Letest News

સાર્વત્રિક વરસાદથી રાજ્ય સરકારે 21 તાલુકા અછતમુક્ત કર્યા જાહેર

રાજ્યમાં ચારે કોર મેઘાએ મહેર વરસાવી છે. રાજ્યના 155 તાલુકાઓમાં વરસાંદ નોંધાયો છે.

Read More

બનાસકાંઠા જિલ્લામાં તબાહી ૪ વર્ષ પછી પણ હજુ સુધી પુર અસરગ્રસ્ત લોકોને સહાય નથી મળી

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પુર પ્રકોપમાં અસંખ્ય પરિવારો બરબાદ થઈ ગયા હતા.

Read More

રાજસ્થાન, હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જારી રહ્યો

ચંદીગઢ-મનાલી હાઈવે ઉપર ભેખડો ધસી પડવાના અનેક બનાવથી વાહનોની લાંબી લાઈનો લાગી રાજસ્થાનમાં પણ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ

Read More

અમરનાથ વરસાદ વચ્ચે યાત્રા મોકૂફ, લોકો ફસાયા

હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સાહિત છે પહેલી જુલાઈ બાદ કુલ ૩૩ શ્રદ્ધાળુઓના મોત થયા

Read More

ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, જાણો શું હતી બિમારી?

છેલ્લા ઘણા સમયથી બિમાર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. કેન્સરની બિમારીને કારણે છેલ્લા ઘણાં સમયથી પથારીવશ હતા.

Read More

મૃતકના ભાઈને શંકા જતા સિધ્ધપુર તાલુકાના સહેસા ગામે દફનાવેલ લાશને બહાર કઢાઈ

પરિવારને હત્યા હોવાની શંકા જતા સાત દિવસે લાશને બહાર કઢાઈ

Read More

મધુબન ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા 3 દરવાજા ખોલાયા

રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.

Read More

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવતરીતે જારી

સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસાદના હળવા ઝાપટા અતિ ભારે વરસાદની આગાહીને લઇ એનડીઆરએફ ટીમો ગોઠવાઈ

Read More

ભારે વરસાદની આગાહી પાલનપુર-ડીસા પંથકમાં વરસાદ

દિવસભર વાદળ છાયા વાતાવરણ બાદ સાંજે પવન સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા

Read More

કાશ્મીરમાં રેલવેને 4 મહિનાનું રાશન ભેગું કરવાનો આદેશ! અબ્દુલ્લાના ટ્વીટની હકીકત જાણી

કાશ્મીરમાં કંઇક થવાના ભણકારા વચ્ચે અફવાઓનું બજાર ગરમાગરમ છે.

Read More

રવિ શાસ્ત્રી ફરી ટીમ ઇન્ડિયાના બનશે કોચ, પસંદગી સમિતિના આ સભ્યએ આપ્યો સંકેત

ગાયકવાડે એક મુલાકાતમાં કહ્યું હતું કે ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો દેખાવ સારો રહ્યો છે.

Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત રીતે જારી

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ગુજરાતમાં અગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર એલર્ટ સાવચેતીના પગલાઓ

Read More

ભારતીય-કિસાન-સંઘે-દ્વારા-ખેડૂતોના-ગંભીર-પ્રશ્નો-બાબતે-સુઇગામ-પ્રાંત-કલેકટરને-આવેદનપત્ર-આપ્યું

વરસાદ ન થવાથી સુઇગામ, વાવ, ભાભરને અછત ગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને ઘાસ ડેપો ચાલુ રાખવા રજૂઆત કરાઈ

Read More

ડીસામાં વિશ્વશાંતિ સંદેશા માટે અલગ અલગ દેશોના લોકોની પદયાત્રા યોજાઈ

પદયાત્રામાં દેશ વિદેશમાથી ગાંધી વિચારધારા ધરાવતા લોકો જોડાયા છે

Read More