો

અનંતનાગથી એટીએસ દ્વારા પકડી પડાયા બાદ ગુજરાત લવાયો ઃ ત્રાસવાદને કચડી નાંખવાની દિશામાં મોટી સફળતા મળી ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના માર્ગદર્શનથી સફળતા ઃ અનેક નવી વિગતો ખુલશે

Read More