સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 15:32:33
  • Views : 492
  • Modified Date : 2019-07-12 15:32:33

ગૃહ મંત્રાલયે અધિકારીઓ અને સરકારી સ્ટાફ માટે 24 પાનાની નવી સોશિયલ મીડિયા ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસના કોમ્પ્યુટર કે મોબાઈલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે

Download Our B K News Today App



Related News