16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-12 16:44:27
- Views : 1567
- Modified Date : 2019-07-12 16:44:27
16 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ સર્જાશે. આ દિવસે ગુરૂપૂર્ણિમા હોવાથી વિશેષ સંયોગ સર્જાશે. શાસ્ત્રો અનુસાર રાહૂ અને કેતુ બંને અશુભ ગ્રહ સૂર્ય તેમજ ચંદ્રને ગ્રસિત કરે છે આ સ્થિતિને ગ્રહણ કહેવામાં આવે છે. આ વર્ષના બીજા ચંદ્રગ્રહણથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે. નિષ્ણાંતો અનુસાર જ્યારે જ્યારે ચંદ્રગ્રહણ સર્જાય ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન થાય છે.16 અને 17 જુલાઈના રોજ જે ચંદ્રગ્રહણ થશે તે રાત્રે 1.32 કલાકે શરૂ થશે અને સવારે 4. 31 કલાક સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સમય રાત્રે 1 કલાક અને 30 મિનિટથી સવારે 4 કલાક સુધીનો છે. આ ગ્રહણની અસર બારે બાર રાશિ પર અલગ અલગ તેનો પ્રભાવ પાડશે.ચંદ્રગ્રહણના સમય દરમિયાન મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને નબળી સ્થિતિમાં મુકશે. આ ઉપરાંત વૃષભ, કર્ક અને ધન રાશિના જાતકોને મિશ્રિત ફળ પ્રાપ્ત થશે. પરંતુ 5 રાશિ એવી છે જેને મોટો ધનલાભ થઈ શકે છે. આ રાશિઓમાં મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકોની ધનપ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. કિસ્મત ખૂલી થશે અને ભાગ્યોદય થશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને સાથે જ ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, પ્રશાંત હિંદ મહાસાગર અને અમેરીકાના કેટલાક ભાગમાં જોઈ શકાશે. ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર લાલ રંગ અથવા તો તાંબા જેવો દેખાશે. હિંદૂ શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણના પ્રભાવને શુભ માનવામાં નથી આવતો. તેનો પ્રભાવ વ્યક્તિ પર 108 દિવસ દરમિયાન રહે છે. ગ્રહણના સમય દરમિયાન મંદિર પણ બંધ કરી દેવામાં આવે છે અને પૂજા પણ થતી નથી. આ સમય દરમિયાન ભોજન કરવાનું ટાળવું અને ધારદાર વસ્તુનો ઉપયોગ કરવો નહીં.અષાઢ માસની પૂનમના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સર્જાશે. આ ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણના દ્રશ્ય ત્રણ કલાક સુધી જોવા મળશે. ગ્રહણનો સમય ચાલતો હોય ત્યારે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ.ગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ, માનસિક પૂજા તેમજ ઈષ્ટદેવની આરાધના કરી શકાય પરંતુ દેવ મૂર્તિને સ્પર્શ કરવો નહીં કેમકે આ સમય દરમિયાન સુતક ચાલતુ હોય છે. તુલસી, લીમડો જેવી વનસ્પતિને સ્પર્શ કરવો નહીં. ગ્રહણ બાદ ઘર અને મંદિરને ગંગાજળ છાંટી શુદ્ધ કરવા. ગ્રહણ કાળ દરમિયાન ભોજન કરવું નહીં. કપડામાં સિલાઈ કામ કરવું નહીં. ગ્રહણ દરમિયાન ઘરમાંથી નીકળવું નહીં, ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ.ચંદ્રગ્રહણ સમય દરમિયાન વાદ વિવાદથી બચવું.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 24
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 19
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 46
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 32
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 177
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 160
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 110
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 103
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 101
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 78
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 85
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 75
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 67
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 112
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 143
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 77
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 65
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 118
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 76
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 76
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 70
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 82
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 71
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 75
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 76
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 73
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 56
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 61
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



