ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 15:39:25
  • Views : 497
  • Modified Date : 2019-07-12 15:39:25

ભારતમાંથી અમેરિકા જવાની સમસ્યાને લઈને લોકોને રાહત મળી શકે છે કારણ કે અમેરિકાની સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું છે. પહેલાં એક નિશ્ચિત મર્યાદામાં જ ગ્રીન કાર્ડ આપવામાં આવતા તેની સંખ્યાને હવે ખતમ કરી દેવાઈ છે.ભારતમાંથી સૌથી વધારે લોકો અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે અને અમેરિકાની સંસદમાં આ બિલ જે પાસ થયું છે તેના લીધે લાભ ભારત જેવા દેશોના લોકોને થશે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટીવમાં ફેયરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેન્ટસ એક્ટ, 2019 નામનું બિલ પાસ કરી દીધું છે. 435 સદસ્ચો છે તેમાંથી 365 મતો વડે આ બિલ પાસ કરી દેવાયું છે.

Download Our B K News Today App



Related News